છ કિલોમીટર લાંબી અંતિમયાત્રા નીકળી, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર લદાખના લેહ સરહદ પર બરફના તોફાનમાં શહીદ થયેલા જૂનાગઢ જિલ્લાના ચોરવાડના વતની વીર જવાન…
View More ચોરવાડમાં શહીદ જવાનને અંતિમ વિદાય, હજારો લોકો ઉમટ્યાCategory: સૌરાષ્ટ્ર
સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્ર્ને 2000 આશા વર્કરોની રેલી
લઘુતમ વેતન સહિતના લાભો નહીં અપાય તો આંદોલનની ચિમકી સાથે કલેક્ટરને રજૂઆત સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં 5ણ આશાવર્કર બહેનો તેમજ ફેસીટીટેર બહેનોની છેલ્લા ઘણા…
View More સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્ર્ને 2000 આશા વર્કરોની રેલીમોરબીમાં ટ્રાફિક પોલિસની ઘટથી 16 પોઇન્ટ, સિગ્નલ રામ ભરોસે
36 પૈકી 20 પોઇન્ટ પર સંચાલન, ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ મોરબીમા ટ્રાફિક પોલીસની સહાયતા માટે માત્ર 37 ટ્રાફિક બ્રિગેડ ઉપલબ્ધ છે. જેથી શહેરના 36 પૈકી…
View More મોરબીમાં ટ્રાફિક પોલિસની ઘટથી 16 પોઇન્ટ, સિગ્નલ રામ ભરોસેજૂનાગઢમાં મૃત શ્ર્વાનને બાઇક પાછળ બાંધી બે કિલોમીટર સુધી ઢસડ્યું
જુનાગઢ બે યુવાનોએ એક મૃત શ્વાનને બાઈક પાછળ બાંધીને બે કિલોમીટર સુધી ઢસડ્યું હતું. જેનાથી પશુપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. જુનાગઢ શહેરમાં માનવતાને શરમાવે તેવી…
View More જૂનાગઢમાં મૃત શ્ર્વાનને બાઇક પાછળ બાંધી બે કિલોમીટર સુધી ઢસડ્યુંમોરબીમાં 168 દુકાનો ધરાવતું મીડવે એમ્પાયર કોમર્શિયલ બિલ્ડિંગ સિલ
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ ગેરકાયદે બાંધકામ, ફાયર એનઓસી સહિતના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે અને નિયમોનો ભંગ કરનાર કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવી રહયા છે…
View More મોરબીમાં 168 દુકાનો ધરાવતું મીડવે એમ્પાયર કોમર્શિયલ બિલ્ડિંગ સિલઉમિયાધામ સિદસર દ્વારા સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ અને મહાઆરતી યોજાઇ
શ્રી1ા શતાબ્દી મહોત્સવની પુર્ણાહૂતિ પ્રસંગે ભાદરવી પૂનમની સૌરાષ્ટ્રભરમાં ઉજવણી: સૌરાષ્ટ્રભરનાં 30 જેટલા સંઘના પદયાત્રિકોનું ઉમિયાધામ પ્રમુખ-હોદ્દેદારો દ્વારા સ્વાગત કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર શ્રી ઉમિયા માતાજી…
View More ઉમિયાધામ સિદસર દ્વારા સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ અને મહાઆરતી યોજાઇબગસરાના માવજીંજવા ગામમાં PGVCLનું ચેકિંગ, દોઢ લાખનો દંડ ફટકાર્યો
મેન્ટેનન્સ કરવાને બદલે ચેકિંગથી ગ્રામજનોમાં રોષ બગસરા તાલુકાના માવજીંજવા ગામે પીજીવીસીએલની ટીમ વહેલી સવારે ચેકિંગ માટે પહોંચી હતી ગ્રામજનોએ મેન્ટેનન્સ કરવાને બદલે ચેકિંગ માટે આવી…
View More બગસરાના માવજીંજવા ગામમાં PGVCLનું ચેકિંગ, દોઢ લાખનો દંડ ફટકાર્યોભાટિયા ગામે બે સ્થળોએ જુગાર દરોડામાં 10 મહિલાઓ ઝડપાઈ
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે એક મંદિર પાસેથી પોલીસે ગત સાંજે જુગાર દરોડાની કાર્યવાહીમાં ચાર્મીબેન અશોકભાઈ ગોકાણી, બંસીબેન કિરીટભાઈ ગોકાણી, ભાવનાબેન મહેન્દ્રભાઈ દાવડા અને ઉર્વીબેન કુનાલભાઈ…
View More ભાટિયા ગામે બે સ્થળોએ જુગાર દરોડામાં 10 મહિલાઓ ઝડપાઈજામનગર જિલ્લા પોલીસ દ્વારા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા તત્ત્વો સામે સ્પેશિયલ ડ્રાઇવ
શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 1571 શખ્સોના ‘ખબર અંતર’ પુછયા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા સમગ્ર જિલ્લામાં ગુનેગારો ઉપર અંકુશ રાખવા માટે પ્રતિદિન…
View More જામનગર જિલ્લા પોલીસ દ્વારા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા તત્ત્વો સામે સ્પેશિયલ ડ્રાઇવજામજોધપુરના ધ્રાફા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતી પૂજાબેન નિશાલભાઈ ઉર્ફે રાહુલભાઈ રામજીભાઈ સીતાપરા નામની 28 વર્ષની પરણીતાએ ગઈકાલે વહેલી સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર…
View More જામજોધપુરના ધ્રાફા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત