હેલમેટના વિરોધમાં ‘આપ’ અને કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી ટીંગાટોળી

“રસ્તાના ખાડાઓ બૂરવામાં તંત્ર દ્વારા જવાબદારીની ફેંકાફેંકી અને હેલ્મેટના નામે આમ જનતાને કનડગત શરમજનક: કોંગ્રેસ” રાજકોટ શહેરમા વાહનચાલકોને હેલમેટ ફરજીયાતના કાયદાની અમલવારી માટે આજે શહેરના…

View More હેલમેટના વિરોધમાં ‘આપ’ અને કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી ટીંગાટોળી

હેલ્મેટના વિરોધમાં કોંગ્રેસના પ્રવક્તા પાણેરીની સાઇકલ સવારી

કોંગ્રેસના પ્રવકતા તુષિત પાણેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ફરજીયાત હેલ્મેટનો કાયદો લાગુ કરવાની છે. ટુ વ્હીલે ચાલકોના માથાની સલામતી માટે હેલ્મેટ કેટલું…

View More હેલ્મેટના વિરોધમાં કોંગ્રેસના પ્રવક્તા પાણેરીની સાઇકલ સવારી

હેલ્મેટના વિરોધમાં સત્યાગ્રહ સમિતિ દ્વારા જેલ ભરો આંદોલનની ચીમકી

રાજકોટમાં આગામી સોમવારથી હેલમેટનો કાયદો ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે હેલમેટના કાયદા સામે શેરીએ ગલ્લીએ લોકો ચર્ચા સાથે વિરોધ કરી રહ્યાં છે ત્યારે…

View More હેલ્મેટના વિરોધમાં સત્યાગ્રહ સમિતિ દ્વારા જેલ ભરો આંદોલનની ચીમકી

લોકોને હેલ્મેટમાંથી મુક્તિ અપાવવા સરકારે હાઇકોર્ટમાં જવું જોઇએ: એડવોકેટ સંજય વ્યાસ

જનતાના હિતમાં નિર્ણય લેવા ગૃહમંત્રીને રજૂઆત રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી હેલમેટ ફરજિયાત થતા વાહનચાલકો અને પોલીસ વચ્ચે રકઝક જોવા મળી હતી. ત્યારે રાજકોટમાં હેલમેટના કાયદાનો…

View More લોકોને હેલ્મેટમાંથી મુક્તિ અપાવવા સરકારે હાઇકોર્ટમાં જવું જોઇએ: એડવોકેટ સંજય વ્યાસ

ચાલુ વરસાદે હેલ્મેટ ડ્રાઈવ, અડધા દી’માં 2571 દંડાયા

પોલીસ અને ટુ વ્હિલર વાહનચાલકો વચ્ચે ઠેર ઠેર બબાલ, ‘હેલ્મેટ નહીં જ પહેરીએ’નો બગાવતી સૂર સવારથી 48 પોઈન્ટ ઉપર પોલીસ ડંડા લઈને ગોઠવાઈ ગઈ, બપોરે…

View More ચાલુ વરસાદે હેલ્મેટ ડ્રાઈવ, અડધા દી’માં 2571 દંડાયા

જૂનાગઢ-દ્વારકા એસ.ટી.માં પેસેન્જર દારૂ ભરેલો થેલો મૂકી ભાગી ગયો

જૂનાગઢ-દ્વારકા રૂૂટની એસટી બસમાં પેસેન્જર દારૂૂ ભરેલો મૂકી ભાગી જતા પોલીસે 21 બોટલ દારૂૂ લઈ તપાસ હાથ ધરી હતી. શનિવારે રાત્રે 8:30 વાગ્યે જીજે 18…

View More જૂનાગઢ-દ્વારકા એસ.ટી.માં પેસેન્જર દારૂ ભરેલો થેલો મૂકી ભાગી ગયો

ઉપલેટા: કિસાન સભા દ્વારા 21મીથી ગ્રામ્ય ખેડૂતોની સહી ઝુંબેશ ચલાવાશે

ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને એમએસપી 1600 રૂૂપિયાથી નીચા ભાવો મળે છે મનરેગામાં 100 દિવસની રોજગારીને બદલે માત્ર 47 દિવસ કામ આપવામાં આવે છે ખેત મજૂરોને…

View More ઉપલેટા: કિસાન સભા દ્વારા 21મીથી ગ્રામ્ય ખેડૂતોની સહી ઝુંબેશ ચલાવાશે

રાજકોટમાં સવારથી વરસાદ વચ્ચે હેલ્મેટ ડ્રાઈવ શરૂ

48થી વધુ પોઈન્ટ ઉપર ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચેકિંગ માટે રસ્તા ઉપર ઉતર્યો: ફરજિયાત હેલ્મેટનો અમલ કરાવવા જતા ક્યાંક ઘર્ષણ હાઇકોર્ટના નિર્દેશ બાદ…

View More રાજકોટમાં સવારથી વરસાદ વચ્ચે હેલ્મેટ ડ્રાઈવ શરૂ

ધ્રોલ નજીક ઈકો કારના ચોર ખાનામાં લવાતો દારૂ પકડાયો

મધ્ય પ્રદેશના અલીરાજપુર થી ઇકો કારમાં સીટને નીચે ચોરખાનું બનાવીને તેમાં ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો સંતાડીને જામનગર પંથકમાં ઘુસાડવાનું ચબરાક બુટલેગરનું કારસ્તાન એલસીબીની ટુકડીએ પકડી…

View More ધ્રોલ નજીક ઈકો કારના ચોર ખાનામાં લવાતો દારૂ પકડાયો

જામનગરના બેડી વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો

જામનગર નજીક બેડી વિસ્તારમાં હુસેની ચોકમાં રહેતા અને માછીમારી કરતા આદમ અબ્દુલ જામ નામના 48 વર્ષના માછીમાર યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા…

View More જામનગરના બેડી વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો