એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા લીનાબેન બલદેવભાઈ ચાવડા(ઉ. 35) અને તેમના પતિને ઘર પાસે કચરો નાખવા મામલે તેમના પાડોશી જમનાબેન,ગૌતમભાઈ,ધર્મેન્દ્રભાઈ અને ગૌતમભાઈના નાનાભાઈએ મારમારતા તમામ…
View More ઘર પાસે કચરો નાખવા મામલે માથાકૂટ : દંપતીને પાડોશીએ ઢીકાપાટુનો માર માર્યોCategory: સૌરાષ્ટ્ર
બે યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાના પ્રકરણમાં રાજકોટની યુવતી સહિત ત્રણ ઝડપાયા
સારા પગારની નોકરીની લાલચ આપી યુવતીઓને દેહ વ્યપારના ધંધામાં ધકેલવાના રેકેટનો પર્દાફાશ થયો હતો.રાજકોટની એક સગીરા સહિત બે યુવતીઓને બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી નિકોલની…
View More બે યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાના પ્રકરણમાં રાજકોટની યુવતી સહિત ત્રણ ઝડપાયારામનાથપરા અને દામજી મેપા સોસાયટીમાં જુગારનો દરોડો, ત્રણ મહિલા સહિત 10 ઝડપાયા
રાજકોટ શહેરના રામનાથપરા અને સહકાર મેઇન રોડ પર આવેલા દામજી મેપા સોસાયટીમાં જુગારના દરોડા ત્રણ મહિલા સહિત 10 શખ્સોના ઝડપી લેવામાં આવ્યા હતા.આ મામલે પોલીસે…
View More રામનાથપરા અને દામજી મેપા સોસાયટીમાં જુગારનો દરોડો, ત્રણ મહિલા સહિત 10 ઝડપાયાશાપર-વેરાવળમાંથી સુરતના કોસંબામાં ગાંજાની હેરાફેરીમાં દોઢ માસથી ફરાર ત્રણ શખ્સોની ધરપકડ
લૂંટ, મારામારી તેમજ દારૂ અને ગાંજાના પાંચથી વધુ કેસમાં સંડોવાયેલ નામચીન શખ્સના મકાનનું તંત્ર દ્વારા થોડા સમય પૂર્વે ડિમોલિશન કર્યું હતું સુરત જિલ્લાના કોસંબા પોલીસ…
View More શાપર-વેરાવળમાંથી સુરતના કોસંબામાં ગાંજાની હેરાફેરીમાં દોઢ માસથી ફરાર ત્રણ શખ્સોની ધરપકડવધુ એક વખત કૂટણખાના પર દરોડો : મેનેજર, સંચાલક અને દલાલની ધરપકડ
રાજકોટમાં હોટલોમાં ચાલતા દેહવેપાર અંગેની ફરીયાદો ઉઠતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમે સ્પા બાદ હોટલોમાં તપાસ કરતા ગોંડલ રોડ પર વેલ્વેટ હોટલમાં સંચાલકો દલાલ મારફતે કુટણખાનુ…
View More વધુ એક વખત કૂટણખાના પર દરોડો : મેનેજર, સંચાલક અને દલાલની ધરપકડબીજા લગ્ન કરનાર માતાની હક્ક પત્રક નોંધ સામે પ્રથમ લગ્નના પુત્રની અપીલ કલેકટરે ફગાવી
પ્રથમ લગ્નમાં છૂટાછેડા લઈ બીજા લગ્ન કરનાર માતાની બીજા પતિ તરફથી વારસાની જમીનની હક્ક પત્રક નોંધ સંબંધે પ્રથમ લગ્નના પુત્રએ દાખલ કરેલી અપીલ ડેપ્યુટી કલેકટરે…
View More બીજા લગ્ન કરનાર માતાની હક્ક પત્રક નોંધ સામે પ્રથમ લગ્નના પુત્રની અપીલ કલેકટરે ફગાવીહેલમેટના વિરોધમાં ‘આપ’ અને કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી ટીંગાટોળી
“રસ્તાના ખાડાઓ બૂરવામાં તંત્ર દ્વારા જવાબદારીની ફેંકાફેંકી અને હેલ્મેટના નામે આમ જનતાને કનડગત શરમજનક: કોંગ્રેસ” રાજકોટ શહેરમા વાહનચાલકોને હેલમેટ ફરજીયાતના કાયદાની અમલવારી માટે આજે શહેરના…
View More હેલમેટના વિરોધમાં ‘આપ’ અને કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી ટીંગાટોળીહેલ્મેટના વિરોધમાં કોંગ્રેસના પ્રવક્તા પાણેરીની સાઇકલ સવારી
કોંગ્રેસના પ્રવકતા તુષિત પાણેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ફરજીયાત હેલ્મેટનો કાયદો લાગુ કરવાની છે. ટુ વ્હીલે ચાલકોના માથાની સલામતી માટે હેલ્મેટ કેટલું…
View More હેલ્મેટના વિરોધમાં કોંગ્રેસના પ્રવક્તા પાણેરીની સાઇકલ સવારીહેલ્મેટના વિરોધમાં સત્યાગ્રહ સમિતિ દ્વારા જેલ ભરો આંદોલનની ચીમકી
રાજકોટમાં આગામી સોમવારથી હેલમેટનો કાયદો ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે હેલમેટના કાયદા સામે શેરીએ ગલ્લીએ લોકો ચર્ચા સાથે વિરોધ કરી રહ્યાં છે ત્યારે…
View More હેલ્મેટના વિરોધમાં સત્યાગ્રહ સમિતિ દ્વારા જેલ ભરો આંદોલનની ચીમકીલોકોને હેલ્મેટમાંથી મુક્તિ અપાવવા સરકારે હાઇકોર્ટમાં જવું જોઇએ: એડવોકેટ સંજય વ્યાસ
જનતાના હિતમાં નિર્ણય લેવા ગૃહમંત્રીને રજૂઆત રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી હેલમેટ ફરજિયાત થતા વાહનચાલકો અને પોલીસ વચ્ચે રકઝક જોવા મળી હતી. ત્યારે રાજકોટમાં હેલમેટના કાયદાનો…
View More લોકોને હેલ્મેટમાંથી મુક્તિ અપાવવા સરકારે હાઇકોર્ટમાં જવું જોઇએ: એડવોકેટ સંજય વ્યાસ