ભાજપના મહિલા કાર્યકર, પત્રકાર સહિત ત્રણેય ‘તોડબાજ’ને પોલીસને સાથે રાખી ઝડપી લીધા ભાવનગર જિલ્લામાં તળાજા ના દાઠા ગામે સોની વેપારી ને ત્યાં ચાંદી નું છત્તર…
View More ભાવનગરના વેપારીને GST અધિકારીની ઓળખ આપી 51 લાખ માંગ્યાCategory: સૌરાષ્ટ્ર
રાજકોટમાં જમીન દલાલે પત્નીને ગોળી ધરબી હત્યા બાદ કરેલો આપઘાત
કૌટુંબિક માસી અને ભાણેજ વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, પત્ની ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી યુવાને પોતે પણ આપઘાત કરી લીધો નાગેશ્ર્વર પાર્કના સમેત…
View More રાજકોટમાં જમીન દલાલે પત્નીને ગોળી ધરબી હત્યા બાદ કરેલો આપઘાતહૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી ધબકારા ચુકી ગઈ
રામનગરમાં કારખાનેદારની પત્ની અને માયાણીનગરમાં પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે માનવ જીંદગી ધબકારા ચુકી…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી ધબકારા ચુકી ગઈમવડી-મોટામવામાં 21 મકાન, ઝૂંપડાઓનું ડિમોલિશન
કોર્પોરેશન 108.37 કરોડની 11660 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવી કોંગ્રેસે પૂછેલા પ્રશ્ર્નનો રેલો આવતા જનરલ બોર્ડ પહેલા બુલડોઝરો ફર્યા મહાનગરપાલિકા દ્વારા ચોમાસુ સત્રના બહાને છેલ્લા…
View More મવડી-મોટામવામાં 21 મકાન, ઝૂંપડાઓનું ડિમોલિશનરાજકોટ-પોબરંદર લોકલ ટ્રેનને લીલીઝંડી બતાવતા માંડવિયા
ભારત સરકારના કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન…
View More રાજકોટ-પોબરંદર લોકલ ટ્રેનને લીલીઝંડી બતાવતા માંડવિયારેસકોર્ષમાં બુધવારે રાત્રે સિંગર સચેત અને પરંપરાની મ્યુઝિકલ નાઇટનું આયોજન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની 52-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપે તા.19/11/2025, બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર…
View More રેસકોર્ષમાં બુધવારે રાત્રે સિંગર સચેત અને પરંપરાની મ્યુઝિકલ નાઇટનું આયોજનરેસકોર્સ બનશે સાળંગપુર ધામ: ફરી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન
યુવાઓમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા સાળંગપુર ધામના હરિપ્રકાશદાસજી સ્વામી શ્રોતાગણોને તરબોળ કરશે અગાઉ અભૂતપૂર્વ લાખોની જનમેદની ઉમટ્યા બાદ આ વર્ષે ત્રણ ગણી વિશાળ જગ્યામાં આયોજન…
View More રેસકોર્સ બનશે સાળંગપુર ધામ: ફરી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજનજામનગરની દોશી કોલેજમાં ઈન્ટરનલમાં લેવાયેલું BCA sem-5 નું પેપર જ મુખ્ય પરિક્ષામાં નીકળ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ઇઈઅ સેમેસ્ટર 5માં આજે 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું પેપર હતુ.…
View More જામનગરની દોશી કોલેજમાં ઈન્ટરનલમાં લેવાયેલું BCA sem-5 નું પેપર જ મુખ્ય પરિક્ષામાં નીકળ્યુંહેલમેટનો કાયદો અમલમાં છે, યાદ કરાવવા ચેકિંગ
ગુજરાતમાં દ્ર્રી ચક્રી વાહન ચાલકો માટે વાહનચાલકે હેલ્મેટ ફરજિયાત છે સપ્ટેમ્બર મહિનામાં પોલીસે હેલ્મેટના નિયમનો કડક અમલ કરાવતા રાજકોટમાં દેકારો બોલી ગયો હતો. બાદમાં પોલીસે…
View More હેલમેટનો કાયદો અમલમાં છે, યાદ કરાવવા ચેકિંગબે મહિનામાં RTO દ્વારા રૂા.51 લાખનો દંડ વસુલાયો
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO ), રાજકોટ દ્વારા ઓક્ટોબર અને નવેમ્બર 2025 દરમિયાન સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો…
View More બે મહિનામાં RTO દ્વારા રૂા.51 લાખનો દંડ વસુલાયો