શહેરમાં ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ રાત્રે રસ્તાઓને અમુક વાહનચાલકો રેસીંગ ટ્રેક સમજી પુરપાટવેગે વાહનો દોડાવી છાશવારે અકસ્માતો સર્જી પરિવારોના માળા છિન્ન-ભિન્ન કરી દેતાં હોવા…
View More ગરબા રમી પરત ફરતા બીબીએના છાત્રએ સ્કૂટરને ઉલાળતા જનેતાનું મોત: પુત્રને ઇજાCategory: સૌરાષ્ટ્ર
જેતપુર પાસે સોલાર પ્લાન્ટની સાઇટ ઉપરથી રૂા.12.48 લાખના કેબલના ડ્રમની ઉઠાંતરી
જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા ચોરો દ્વારા લાખો રૂૂપિયાની કિંમતના સોલાર ડીસી કેબલ ડ્રમની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ…
View More જેતપુર પાસે સોલાર પ્લાન્ટની સાઇટ ઉપરથી રૂા.12.48 લાખના કેબલના ડ્રમની ઉઠાંતરીઆંબરડી સફારી પાર્કમાં મહિલા મહેમાન માટે ગેરકાયદે ‘લાયન શો’
ગીર પંથકમાંથી વન વિભાગની છબી ખરડાવતી અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તાર હેઠળ આવતા સુપ્રસિદ્ધ આંબરડી સફારી પાર્કમાં વન…
View More આંબરડી સફારી પાર્કમાં મહિલા મહેમાન માટે ગેરકાયદે ‘લાયન શો’સ્ટાર ક્રિકેટરોને મળવા ઓડિસાનો યુવાન 3200 કિલોમીટર સાઈકલ ચલાવી રાજકોટ પહોંચ્યો
રમતગમત પ્રત્યેનો અદભુત પ્રેમ અને ક્રિકેટ ખેલાડીઓ પ્રત્યેનો આદર દર્શાવતી એક ઘટના સામે આવી છે. ઓડીશાના અનુગુલ જિલ્લાનો યુવાન સુનિલ રાઉત પોતાની સાયકલથી ગુજરાતના સ્ટાર…
View More સ્ટાર ક્રિકેટરોને મળવા ઓડિસાનો યુવાન 3200 કિલોમીટર સાઈકલ ચલાવી રાજકોટ પહોંચ્યોજૂનાગઢમાં કામ પર ગયેલી યુવતીનું શંકાસ્પદ મોત
જૂનાગઢમાં નોકરી પર ગયેલી એક યુવતીનું કામ દરમિયાન અચાનક ઝેરી દવા પીધા બાદ મોત નીપજ્યું હતું. રાજા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં કામ કરતી નિશા મહેતા નામની…
View More જૂનાગઢમાં કામ પર ગયેલી યુવતીનું શંકાસ્પદ મોતપ્રેમિકાને ઇન્સ્ટા. પર મેસેજ મોકલી યુવકનો આપઘાત
’હવેથી તું છુટ્ટી બચ્ચા, હવેથી તને ક્યારેય રોક ટોક નહીં કરું. હું તને ક્યારેય હેરાન નહીં કરું ને શક પણ ક્યારેય નહીં કરું. બસ તું…
View More પ્રેમિકાને ઇન્સ્ટા. પર મેસેજ મોકલી યુવકનો આપઘાતખંભાળિયામાં પોલીસ સ્ટેશનમાં ટોળાની ધમાલ, આપઘાતની ધમકી આપી ફરજમાં રૂકાવટ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અગાઉ નોંધાયેલા એક ગુનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન સામે રસ્તા પર બેસી ચક્કાજામ કરવા તથા પોલીસની સરકારી…
View More ખંભાળિયામાં પોલીસ સ્ટેશનમાં ટોળાની ધમાલ, આપઘાતની ધમકી આપી ફરજમાં રૂકાવટભાવનગરના વિરડી ગામે ખનીજ માફિયાઓના હાથે વૃધ્ધની હત્યા
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વિરડી ગામે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં બેફામ ચાલતી ગેરકાયદે ખનીજચોરી સામે અવાજ ઉઠાવવો…
View More ભાવનગરના વિરડી ગામે ખનીજ માફિયાઓના હાથે વૃધ્ધની હત્યાહળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ શહેરમાં ચાંપતો બંદોબસ્ત
હળવદના લક્ષ્મીનારાયણ ચોક વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચેના અકસ્માતની બાબતે બે સમુદાયના જૂથો વચ્ચે માથાકૂટ બાદ અથડામણ થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.…
View More હળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ શહેરમાં ચાંપતો બંદોબસ્તસુત્રાપાડાના ઉંબરી ગામે બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, ગંભીર ઇજા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામની સીમ વિસ્તારમાં મધરાતે દીપડાએ બે વર્ષના બાળક પર હુમલો કરતાં શ્રમિક પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. પરિવાર સાથે કામચલાઉ…
View More સુત્રાપાડાના ઉંબરી ગામે બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, ગંભીર ઇજા