ઓનલાઇન જોબ ક્ધસલ્ટન્સી ચલાવતી યુવતી સાથે રોકાણના બહાને 12.50 લાખની ઠગાઇ

શહેરના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં રહેતી અને ઓનલાઈન જોબ ક્ધસલ્ટન્સી ચલાવતી મુળ નવી દિલ્હીની 28 વર્ષીય યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘટના બની છે.આ બનાવમાં…

View More ઓનલાઇન જોબ ક્ધસલ્ટન્સી ચલાવતી યુવતી સાથે રોકાણના બહાને 12.50 લાખની ઠગાઇ

મિત્રની 16 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર અપરાધીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ શહેરમાં મિત્રની 16 વર્ષની પુત્રીને સ્કૂટર અને મોબાઈલ દેવાના બહાને ઘરે બોલાવી હવસખોરે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની…

View More મિત્રની 16 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર અપરાધીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

રાજકોટમાં સગાઇના બે વર્ષ બાદ લગ્નની વાત ચાલુ હતી ત્યાં કોલેજિયન યુવાનનો આપઘાત

યુવાનની બે વર્ષ પહેલા મામાની દીકરી સાથે સગાઇ થઇ હતી, પરિવારમાં શોક રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા તોપખાનામાં રહેતા કોલેજીયન યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત…

View More રાજકોટમાં સગાઇના બે વર્ષ બાદ લગ્નની વાત ચાલુ હતી ત્યાં કોલેજિયન યુવાનનો આપઘાત

ન્યારાના સગીરનું ઇન્સ્ટાગ્રામમાં યુવતી સાથે વાત કરતા માધાપર ચોકડી પાસે બોલાવી અપહરણ

જામનગર રોડ પર આવેલા ન્યારા ગામના રહેવાસી સંજયભાઈ કિશોરભાઈ ખેતરીયાના પુત્ર આર્યનનું સોશિયલ મીડિયાના ડખ્ખામાં અઠવાડિયા પહેલા અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં…

View More ન્યારાના સગીરનું ઇન્સ્ટાગ્રામમાં યુવતી સાથે વાત કરતા માધાપર ચોકડી પાસે બોલાવી અપહરણ

ગોંડલના વેકરી ગામે 15 વર્ષની સગીરા સાથે ઢગાનું દુષ્કર્મ

વાડીએ મજૂરી કામ કરતા પરિવારની પુત્રીને હવસનો શિકાર બનાવનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ ગોંડલ તાલુકાના વેકરી ગામે ખેતમજુરી કરતા પરિવારની સગીર વયની પુત્રીને એક ઢગાએ…

View More ગોંડલના વેકરી ગામે 15 વર્ષની સગીરા સાથે ઢગાનું દુષ્કર્મ

ઉતરાયણના દિવસે પતંગ ચગાવતા 10 લોકો પટકાયા : એકનું મોત

પતંગ ઉડાડતી અને લૂંટતી વખતે તેમજ સ્કૂટર ચાલક-સવાર કુલ 40 લોકોને કાતિલ દોરાએ કર્યા લોહીલુહાણ મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે કાતિલ દોરાના કારણે અનેક લોકોને ઈજા…

View More ઉતરાયણના દિવસે પતંગ ચગાવતા 10 લોકો પટકાયા : એકનું મોત

ગોંડલ નજીક કારખાનામાંથી સિક્યુરિટી ગાર્ડ સહિત 3 શખ્સો 14 લાખનો વાયર ચોરી ગયા

ગોંડલ નજીક બીલીયાળા પાસે સોલાર પેનલના કારખાનામાંથી રૂૂ.14 લાખના કેબલ વાયરની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા કારખાનાના સિક્યુરીટી ગાર્ડ સહીત ત્રણ સામે…

View More ગોંડલ નજીક કારખાનામાંથી સિક્યુરિટી ગાર્ડ સહિત 3 શખ્સો 14 લાખનો વાયર ચોરી ગયા

મોરબીમાંથી 5940 બોટલ દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસે જીઆઇડીસીમાં નામ વગરના ગોડાઉનમાં દારૂૂનો મોટો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે…

View More મોરબીમાંથી 5940 બોટલ દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

મનહરપ્લોટમાં ચાવી બનાવવા આવેલા સરદારજી તિજોરીમાંથી 50 હજાર ચોરી ગયા

રાજકોટના મનહર પ્લોટ શેરી નં.5માં સરદારજી ચોરી કરી ગયાનો બનાવ બન્યો છે.અહિ રહેતા હર્ષાબેન દિલીપભાઈ પરમાર (ઉ.વ.57)ને ત્યાં ચાવી બનાવવાના બહાને આવેલા બે ગઠીયા તિજોરીમાંથી…

View More મનહરપ્લોટમાં ચાવી બનાવવા આવેલા સરદારજી તિજોરીમાંથી 50 હજાર ચોરી ગયા

જેપુરમાં જેટકોની દાદાગીરીથી આઘાત પામેલા ખેડૂતનું હાર્ટ એટેકથી મૃત્યુ

ખેડૂતના ઘઉંના ઉભા પાકમાં વીજપોલ નાખવા પોલીસ સાથે વીજકંપની ત્રાટકી, ખેડૂતોમાં રોષ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર પાસેના જેપુર ગામમાં વીજ કંપનીની કથિત દાદાગીરી અને…

View More જેપુરમાં જેટકોની દાદાગીરીથી આઘાત પામેલા ખેડૂતનું હાર્ટ એટેકથી મૃત્યુ