ઘોઘા પંથકના આજુબાજુના વિસ્તારોમાં જાણે કાળચક્ર સ્થિર થયું હોય તેમ વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે. ઘોઘા તાબેના હાથબ ગામમાં ગત મોડી રાત્રિના ડમ્પર અને…
View More ભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોતCategory: ભાવનગર
સિહોરના ભડલી ગામે ડીએપી ખાતરની બેગમાંથી પથ્થર નીકળ્યા
ભાવનગરના સિહોર તાલુકાના ભડલી ગામમાં એક ખેડૂતે ખરીદેલા ભારત DAPખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા છે. વાવણી માટે પાયાંનું ખાતર ગણાતા DAPખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા…
View More સિહોરના ભડલી ગામે ડીએપી ખાતરની બેગમાંથી પથ્થર નીકળ્યાભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલો
તળાજાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધ દાટેલ મૃતદેહ મળ્યો ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં આજે સિંહ નો ગૌશાળા મા ગાય પર હુમલો અને માથાવડા ગામની ખુલ્લી જગ્યા…
View More ભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલોભાવનગરમાં કોમ્પ્લેક્સના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત
પરપ્રાંતીય યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક ભાવનગરના વિરાણી સર્કલ પાસે આવેલ કોમ્પલેક્ષમાં બીજા માળેથી અકસ્માતે નીચે પટકાતા પરપ્રાંતીય યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર મૂળ…
View More ભાવનગરમાં કોમ્પ્લેક્સના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોતતળાજાના દકાના ગામમાંથી વિદેશી દારૂની 1848 બોટલ, 264 ટીન ઝડપાયા
ભાવનગર જિલ્લાની તળાજા પોલીસે આજે બાતમીના આધારે નજીકના દકાના ગામવાડી વિસ્તાર મા ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલ વિલાયતી દારૂૂ અને બિયરના ટીન શોધી કબ્જે લીધા હતા.બુટલેગર…
View More તળાજાના દકાના ગામમાંથી વિદેશી દારૂની 1848 બોટલ, 264 ટીન ઝડપાયાભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયા
ભાવનગર જિલ્લાના તળાજાના ત્રાપજ ગામ નજીક ગઇકાલે કાળચક્ર સ્થિર થયુંહતું.પરોઢના સૂર્યદેવ ધરતીપર સૂર્ય કિરણો પાડે તે પહેલાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ત્યાંજ સાંજ ઢળે તે…
View More ભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયાડમ્પર પાછળ બસ ઘૂસી જતા સમૂહલગ્નમાંથી પરત ફરતા 6નાં મોત
રાજયમા છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે ભાવનગર – સોમનાથ હાઇવે પર આવેલા ત્રાપજ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.…
View More ડમ્પર પાછળ બસ ઘૂસી જતા સમૂહલગ્નમાંથી પરત ફરતા 6નાં મોતસિહોરમાં બે સગીર ઉપર 9 શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતાર્યો
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સામે આવેલી એક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આજના આધુનિક સમયમાં બાળકો મોબાઈલ અને એમાં પણ ખાસ સોશિયલ મીડિયાનો વધુ પડતા…
View More સિહોરમાં બે સગીર ઉપર 9 શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતાર્યોભાવનગરની ચિત્રા GIDCમાં કારખાનામાંથી લોખંડની ચોરી
ભાવનગરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનામાંથી અલગ અલગ દિવસે 670 કિલો વજનના લોખંડના સર્કલ અને ટુકડાની ચોરી થતા કારખાનાના માલિકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ…
View More ભાવનગરની ચિત્રા GIDCમાં કારખાનામાંથી લોખંડની ચોરીભૂંડ કરડી જતાં યુવાન માથા પછાડીને મોતને ભેટયો
બે મહિના પહેલા ભૂંડે બચકુ ભર્યા બાદ હડકવા ઉપડયો, સારવાર પણ કારગત નીકળી નહીં, ઘોઘાના ગરીપરા ગામની ભયાનક ઘટના દેશના કોઈ અંતરિયાળ વિસ્તાર નહીં, પરંતુ…
View More ભૂંડ કરડી જતાં યુવાન માથા પછાડીને મોતને ભેટયો