શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા હરીનગરમા રહેતા યુવાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને તાત્કાલીક સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ…
View More હરીનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસCategory: સૌરાષ્ટ્ર
દવા લઇને પરત ફરતા યુવકને ઇન્ડીકેટર કેમ ચાલુ ન કર્યુ તેમ કહી સ્કૂટરચાલકે માર માર્યો
શહેરમા આહીર ચોક પાસે રહેતો યુવાન બહેન અને પત્નીને કારમા બેસાડી દવા લઇ પરત ફરતો હતો ત્યારે અજાણ્યા સ્કુટર ચાલકે ઇન્ડીકેટર કેમ ચાલુ ન કર્યુ…
View More દવા લઇને પરત ફરતા યુવકને ઇન્ડીકેટર કેમ ચાલુ ન કર્યુ તેમ કહી સ્કૂટરચાલકે માર માર્યો‘તને બહુ હવા આવી ગઇ છે’ કહી યુવાન ઉપર બે શખ્સોનો ધોકા વડે હુમલો
શહેરના દુધસાગર રોડ પર શીવાજીનગરમાં યુવાનને ‘તને બહુ હવા આવી ગઇ છે’ કહી બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. જયારે તેને છોડવવા…
View More ‘તને બહુ હવા આવી ગઇ છે’ કહી યુવાન ઉપર બે શખ્સોનો ધોકા વડે હુમલોવિરાણી ચોકમાં દોઢ વર્ષથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, રીસેપ્સનિસ્ટની ધરપકડ
મહિલા રિસેપ્સનીસ્ટ ગ્રાહકો માટે રૂપલલના શોધી લાવતી : ગુજરાત, આસામ અને દીલ્હીની યુવતી મળી આવી દ્વારકાના શખ્સ સહિત ત્રણ સંચાલકોની શોધખોળ શહેરમાં છેલ્લા ચાર માસમાં…
View More વિરાણી ચોકમાં દોઢ વર્ષથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, રીસેપ્સનિસ્ટની ધરપકડયુનિવર્સિટીમાં 10થી 12 ડિસેમ્બરે યોજાશે 54મો ખેલકૂદ મહોત્સવ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન 54મા વાર્ષિક ખેલકૂદ મહોત્સવ વર્ષ 2025 – 2026નું આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિના હસ્તે તેનો પ્રારંભ કરવામાં…
View More યુનિવર્સિટીમાં 10થી 12 ડિસેમ્બરે યોજાશે 54મો ખેલકૂદ મહોત્સવજામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાને ભારત રત્ન આપવા માંગ
વાંકાનેરના રાજવી સાંસદ કેસરીદેવસિંહે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો જામનગર (નવાનગર)ના પૂર્વ રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ’ભારત રત્ન’ આપવાની માંગ સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ કરી રાજ્યસભામાં સાંસદ…
View More જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાને ભારત રત્ન આપવા માંગઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસનો કાર્યકર કે ‘આપ’નો? નવો સસ્પેન્સ
‘આપ’ના ધારાસભ્ય હેમત ખવા અને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સાથેની તસવીરોની ભારે ચર્ચા જામનગરમાં આમ આદમી પાર્ટીની જનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકવાની…
View More ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસનો કાર્યકર કે ‘આપ’નો? નવો સસ્પેન્સબાર એસો.ના સેક્રેટરી વેકરિયાનું સભ્યપદ યથાવત રાખવાના BCGના હુકમ સામે BCIનો મનાઇ હુકમ
વકીલોની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વકીલો વચ્ચે ચાલતા જૂથવાદમાં કાનૂની લડાઈના એંધાણ બાર એસો.નો ઠરાવ બી.સી.જી.એ રદ કરતા સંદીપ વેકરિયાએ સમરસ પેનલમાંથી જો.સેક્રેટરી પદે નોંધાવેલી ઉમેદવારી…
View More બાર એસો.ના સેક્રેટરી વેકરિયાનું સભ્યપદ યથાવત રાખવાના BCGના હુકમ સામે BCIનો મનાઇ હુકમકેશોદમાં બે મહિના પહેલા મૈત્રીકરાર કરનાર યુવકનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત
કેશોદના ગાંધીનગર વિસ્તારમાં સોડા શોપ ચલાવતો અને 2 મહિના પહેલાં એક યુવતી સાથે મૈત્રી કરનાર યુવકે બંને વચ્ચે મનદુખના કારણે તેને લાગી આવતાં ટ્રેન નીચે…
View More કેશોદમાં બે મહિના પહેલા મૈત્રીકરાર કરનાર યુવકનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાતતમે શું કામ ખેતીકામ કરો છો, આ અમારું કામ છે તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલો
વાંકાનેરમાં રહેતાં યુવકને ‘તમે શું કામ ખેતી કામ કરો છો, આ કામ અમારૂ છે’ તેમ કહી ત્રણ શખ્સોએ ધોકા-પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા…
View More તમે શું કામ ખેતીકામ કરો છો, આ અમારું કામ છે તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલો