બોટાદમાં ભાવનગર રોડ રેલવે ફાટક પાસે માલગાડી ટ્રેન નીચે પડતું મૂકી મહિલા આરોગ્ય કર્મચારીએ આપઘાત કરી લેતા આરોગ્ય વિભાગમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે…
View More બોટાદમાં ટ્રેન નીચે ઝંપલાવી મહિલા આરોગ્યકર્મીનો આપઘાતCategory: સૌરાષ્ટ્ર
ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂૂ, જુગાર સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના વડપણ હેઠળ…
View More ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકીશ્રમિક યુવકની કરપીણ હત્યા કરવાના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા
5.20 લાખના દંડની રકમ મૃતકના પરિવારને આરોપી વતી કલેકટર દ્વારા વળતર પેટે ચૂકવવા કોર્ટનો હુકમ શહેરમાં ગોંડલ રોડ નજીક કોઠારીયા સોલવન્ટ વિસ્તારના બરકતીનગરમાં આઠ વર્ષ…
View More શ્રમિક યુવકની કરપીણ હત્યા કરવાના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજાઆર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી ન શકતા વૃદ્ધનો આપઘાત
રાજકોટ શહેરમાં આર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી નહીં શકતા કાલાવડ રોડ પર રહેતા 70 વર્ષીય ભાઈચંદભાઈ પંડ્યાએ પોતાના ઘરે સેલફોસના ટીકડા ખાઈ…
View More આર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી ન શકતા વૃદ્ધનો આપઘાતકૂતરો પાળવો હોય તો પાડોશીની મંજૂરી ફરજિયાત
પેટડોગ રજિસ્ટ્રેશન કાયદાની અમલવારી માટે કોર્પોરેશને તૈયારી આરંભી શહેરમાં રખડતા શ્ર્વાનનો ત્રાસ અવાર નવાર જોવા મળી રહ્યો છે. પરંતુ પેટડોગ એટલે કે પાલતુ શ્ર્વાનો મોટાભાગે…
View More કૂતરો પાળવો હોય તો પાડોશીની મંજૂરી ફરજિયાતરોગચાળા વિરૂદ્ધ મહા ઝુંબેશ, શુક્રવારથી વન ડે વન વોર્ડ કાર્યવાહી
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણ માટે ટીમો તૈયાર કરી રાજકોટ મહાનગર પાલિકાના 5દાઘિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ…
View More રોગચાળા વિરૂદ્ધ મહા ઝુંબેશ, શુક્રવારથી વન ડે વન વોર્ડ કાર્યવાહીહેલ્મેટની અમલવારી શહેરમાં કરાશે તો જોવા જેવી થશે: આમઆદમી પાર્ટીની ચિમકી
રાજકોટમાં આગામી દિવસોમાં હેલ્મેટનો કાયદો ફરજિયતા લાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ કાયદાની અમલવારી કરવામાં આવશે તો આમ આદમી પાર્ટી દ્વારા સવિનય કાનુન ભંગ સહિતના…
View More હેલ્મેટની અમલવારી શહેરમાં કરાશે તો જોવા જેવી થશે: આમઆદમી પાર્ટીની ચિમકી‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ફ્રોડના 3.34 લાખ અરજદારોને પરત અપાવતી માલવિયા પોલીસ
અરજદારોને પોલીસ સ્ટેશને ધકકા ખાવાની જરુર ન પડે. અને નાગરીકોનો સમય અને શકિતનો વ્યય ન થાય તે માટે રાજય સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ…
View More ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ફ્રોડના 3.34 લાખ અરજદારોને પરત અપાવતી માલવિયા પોલીસટીપી સ્કીમ 14માં રોડ-રસ્તાના કબજા કયારે લેશો? મેયરને રજૂઆત
સ્ટ્રીટ લાઇન, ડામર રોડ, ભૂર્ગભ ગટર, બાગબગીચા અને વૃક્ષારોપણ સહિતની કામગીરીથી વિસ્તાર વંચિત રાજકોટ શહેરમાં છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આજે પણ મળી નથી જે મુદે…
View More ટીપી સ્કીમ 14માં રોડ-રસ્તાના કબજા કયારે લેશો? મેયરને રજૂઆતઈગલ ટ્રાવેર્લ્સના બે માલીકની 28 કરોડની ટેક્ષ ચોરીના ગુનામાં આગોતરા જામીન અરજી રદ
82 વર્ષના મહિલા આરોપીને ઉમરનો લાભ આપવાની રજૂઆત નકારતી ખાસ અદાલત ઈગલ ટ્રાવેર્લ્સના માલિકોની રૂૂા.28 કરોડની ટેક્ષ ચોરીના કેસમાં કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરતો…
View More ઈગલ ટ્રાવેર્લ્સના બે માલીકની 28 કરોડની ટેક્ષ ચોરીના ગુનામાં આગોતરા જામીન અરજી રદ