ભાવનગરમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી કરોડો રૂૂપિયાની છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના રિંગરોડ પાસે નારાયણ સોસાયટીમાં રહેતા બન્ને ભાઈએ સોશિયલ…
View More ભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત બે સાથે ઓસ્ટ્રેલિયન વિઝાના નામે 75 લાખની ઠગાઇ
ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 2 સાથે 75.36 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલા…
View More જૂનાગઢમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત બે સાથે ઓસ્ટ્રેલિયન વિઝાના નામે 75 લાખની ઠગાઇદેવભૂમિ દ્વારકામાં નેશનલ હાઇવે પર મેગા ડ્રાઇવ, બે દિવસમાં 60 જેટલા દબાણો દૂર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઇવેની સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો અને અનધિકૃત પ્રવેશ માર્ગો દૂર કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એન.એચ.એ.આઈ.), મહેસૂલ…
View More દેવભૂમિ દ્વારકામાં નેશનલ હાઇવે પર મેગા ડ્રાઇવ, બે દિવસમાં 60 જેટલા દબાણો દૂરજામનગર શહેરમાં વરસાદ ખેંચાયો હોવા છતાંં પાણીની કોઈ ચિંતા નહીં રહે; મનપાની હૈયાધારણા
જામનગર શહેરમાં વરસાદનો વિરામ લાંબો બન્યો હોવા છતાં શહેરના પાણી પુરવઠાને લઈને જામનગર મહાનગરપાલિકાએ સંપૂર્ણ આયોજન કરી લીધું હોવાનું જણાવ્યું છે. સૌની યોજના તથા નર્મદા…
View More જામનગર શહેરમાં વરસાદ ખેંચાયો હોવા છતાંં પાણીની કોઈ ચિંતા નહીં રહે; મનપાની હૈયાધારણાબગદાણા આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
ભાવનગરના પ્રસિદ્ધ બગદાણા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આશ્રમમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને ’બાપા સીતારામ’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. ગુરુ…
View More બગદાણા આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુંહળવદમાં સસ્તા સોનાની લાલચમાં વેપારીએ પાંચ લાખ ગુમાવ્યા
સસ્તા ભાવે સોનું અને ચાંદી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતી શાતીર ટોળકીનો એક કિસ્સો હળવદ તાલુકામાં સામે આવ્યો છે. રેલ્વેના ખોદકામ દરમિયાન મળેલું…
View More હળવદમાં સસ્તા સોનાની લાલચમાં વેપારીએ પાંચ લાખ ગુમાવ્યાઆંગડિયા પેઢીમાં કર્મચારીના લમણે પિસ્તોલ રાખી 19 લાખની લૂંટ
રાજકોટ શહેરમાં સામા કાંઠે પટેલવાડીની સામે આવેલી પ્રાઈમ આંગડિયા પેઢીમાં આજે સવારે અંદાજીત સાડા દસેક વાગ્યે બે અજાણ્યા શખ્સોએ ઘુસીને પિસ્તોલ બતાવી હતી અને રૂૂ.…
View More આંગડિયા પેઢીમાં કર્મચારીના લમણે પિસ્તોલ રાખી 19 લાખની લૂંટપોલીસ કમિશનર કચેરી ખાતે કાર બ્રોકરે છેતરપિંડીના આક્ષેપ સાથે ઝેરી દવા પી લીધી
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા નિલકંઠ પાર્કમાં રહેતાં અને કાર લે-વેચનું કામ કરતાં કાર બ્રોકર પાસેથી મામા-ભાણેજે વેચાણથી કાર ખરીદી હતી. જેના દસ્તાવેજ થયા બાદ…
View More પોલીસ કમિશનર કચેરી ખાતે કાર બ્રોકરે છેતરપિંડીના આક્ષેપ સાથે ઝેરી દવા પી લીધીઉપલેટામાં વ્યાજખોરોના ત્રાસથી કુતિયાણાના વેપારીનો આપઘાત
સામાજિક દૂષણ બની ગયેલા વ્યાજખોરીના અજગરભરડાએ વેપારીનો માળો વિખેરી નાખ્યો છે. ઉપલેટાથી વ્યાજખોરોના ડરથી ભાગીને હિજરત કરી કુતિયાણા રહેવા ગયેલા વેપારીએ વ્યાજ ખોરોના ત્રાસ અને…
View More ઉપલેટામાં વ્યાજખોરોના ત્રાસથી કુતિયાણાના વેપારીનો આપઘાતટેન્કર અડફેટે વેપારીનું મૃત્યુ, હોસ્પિટલે પહોંચેલા ભાઈના ખિસ્સામાં મોબાઈલ ફાટયો
જેતપુર નજીક નવાગઢ ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગેસનો બાટલો ભરાવવા જઇ રહેલા કટલેરીની દુકાન ચલાવતો વેપારી નવાગઢ ચોકડી પાસે પહોંચ્યો ત્યારે…
View More ટેન્કર અડફેટે વેપારીનું મૃત્યુ, હોસ્પિટલે પહોંચેલા ભાઈના ખિસ્સામાં મોબાઈલ ફાટયો