રાજકોટ શહેરમા ગઠીયાએ ટાટા કેપીટલ ફાઇનાન્સમાથી રૂ. 13.45 લાખની કાર લોન લીધા બાદ 11.પ7 લાખ રૂપીયાના હપ્તા બાકી રાખી કારનુ બોગસ એનઓસી તૈયાર કરી…
View More ગઠિયાએ કારના હપ્તા નહીં ભરી બેંકનું બોગસ NOC RTOમાં રજૂ કર્યું, કાર થર્ડ પાર્ટીને વેચતા ફરિયાદCategory: રાજકોટ
રામનાથપરામાં ભાઇએ બહેન પાસેથી પૈસા માગી ઘરનો સામાન બહાર ફેંક્યો, સ્કૂટરમાં તોડફોડ કરી
બહેને પૈસા આપવાની ના પાડતાં ઉશ્કેરાયો, 100 નંબરમાં કોલ કરતા આરોપી ફરાર રામનાથ પરા મેઇન રોડ ગરબી ચોક પાસે આવેલી મસ્જિદ પાસે રહેતી યુવતી પાસે…
View More રામનાથપરામાં ભાઇએ બહેન પાસેથી પૈસા માગી ઘરનો સામાન બહાર ફેંક્યો, સ્કૂટરમાં તોડફોડ કરીરૈયાધારના ત્રણ બહેનના એકના એક ભાઇનું પાળ ગામે નદીમાં ડૂબી જતાં મોત
યુવાન મિત્રની નજર સામે જ પાણીમાં ગરક થયો, એક મહિનાના માસુમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી પાળ ગામે નદીમાં ન્હાવા પડેલા બે મિત્રો પૈકી રૈયાધારનો એક…
View More રૈયાધારના ત્રણ બહેનના એકના એક ભાઇનું પાળ ગામે નદીમાં ડૂબી જતાં મોતવેપારી સાથે 64.80 કરોડની છેતરપિંડીમાં મહારાષ્ટ્રના સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડ
રાજકોટના ઈતિહાસની સૌથી મોટી છેતરપીંડીના બનાવમાં 19 સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાયા બાદ આ પ્રકરણમાં સંડોવાયેલ ચાર શખ્સોની ધરપડક કરી અન્યોની શોધખોળ કરવામાં આવી હતી…
View More વેપારી સાથે 64.80 કરોડની છેતરપિંડીમાં મહારાષ્ટ્રના સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડપોલીસે ધરપકડ નહીં કરતા લુખ્ખાઓએ પરિવાર પર હુમલો કર્યો
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બેટીમાં જાહેરમાં મારામારીની ઘટના બની હતી. બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. 5થી 6 જેટલા હથિયારધારી શખ્સો દ્વારા કિશન દુધરેજીયા સહિતના…
View More પોલીસે ધરપકડ નહીં કરતા લુખ્ખાઓએ પરિવાર પર હુમલો કર્યોઆનંદનગરમાં ફિનાઈલ પી લેનાર વૃદ્ધે સારવારમાં દમ તોડ્યો
શહેરમાં નિલકંઠ સિનેમા સામે આવેલા આનંદ નગરમાં રહેતા વૃદ્ધે કોઈ અગમ્યકારણસર ફિનાઈલ પી લીધું હતું. વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી…
View More આનંદનગરમાં ફિનાઈલ પી લેનાર વૃદ્ધે સારવારમાં દમ તોડ્યોટાઇટનના શોરૂમમાં ચોરી કરનાર ટોળકી છેલ્લે ગ્રીનલેન્ડ ચોકડીએ દેખાઇ
તસ્કરો ઘડિયાળના જાણકાર, 700થી વધુ ઘડિયાળ ચોરી થતા બચી ગઇ: ચોરી કર્યા બાદ પાંચેય તસ્કરો ત્રિકોણબાગથી ભાડે રિક્ષા કરી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા હતા રાજકોટ શહેરની…
View More ટાઇટનના શોરૂમમાં ચોરી કરનાર ટોળકી છેલ્લે ગ્રીનલેન્ડ ચોકડીએ દેખાઇબસ દુર્ઘટનાના મૃતકોને કોંગ્રેસની શ્રધ્ધાંજલિ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે સવારે કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ બનાવના સ્થળે યુનિવર્સિટિ રોડ પર ઇન્દિરા…
View More બસ દુર્ઘટનાના મૃતકોને કોંગ્રેસની શ્રધ્ધાંજલિઆર્ચી વૈષ્ણવના સંશોધનથી ગ્રામીણ વિસ્તારને મળશે દૂષિત પાણીથી છૂટકારો
તાજેતરમાં દિલ્હી ખાતે ઈજ્ઞમયદજ્ઞીિ રાષ્ટ્રીય કક્ષાની રોબોટિક સ્પર્ધાનું આયોજન કરાયું હતું.જેમાં આર્ચી વૈષ્ણવ, વરાન પરસાણા અને જહાન વિરડાએ રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટનું પ્રતિનિધીત્વ કર્યું હતું જેમાં…
View More આર્ચી વૈષ્ણવના સંશોધનથી ગ્રામીણ વિસ્તારને મળશે દૂષિત પાણીથી છૂટકારોજન્માષ્ટમીનો મેળો અટલ સરોવર પાસે યોજવા તૈયારી
નવા 150 ફુટ રીંગરોડ ઉપર આવેલી 90 હજાર ચોરસ મીટર જમીન ઉપર તંત્રની નજર ઠરી લેવલિંગ માટે રૂા.12 કરોડની ગ્રાન્ટ માટે સરકારમાં દરખાસ્ત, મંજૂરી મળે…
View More જન્માષ્ટમીનો મેળો અટલ સરોવર પાસે યોજવા તૈયારી