ટેનિસ રમત માટે પૂરતી સુવિધાનો અભાવ અને અનેક અવરોધો વચ્ચે વિમ્બલ્ડન સ્પર્ધામાં પહોંચી દેશ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું જેન્સી કાનાબારે અંડર 14 કેટેગરીમાં વિમ્બલ્ડન સ્પર્ધામાં…
View More વિમ્બલ્ડનના આકાશમાં ઉડાન ભરતી સોરઠની દીકરીCategory: સૌરાષ્ટ્ર
રતનપરમાંથી ફલેવરવાળો દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું
દેશી દારૂ બનાવવાની મશીનરી સહિત રૂા.3.24 લાખનો મુદ્દામાલ કબજે બે શખ્સોની ધરપકડ, બે ફરાર, ક્રાઈમ બ્રાંચના PSI ડોડિયાની ટીમનો દરોડો શહેરના રતનપર ગામ પાસે રામમંદિરની…
View More રતનપરમાંથી ફલેવરવાળો દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયુંસસરાએ છૂટાછેેડા માટે 10 લાખ માંગતા યુવાનનો આપઘાતનો પ્રયાસ
પરાપીપળિયામાં રહેતા યુવાનના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા છે: પત્ની અવાર-નવાર ઝઘડા કરે છે શહેરના જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતા અને પાંચ મહિના પહેલા…
View More સસરાએ છૂટાછેેડા માટે 10 લાખ માંગતા યુવાનનો આપઘાતનો પ્રયાસરાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કાલથી કાર્ગો સર્વિસ શરૂ
ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત, વેપારીઓ-ઉદ્યોગકારોને મોટી રાહત બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા પેસેન્જર ટર્મિનલનું નિરીક્ષણ કર્યા બાદ મંજૂરી અપાઈ રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર…
View More રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કાલથી કાર્ગો સર્વિસ શરૂગરીબોની રોજીરોટીનો સામાન ભંગારમાં વેંચવા કાઢ્યો
મનપાએ જપ્ત કરેલ રેંકડી-કેબીન સહિતની વસ્તુઓ રૂા.15 પ્રતિકિલોના ભાવે વેંચાણ કરશે રાજકોટ શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ગરીબ ધંધાર્થીઓ માટે અનેક સ્થળે વોકર્સઝોન બનાવવામાં આવ્યા છે.…
View More ગરીબોની રોજીરોટીનો સામાન ભંગારમાં વેંચવા કાઢ્યોલોકમેળામાં ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ માટે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઓન વ્હીલ શરૂ રહેશે
નકકી કરેલા ભાવ કરતા રાઇડ્સ સંચાલકો વધુ ટિકિટ લેશે તો કાર્યવાહી કરાશે આગામી જન્માષ્ટમી લોકમેળો રાજકોટમા તા.14/08/2025 થી 18/08/2025ના સમય દરમ્યાન આયોજીત કરવામા આવેલ છે.…
View More લોકમેળામાં ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ માટે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઓન વ્હીલ શરૂ રહેશેલક્ષ્મીવાડીથી કેનાલ રોડનો પુલ પહોળો બનાવો
શહેરના સેન્ટ્રલ ઝોનમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલ કેનાલ રોડને જોડતો વર્ષો જૂનો સાકડો પુલ પહોળો કરવા માટે આ વિસ્તારના રહેવાસીઓ અને કિડસવેર એસીસીએશનના વેપારીઓ દ્વારા મેયરને…
View More લક્ષ્મીવાડીથી કેનાલ રોડનો પુલ પહોળો બનાવોસરકારની અસમાન નીતિઓ વિરુધ્ધ પૂર્વ ધારાસભ્ય દ્વારા ચલાવાશે કૃશક આંદોલન
ઉદ્યોગ જેટલું મહત્ત્વ ખેતીને આપવા, મહાનગર જેવો જ વિકાસ ગામડાઓનો કરવા માંગ કરાશે સુવિધા વિહોણા નગર અને ગામડા, તેની મુખ્ય આવક ખેતી, નફાકારક ન હોવાને…
View More સરકારની અસમાન નીતિઓ વિરુધ્ધ પૂર્વ ધારાસભ્ય દ્વારા ચલાવાશે કૃશક આંદોલનજેતપુરની હાજી દાઉદ હોસ્પિટલના જમીન વિવાદમાં રાજકોટના બિલ્ડરનું નામ ઉછળ્યું
જેતપુરની 62067 ચો.વાર જમીન ધરાવતી મુસ્લિમ વકફ મિલ્કત રાજકોટના સંયુક્ત ચેરીટી કમિશનરે 36/59/1998ના કેસમાં તા.7-5-2009થી આઠ કરોડ પંચાણુ લાખમાં નિર્માણ બિલ્ડર્સને વેંચાણનો હુકમ કર્યો હતો.…
View More જેતપુરની હાજી દાઉદ હોસ્પિટલના જમીન વિવાદમાં રાજકોટના બિલ્ડરનું નામ ઉછળ્યું45 પૈસાના વધારા સાથે આપેલ વીજબીલ રદ કરવા માગણી
વિવિધ દેશમાં નાણા ફસાતા નાના ઉદ્યોગકારો પર ડબલ ભારણ બોઝરૂપ: રાજકોટ ચેમ્બરની ઉર્જામંત્રીને રજૂઆત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી વૈષ્ણવ દ્વારા ધારાસભ્ય…
View More 45 પૈસાના વધારા સાથે આપેલ વીજબીલ રદ કરવા માગણી