કેશોદના શખ્સ દ્વારા ટીપ્સના નામે લોકોને ખંખેરવાનું કારસ્તાન, ગેરકાયદે ઓફિસ પર પોલીસનો દરોડો જૂનાગઢના કેશોદમાં એક ઓફિસમાં બેસી શેરબજારની ટીપ્સ આપી લોકોને ખંખેરવાનું કૌભાંડ ઝડપાયું…
View More જૂનાગઢમાં શેરબજારની ટીપ્સનું કૌભાંડ; 10 લાખ ડિમેટ ખાતાનો ડેટા મળ્યોCategory: સૌરાષ્ટ્ર
તરણેતરના મેળામાં 30 લાડુ ખાઇ વિંછીયાના બળવંતભાઇ વિજેતા
મોદક સ્પર્ધામાં 21 સ્પર્ધકોએ ભાગ લીધો, ભારે રસાકસી જોવા મળેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી લાડુ સ્પર્ધામાં રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો…
View More તરણેતરના મેળામાં 30 લાડુ ખાઇ વિંછીયાના બળવંતભાઇ વિજેતાઉપલેટામાં લોકમેળાએ રમત-ગમતના મેદાનની ઘોર ખોદી
મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય, મેળાના આયોજકો ગાયબ, તંત્રએ હાથ ખંખેરતાં આગામી વર્ષે મેળો નહીં થવા દેવાય તેવી રમતવીરોની ચીમકી ઉપલેટાના ગોંડલ સ્ટેટ વખતના ક્રિકેટ ગ્રાઉન્ડમાં…
View More ઉપલેટામાં લોકમેળાએ રમત-ગમતના મેદાનની ઘોર ખોદીમોરબીના હાડવૈદ્ય પાસે ગણેશજીના ફોટાવાળી એકમાત્ર ચલણી નોટ
ઈન્ડોનેશિયા દેશ દ્વારા આજથી લગભગ 27 વર્ષ પહેલાં તેમની ચલણી નોટમાં ભગવાન શ્રી ગણેશજી નો ફોટો છાપવામાં આવ્યો હતો ઈન્ડોનેશિયા એક મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં…
View More મોરબીના હાડવૈદ્ય પાસે ગણેશજીના ફોટાવાળી એકમાત્ર ચલણી નોટમોરબી એલ.ઇ. કોલેજમાં શિક્ષકની ગેરવર્તણૂકથી ABVPદ્વારા હલ્લાબોલ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા એલ.ઇ. પોલીટેકનિક કોલેજ ખાતે શિક્ષકની વિદ્યાર્થીઓ પ્રત્યેની ગેરવર્તણૂકને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી આજે આંદોલન કરવામાં આવ્યું હતું.…
View More મોરબી એલ.ઇ. કોલેજમાં શિક્ષકની ગેરવર્તણૂકથી ABVPદ્વારા હલ્લાબોલગોંડલ ધારાસભ્યની રજૂઆતથી રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરાઈ
ચકચારી અમિત ખુટ- રીબડા આત્મહત્યા કેસમાં ગુજરાત સરકારની એન્ટ્રી થતા બહુચર્ચિત આ કેસમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પ્રયત્નોથી સરકાર તરફથી વકીલ ચિંતન કે શાહ ની…
View More ગોંડલ ધારાસભ્યની રજૂઆતથી રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરાઈસિવિલ હોસ્પિટલના તબીબની બાઇક સાથે અકસ્માત સર્જી લુખ્ખાએ 3200ની રોકડ પડાવી
નુકસાનીના પૈસા માંગી છરી બતાવી તબીબને ડરાવ્યો, આરોપી સાથે એક યુવતી પણ સામેલ હોવાની શંકા જામનગર રોડ પર રૂૂડા બિલ્ડીંગ પાસે મેડીકલ બોયઝ હોસ્ટેલમાં રહેતા…
View More સિવિલ હોસ્પિટલના તબીબની બાઇક સાથે અકસ્માત સર્જી લુખ્ખાએ 3200ની રોકડ પડાવીભાજપના ગણેશ ઉંધા બેઠા; સ્થાપન કાર્યક્રમમાં જ અડધા કોર્પોરેટરો ગેરહાજર
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સતાધારી પક્ષ ભાજપમા આંતરિક વિખવાદ વધુ વકરી રહયો છે . જન્માષ્ટમીની શોભાયાત્રાથી આખુ…
View More ભાજપના ગણેશ ઉંધા બેઠા; સ્થાપન કાર્યક્રમમાં જ અડધા કોર્પોરેટરો ગેરહાજરસરદાર સરોવર છલકાવામાં 10 ફૂટનું છેટું, સવારે દરવાજા ખોલાશે
ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમની સપાટી 135.65 મીટર પહોંચી, ત્રણ જિલ્લામાં એલર્ટ મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર કરી…
View More સરદાર સરોવર છલકાવામાં 10 ફૂટનું છેટું, સવારે દરવાજા ખોલાશેજૂના એરપોર્ટ નજીકની સોસાયટીઓમાં રોગચાળાનો ખતરો
તંત્રની આળસના કારણે ગંદકીના ગંજ, સફાઈ નહીં થતા ગાંડી વેલ અને જીવજંતુ, ઝેરીલા સાપનો વસવાટ, મૃત ઉંદરો વરસાદી પાણીમાં તણાઈ વિસ્તાર સુધી આવી જતા હોવાની…
View More જૂના એરપોર્ટ નજીકની સોસાયટીઓમાં રોગચાળાનો ખતરો