હિન્દુ-મુસ્લિમનો મુદ્દો હોવો જોઇએ નહીં, લુખ્ખાઓને ભરી પીશું: સુરેન્દ્રસિંહ વાળા; આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો…
View More વિધર્મીઓને દાંડિયારાસમાં પ્રવેશ બંધી ફરમાવવા માગણી, ભાજપ નેતાએ કહ્યું, આ શક્ય નથી!Category: સૌરાષ્ટ્ર
કરનાલ (હરિયાણા) ખાતે આયોજિત ઓલ. ઇન્ડિયા કાઉન્સિલમાં ભાગ લેવા મેયર રવાના
તા.2થી 9 સુધી યોજાનાર સામાન્ય સભા માટે નયનાબેન પેઢડિયાને આમંત્રણ મળેલ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ દ્વારા કરનાલ (હરિયાણા) ખાતે આયોજિત 53મી વાર્ષિક સાધારણ સભામાં…
View More કરનાલ (હરિયાણા) ખાતે આયોજિત ઓલ. ઇન્ડિયા કાઉન્સિલમાં ભાગ લેવા મેયર રવાનાનાડોદાનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના કોઠારીયા રોડ પર આવેલા નાડોદાનગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત…
View More નાડોદાનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 63 વેપારીઓને રૂા.15700નો દંડ
મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ કાર્યવાહી હાથ ધરી વધુ 63 વેપારીઓને પ્લાસ્ટિક વાપરતા પકડી પાડી રૂા. 15700નો દંડ ફટકારવામાં…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 63 વેપારીઓને રૂા.15700નો દંડકોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર દરોડો: 9 પકડાયા
શહેરના કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર પોલીેેસે દરોડો પાડી પતા ટીંચતા 9 શખ્સોને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.20,570ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી…
View More કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર દરોડો: 9 પકડાયાવિદ્યાર્થીઓને પડતી હાલાકીઓના પ્રશ્ર્ને કોંગ્રેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઘેરાવ કરશે
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.રાજદીપસિંહજી જાડેજા, પુર્વ સિન્ડિકેટ મેમ્બર નિદતભાઇ બારોટ, ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી, પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ડો.હરદેવસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ…
View More વિદ્યાર્થીઓને પડતી હાલાકીઓના પ્રશ્ર્ને કોંગ્રેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઘેરાવ કરશેપારકા ઝઘડામાં વચ્ચે પડતાં નવાગામના યુવાનને શખ્સે માર મારી પગ ભાંગી નાખ્યો
નવાગામ રંગીલા સોસાયટી ના ઢોરા પાસે રહેતા ગીરીશભાઈ ધીરુભાઈ મકવાણા(ઉ.વ.35) પારકા ઝઘડામાં વચ્ચે પડતા સંજય વાઘજી રોજાસરાએ પાઈપ વડે માર મારી અને પગમાં ફેક્ચર કરી…
View More પારકા ઝઘડામાં વચ્ચે પડતાં નવાગામના યુવાનને શખ્સે માર મારી પગ ભાંગી નાખ્યોરાધે ક્રિષ્ના સોસાયટીમાં વૃધ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરમાં ગોંડલ રોડ પર આવેલા માનસત્તા ચોક પાસે રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા વૃધ્ધે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધાના મોતથી પરિવાર…
View More રાધે ક્રિષ્ના સોસાયટીમાં વૃધ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંનાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના, ટાંકામાં પડી જતાં 4 વર્ષના બાળકનું મોત
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના સામે આવી હતી. ઘર પાસે રમતા રમતા ચાર વર્ષનો બાળક ભોંટાંકામા…
View More નાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના, ટાંકામાં પડી જતાં 4 વર્ષના બાળકનું મોતટંકારાના વાછકપર ગામે ઘરકંકાશમાં માતા અને બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું : સગીર પુત્રનું મોત
દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ ઝેરના પારખા કર્યા બાદ બંને સંતાનોએ પણ વખ ધોળ્યું ગૃહકંલેશના કારણે અનેક પરિવારનો માળો પિખાયાના બનાવો અવાર નવાર સામે આવતા…
View More ટંકારાના વાછકપર ગામે ઘરકંકાશમાં માતા અને બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું : સગીર પુત્રનું મોત