રાજકોટ શહેરનાં ચુનારાવાડ શાક માર્કેટ પાસે આવેલી કરીયાણાની હોલસેલ એજન્સીમા એક મહીના પહેલા તસ્કરો ત્રાટકયા હતા. આ ઘટનામા વેપારીએ થોરાળા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.…
View More ચુનારાવાડ શાક માર્કેટ પાસે કરિયાણાની દુકાનમાંથી રોકડ અને ગુટખા-બજરની ચોરીCategory: રાજકોટ
12 વર્ષની બાળકીની જાતીય સતામણી કરવાના કેસમાં અપરાધીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ
રામનાથપરામાં બાળકીને ઊભી રાખી 10 રૂપિયા આપી કેળા લાવવાનું કહી બાથ ભરવાનો પ્રયાસ કર્યો’તો શહેરમાં એકાદ વર્ષ પૂર્વે રામનાથપરામાં 12 વર્ષની બાળકી સાથે જાતીય સતામણી…
View More 12 વર્ષની બાળકીની જાતીય સતામણી કરવાના કેસમાં અપરાધીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટકોઇનો વાંક નથી, મારી જાતે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી યુવતીનો આપઘાત
ગોકુલધામ પાસે આંબેડકરનગરનો બનાવ: ચાર માસ પહેલાં સગાઇ થઇ હતી ગોકુલધામ પાછળ આંબેડકરનગર-15માં રહેતી સોનલબેન પ્રવિણભાઇ કબીરા (ઉ.વ.22) નામની યુવતિએ સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરમાં…
View More કોઇનો વાંક નથી, મારી જાતે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી યુવતીનો આપઘાતવેલનાથ સોસાયટીમાં સાળા-બનેવી ઉપર હુમલો કરી ખૂનની ધમકી
ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં છરીથી તૂટી પડયા: બે શખ્સો સામે ફરિયાદ શહેરની ભાગોળે કોઠારીયા ચોકડી નજીક વેલનાથ સોસાયટીમાં ઘર પાસે ગાળો બોલવાની ના…
View More વેલનાથ સોસાયટીમાં સાળા-બનેવી ઉપર હુમલો કરી ખૂનની ધમકીજૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત
શહેરમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જૂના માર્કેટ યાર્ડ નજીક હાઇવે પર…
View More જૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોતમિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનની આજી નદીમાંથી લાશ મળી: હત્યાનો આક્ષેપ
શહેરના કુબલીયા પરામાં રહેતો યુવાન ગઇકાલે મિત્રો સાથે આજીનદીમાં ન્હાવા ગયા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી દરમિયાન આજે…
View More મિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનની આજી નદીમાંથી લાશ મળી: હત્યાનો આક્ષેપલઘુમતી ભાજપ અગ્રણી પિતા પુત્રના હત્યા કેસમાં બે આરોપી તકસીરવાન: 19મીએ સજાનું એલાન
9 વર્ષ પહેલાં ઘરમાં ઘુસીને ગોળીબાર કરી પિતા-પુત્રની હત્યા કરી’તી શહેરના રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપના આગેવાન, લઘુમતી અગ્રણી અને હજ કમિટીના નેશનલ મેમ્બર…
View More લઘુમતી ભાજપ અગ્રણી પિતા પુત્રના હત્યા કેસમાં બે આરોપી તકસીરવાન: 19મીએ સજાનું એલાનરાજકોટના યુવાનની કાર ભાડે લઇ 7.20 લાખમાં વેચી દીધી !
વડોદરાના ગઠિયા વિરૂધ્ધ અગાઉ માંજલપુર પોલીસમાં ગુનો નોંધાઇ ચુકયો છે : પોતે કરોડપતિ હોય તેવી ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરતો હતો વડોદરાના ભેજાબાજે પોતાનું નામ બદલીને…
View More રાજકોટના યુવાનની કાર ભાડે લઇ 7.20 લાખમાં વેચી દીધી !લાંચિયા મહિલા નાયબ કલેકટરના બેન્ક લોકરમાંથી રૂ. 74.79 લાખનું સોનું મળ્યું
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ નહીં પરંતુ અન્ય વિભાગોમાં પણ અંકિતા ઓઝા જેવા ઢગલાબંધ ભ્રષ્ટાચારીઓ સક્રિય છે. અંકિતા ઓઝા ની જેમ જ અન્ય ભ્રષ્ટ અધિકારીઓ પણ…
View More લાંચિયા મહિલા નાયબ કલેકટરના બેન્ક લોકરમાંથી રૂ. 74.79 લાખનું સોનું મળ્યુંધો-12 સાયન્સના છાત્રને સહપાઠીઓએ પટ્ટાથી માર માર્યો
SOS સ્કૂલમાં દોઢ વર્ષ પૂર્વેની ઘટનાનો ખાર રાખી હોસ્ટેલના રૂમમાં બોલાવી માર માર્યાનો 8 વિદ્યાર્થી સામે આક્ષેપ ગુજરાતમાં હોસ્ટલોમા વિદ્યાર્થીઓ પર અત્યારની ઘટનામા સતત વધારો…
View More ધો-12 સાયન્સના છાત્રને સહપાઠીઓએ પટ્ટાથી માર માર્યો