હાઇવે ઉપર 30 ફૂટ ઉંચો ફૂવારો

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેના પરિણામે લાખો લિટર પાણીનો વ્યય થયો હતો.આ…

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેના પરિણામે લાખો લિટર પાણીનો વ્યય થયો હતો.આ ઘટના હાઈવેની નજીક જ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાહનચાલકો પણ રસ્તામાં થોભી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *