કોટડા સાંગાણીનાં અરડોઇ ગામે જેસીબી ચલાવવા બાબતે ચાલતી માથાકુટમા થયેલી પોલીસ ફરીયાદનાં સાક્ષીને ઉપ સરપંચે ફરીયાદ માથી સાક્ષી તરીકે હટી જવા ધમકી આપી હુમલો કરતા…
View More કોટડા સાંગાણીના અરડોઇ ગામે કોર્ટ કેસના સાક્ષી ઉપર ઉપરસરપંચનો હુમલોCategory: સૌરાષ્ટ્ર
લીંબડીના ધલવાણા ગામે લોકોના સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો
લીંબડી તાલુકાના ઘલવાણા ગામે રહેણાંક મકાનમાં ક્લીનીક ખોલી લોકોની સારવાર તેમજ આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને એલસોજી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે ક્લિનીકમાંથી રૂા.14…
View More લીંબડીના ધલવાણા ગામે લોકોના સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયોહાઇવે ઉપર 30 ફૂટ ઉંચો ફૂવારો
અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેના પરિણામે લાખો લિટર પાણીનો વ્યય થયો હતો.આ…
View More હાઇવે ઉપર 30 ફૂટ ઉંચો ફૂવારોભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે ST નિગમ દ્વારા 1200 બસ ફાળવાઇ
ભાવનગરમાં શનિવારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા જીએસઆરટીસીની 1200 બસ ફાળવવામાં આવી છે. શહેરના જવાહર મેદાનમાં તા.20-9ને શનિવારે પીએમ મોદીના યોજાનારા કાર્યક્રમમાં ભીડ દેખાડવા માટે…
View More ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે ST નિગમ દ્વારા 1200 બસ ફાળવાઇનવાગામે ગેસના બાટલામાં હવા ભરતી વેળાએ બ્લાસ્ટ, યુવાનનું મોઢુ છૂંદાઇ જતાં કરુણ મોત
નવાગામમાં રહેતો 22 વર્ષીય યુવાન ઈમિટેશનમાં ઉપયોગમાં લેવાતાં બાટલામાં હવા ભરતો હતો તે વેળાએ અચાનક બ્લાસ્ટ થતાં યુવાનનું મોત નિપજતાં અરેરાટી મચી ગઈ હતી.યુવાનને સારવાર…
View More નવાગામે ગેસના બાટલામાં હવા ભરતી વેળાએ બ્લાસ્ટ, યુવાનનું મોઢુ છૂંદાઇ જતાં કરુણ મોતલોધિકાના ખીરસરામાં છાતી ઉપરથી સાપ પસાર થતાં વૃદ્ધાનું હાર્ટ બેસી ગયું
રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વધુ એક ઘટનામાં લોધિકાના ખીરસરા ગામે રહેતાં વૃદ્ધાના પેટ પરથી સાપ પસાર થતા વૃદ્ધાનું હાર્ટ બેસી ગયું હતું.…
View More લોધિકાના ખીરસરામાં છાતી ઉપરથી સાપ પસાર થતાં વૃદ્ધાનું હાર્ટ બેસી ગયુંદેવાયતના રિમાન્ડ પૂરા, જેલ હવાલે કરવા હુકમ
ગીરમાં અમદાવાદના યુવાન સાથે મોરેમોરો દેવાના કેસમાં પોલીસે વધુ રિમાન્ડ માંગ્યા નહીં તાલાલા ગીરમાં અમદાવાદના ધૃવરાજસિંહ ચૌહાણ નામના યુવકની કાર સામે કાર અથડાવી તેના પગ…
View More દેવાયતના રિમાન્ડ પૂરા, જેલ હવાલે કરવા હુકમખોખડદળ નદીના પુલથી વેલનાથ જડેશ્ર્વર જવાના બિસમાર રસ્તા બાબતે ફરી આવેદન
કોંગ્રેસ નગર સેવિકા સહિતના લોકોની કલેકટરને રજૂઆત રાજકોટના ખોખડદળ નદીના પુલથી વેલનાથ જડેશ્વર જવાના રસ્તાની ખરાબ હાલત અંગેની રજૂઆત વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના કોર્પોરેટર…
View More ખોખડદળ નદીના પુલથી વેલનાથ જડેશ્ર્વર જવાના બિસમાર રસ્તા બાબતે ફરી આવેદનમિત્રો પાસેથી ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં યુવાને જાત જલાવી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં રહેતા યુવાને મિત્રો પાસેથી ઉછીનાં લીધેલા રૂૂ.3.50 લાખની ચિંતામાં પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ હડાળા ગામ પાસે…
View More મિત્રો પાસેથી ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં યુવાને જાત જલાવી કર્યો આપઘાતનો પ્રયાસવડ વાજડીના અનુસૂચિત જાતિ વિસ્તારમાં રોડ, પાણી સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ
રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ વડ વાજડી ગામમા આવેલ અનુસુચિત જાતિના વિસ્તારમા પ્રાથમીક સુવીધાનો અભાવ હોવાથી મુશ્કેલી પડી રહી હોવાની રજુઆત આજે આવેદન પાઠવી કલેકટરને…
View More વડ વાજડીના અનુસૂચિત જાતિ વિસ્તારમાં રોડ, પાણી સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ