જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલી એક મોબાઈલ શોપમાં ઘૂસી લુખ્ખાએ આતંક મચાવ્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. મોબાઈલ લોક થઈ ગયા બાદ નારાજ થયેલા લુખ્ખાએ મોબાઈલ…
View More માંગરોળમાં મોબાઇલ શોપમાં ઘૂસી લુખ્ખાએ ધમાલ મચાવી, ત્રણ લેપટોપ તોડી નુકસાન કર્યુંCategory: સૌરાષ્ટ્ર
ગોંડલમાં રૂા.50,500નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરતી સિટી પોલીસ
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી તેમજ ગોંડલ DYSP કે.જી. ઝાલા અને PI એલ.આર. ગોહિલ ના માર્ગદર્શન…
View More ગોંડલમાં રૂા.50,500નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરતી સિટી પોલીસજૂનાગઢની હોસ્ટેલમાં ધો.11ના છાત્રને અન્ય છાત્રોએ ફટકાર્યો
આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં એક માસ પહેલા બનેલી ઘટના દબાવી દેવાઇ, વીડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં એક ચોંકાવનારી…
View More જૂનાગઢની હોસ્ટેલમાં ધો.11ના છાત્રને અન્ય છાત્રોએ ફટકાર્યોસુરેન્દ્રનગરમાં ગણેશ વિસર્જન પૂરૂ થવા આવ્યું ત્યારે પાલિકા તંત્ર કુંડ બનાવવા દોડ્યું
ગણેશમહોત્સવને લઇ દર વર્ષે પાલિકા દ્વારા વિસર્જન માટે કુંડની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વર્ષે મનપાએ 6 દિવસ વિત્યાં બાદ દાળમીલ રોડ ઉપર હામપરના…
View More સુરેન્દ્રનગરમાં ગણેશ વિસર્જન પૂરૂ થવા આવ્યું ત્યારે પાલિકા તંત્ર કુંડ બનાવવા દોડ્યુંટેકાના ભાવે નોંધણીના સર્વરમાં સતત ધાંધિયા, ખેડૂતો લાઇનમાં
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતોની સવારથી જ લાંબી કતારો, રજિસ્ટ્રેશનમાં થતા ધાંધિયાથી રોષ ફેલાયો રાજકોટના ગઢકા ગામે વહેલી સવારથી ખેડૂતોની કતાર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના…
View More ટેકાના ભાવે નોંધણીના સર્વરમાં સતત ધાંધિયા, ખેડૂતો લાઇનમાંહિન્દુઓએ બે કરતા વધુ સંતાનો કરવા જોઇએ: ડો. તોગડિયા
હિન્દુ જાગરણ અભિયાન અંતર્ગત ગઈકાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા ઝેડ પ્લસ સુરક્ષા સાથે ઉપલેટામાં આવી પહોંચ્યા હતા 14 વર્ષ બાદ ઉપલેટાની મુલાકાતે…
View More હિન્દુઓએ બે કરતા વધુ સંતાનો કરવા જોઇએ: ડો. તોગડિયાઉપલેટા તાલુકાના ખેડૂતો ગુમરાહ કરવાની પ્રવૃત્તિ કરે છે કોંગ્રેસ: ધારાસભ્ય ડો.પાડલિયા
સને 2024 માં ભારે વરસાદનાં કારણે કપાસનાં પાકમાં ખેડુતોને નુકશાન થતા સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજમાંથી ઉપલેટા તાલુકાના ભીમોરા, ચીખલીયા, ડુમીયાણી, ગધેથડ, અરણી,…
View More ઉપલેટા તાલુકાના ખેડૂતો ગુમરાહ કરવાની પ્રવૃત્તિ કરે છે કોંગ્રેસ: ધારાસભ્ય ડો.પાડલિયામોરબીના ઉદ્યોગોના પ્રશ્નોને લઈને ઉદ્યોગકારોની નાણાં-ઉદ્યોગ મંત્રી સાથે બેઠક
ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળે…
View More મોરબીના ઉદ્યોગોના પ્રશ્નોને લઈને ઉદ્યોગકારોની નાણાં-ઉદ્યોગ મંત્રી સાથે બેઠકરાજકોટ સહિત રાજ્યભરમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર સામે ડ્રાઇવ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા આજથી 3થી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં…
View More રાજકોટ સહિત રાજ્યભરમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર સામે ડ્રાઇવદીકરાની દિવ્યાંગતા સ્વીકારી..ર્ક્યો માતૃત્વનો મંત્ર સાકાર
દિવ્યાંગ બાળકો પ્રત્યે દયા કે સહાનુભૂતિ દાખવવાના બદલે તેમને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ છે બીજલબેન હરખાણી મંત્ર ફાઉન્ડેશનમાં બાળકોને અભ્યાસ સાથે ડાન્સ, યોગ,મ્યુઝિક, કૂકિંગ, કમ્પ્યુટર,આર્ટ એન્ડ…
View More દીકરાની દિવ્યાંગતા સ્વીકારી..ર્ક્યો માતૃત્વનો મંત્ર સાકાર