ટપ્પર ડેમ વિસ્તારમાંથી સંશોધક ડો.ભૂડિયાએ થાપા, ખભા, હાથ અને પગના હાડકા શોધ્યા હિમાલયની પર્વતમાળામાં આવેલી શિવાલિક પર્વતમાળા આસપાસ જે પ્રકારના જીવાશ્મિ મળી આવ્યા છે તે…
View More કચ્છમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળ્યાCategory: કચ્છ
રાજકોટની કંપનીના માલિકની કચ્છની શિપિંગ પેઢી સાથે 31 લાખની ઠગાઈ
ગાંધીધામના સુભાષનગરમાં આવેલી શિપિંગ પેઢીના બાકી નીકળતા રૂૂા. 24,44,915 ન આપતાં રાજકોટની કંપનીના સંચાલકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના શક્તિનગરમાં રહેનાર ફરિયાદી ધીરજ…
View More રાજકોટની કંપનીના માલિકની કચ્છની શિપિંગ પેઢી સાથે 31 લાખની ઠગાઈરાપર પાલિકાના પૂર્વ કા.ચેરમેનના પતિ, ત્રણ પુત્રો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરાયો
રાપરનાં નગાસર તળાવ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક હોટલ પર પાર્સલ લેવા જતા જુના ઝઘડા નું મનદુ:ખ રાખીને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના પતિ અને ત્રણ પુત્ર…
View More રાપર પાલિકાના પૂર્વ કા.ચેરમેનના પતિ, ત્રણ પુત્રો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરાયોકચ્છમાં મોબાઇલ ન આપતા તરુણનો ગળેફાંસો ખાઇ આપઘાત
અત્યારના ડીઝીટલ યુગમાં મોબાઇલ જરૂૂરી પણ છે અને બીજી તરફ દુષણ પણ બની રહ્યું છે, મોબાઇલના સદ્દઉપયોગથી જીવન અને સમાજ ઉપયોગી કાર્યો પણ થયા છે…
View More કચ્છમાં મોબાઇલ ન આપતા તરુણનો ગળેફાંસો ખાઇ આપઘાતકચ્છ તમારા બધાની રાહ જુએ છે, રણોત્સવમાં પધારો : વડાપ્રધાન મોદી
સોશિયલ મીડિયા ‘X’ પર નિમંત્રણ પાઠવ્યું, માર્ચ સુધી ચાલશે રણોત્સવ કચ્છમાં રણોત્સવની શરૂૂ થઈ ગયો છે. અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. કચ્છના…
View More કચ્છ તમારા બધાની રાહ જુએ છે, રણોત્સવમાં પધારો : વડાપ્રધાન મોદીકચ્છના નખત્રાણામાં યાયાવર પક્ષીઓની શિકારી ટોળકી ઝડપાઇ
કચ્છના નખત્રાણા તાલુકામાં આવતા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા છારીઢંઢ વિસ્તારમાં યાયાવર પક્ષીઓના શિકાર માટે જતી ટોળકીના પાંચ સભ્યોને ધારદાર હથિયારો સાથે સુરક્ષા તંત્રએ ઝડપી પાડ્યા હતા.…
View More કચ્છના નખત્રાણામાં યાયાવર પક્ષીઓની શિકારી ટોળકી ઝડપાઇરાજકોટમાં ફરી કાતિલ ઠંડી, કચ્છમાં કોલ્ડવેવ
રાતથી પવન નીકળતા તાપમાન ગગડ્યું, અમરેલીમાં પણ પારો 10 ડિગ્રી નીચે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં બે દિવસ આંશિક રાહત બાદ આજથી ફરી ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને…
View More રાજકોટમાં ફરી કાતિલ ઠંડી, કચ્છમાં કોલ્ડવેવકચ્છના ઘડુલી નજીક ટ્રેઈલર પાછળ બાઈક ઘૂસી જતા બે મિત્રોનાં મોત
પશ્ચિમ કચ્છમાં મોટા પાયે પવનચક્કીઓ લાગી રહી છે, જેથી ભુજ- નખત્રાણા – લખપત હાઈવે સતત ભારે વાહનોથી ધમધમતો હોય છે. તેવામાં ગઈકાલે રાત્રે ઘડુલી પાસે…
View More કચ્છના ઘડુલી નજીક ટ્રેઈલર પાછળ બાઈક ઘૂસી જતા બે મિત્રોનાં મોતઅંજારમાં બાજરાના રોટલા ખાધા બાદ આઠ લોકોની તબિયત લથડી
અંજારના ગંગા નાકા વિસ્તારમાં બાજરાના રોટલા ખાધા બાદ નાના-મોટા આઠ લોકોની તબિયત લથડતાં સારવાર અર્થે લઇ જવાયા હતા. અંજારના ગંગાનાકા વિસ્તારમાં શાળા નંબર 10 પાસે…
View More અંજારમાં બાજરાના રોટલા ખાધા બાદ આઠ લોકોની તબિયત લથડીકચ્છના સફેદ રણમાં ઊંટગાડીની સવારી કરતા મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રવિવારે કચ્છની નવી ઓળખ સમા ઘોરડો ખાતેના સફેદ રણની મુલાકાત લીધી હતી અને પ્રવાસન નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી.…
View More કચ્છના સફેદ રણમાં ઊંટગાડીની સવારી કરતા મુખ્યમંત્રી