સાયબર ગઠીયાઓએ આજકાલ સાયબર ફ્રોડ કરવા માટે જુદા જુદા કિમિયાઓ શોધી કાઢ્યા છે ત્યારે મોરબીના એક યુવકને ટેલીગ્રામ પર આર્થિક ફાયદા મેળવવા અંગેની લોભામણી લાલચ…
View More મોરબીમાં લાલચ આપી યુવક સાથે રૂા.27.57 લાખની ઠગાઇCategory: સૌરાષ્ટ્ર
વાંકાનેરમાં કાછિયાવાળા ગામે માતાજીના મંદિરમાં તસ્કર ત્રાટક્યા, બે ચાંદીના છતરની ચોરી
વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામમાં આવેલા બુટ ભવાની માતાજીના મંદિરમાંથી બે ચાંદીના છતરની ચોરી થઈ છે. આ છતરની કિંમત આશરે 40,000 રૂૂપિયા અંદાજવામાં આવી છે. આ…
View More વાંકાનેરમાં કાછિયાવાળા ગામે માતાજીના મંદિરમાં તસ્કર ત્રાટક્યા, બે ચાંદીના છતરની ચોરીજૂનાગઢના બૂટલેગર પાસેથી મગાવેલા 29.61 લાખના દારૂ સાથે ચાર ઝડપાયા
જૂનાગઢના બુટલેગર મારફત મંગાવેલ 29.61 લાખના દારૂૂ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે શીલ ખાતેથી 4 શખ્સની ધરપકડ કરી વાહનો સહિત 49.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો…
View More જૂનાગઢના બૂટલેગર પાસેથી મગાવેલા 29.61 લાખના દારૂ સાથે ચાર ઝડપાયાગુજરાત-રાજસ્થાનની અણસોલ ચેકપોસ્ટથી 1 કરોડની રોકડ સાથે કોન્ટ્રાકટરની ધરપકડ
ગુજરાત અને રાજસ્થાન બોર્ડરની અણસોલ ચેકપોસ્ટથી એક વેન્યૂ કાર જીજે 02 ડીએ 5301 ના બોનેટના ભાગમાંથી રૂૂ.1.05 કરોડની રોકડ સાથે રાજસ્થાનના શખ્સ પકડાયો છે. કપડાંની…
View More ગુજરાત-રાજસ્થાનની અણસોલ ચેકપોસ્ટથી 1 કરોડની રોકડ સાથે કોન્ટ્રાકટરની ધરપકડહળવદમાં વેપારી પાસેથી લૂંટ ચલાવી બે લૂંટારૂએ રોકડેથી કાર ખરીદી લીધી હતી
હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને 6.90 લાખ રૂૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે લૂંટમાં ગયેલી રોકડમાંથી 5.11 લાખ રૂૂપિયા,…
View More હળવદમાં વેપારી પાસેથી લૂંટ ચલાવી બે લૂંટારૂએ રોકડેથી કાર ખરીદી લીધી હતીજૂનાગઢમાં છેતરપિંડીના કેસની તપાસમાં બેદરકારી બદલ PSI અને ડ્રાઇવર સસ્પેન્ડ
છેતરપિંડી કેસની તપાસમાં બેદરકારી બદલ એસપી સુબોધ ઓડેદરાએ મેંદરડાના તત્કાલીન મહિલા પીએસઆઇ એસ એન સોનારા અને ડ્રાઇવર દિનેશ લખમણભાઇ બંધીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કર્યો…
View More જૂનાગઢમાં છેતરપિંડીના કેસની તપાસમાં બેદરકારી બદલ PSI અને ડ્રાઇવર સસ્પેન્ડરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને શરતી જામીન આપ્યા
હાલા શબ્બીર સુલેમાનની રિબડામાં પ્રવેશબંધી, દર મહિને 1 અને 15 તારીખે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની શરતે જામીન રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી હાલા…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને શરતી જામીન આપ્યાભાયાવદર પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સની રિમાન્ડ દરમિયાન તબિયત લથડી
ઉપલેટાના ખીરસરા ગામે રહેતો યુવાન દારૂના ગુનામાં ભાયાવદર પોલીસ મથકમાં રિમાન્ડ ઉપર હતો તે દરમિયાન લીવર ઉપર સોજો આવી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…
View More ભાયાવદર પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સની રિમાન્ડ દરમિયાન તબિયત લથડીવેરાવળના દરિયામાં ફિશિંગ ટ્રોલર પલટી જતાં માછીમારનું મૃત્યુ
વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં એક ગંભીર દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. માછીમારી કરીને પરત ફરી રહેલી એક ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડ ના કારણે પલટી જતાં,…
View More વેરાવળના દરિયામાં ફિશિંગ ટ્રોલર પલટી જતાં માછીમારનું મૃત્યુકોડીનારમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પીઆઇ વણારકા દ્વારા અભિયાન હાથ ધરાયું
વેપારીઓ, નાગરિકોને નિયમો અંગે સમજણ આપી, 8 વાહનોને દંડ, બેને ઇ-મેમો ફટકારયા કોડીનાર શહેરના નાગરિકોને લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની જટિલ સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ લાવવા…
View More કોડીનારમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પીઆઇ વણારકા દ્વારા અભિયાન હાથ ધરાયું