ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરના આદેશને પગલે પોલીસ એલર્ટ રાજકોટ શહેર અને જિલ્લામાં તડીપાર કરાયેલા કેટલાક ગુનેગારો પરવાનગી વગર રાજકોટ શહેરમાં રહેતા હોવાની…
View More તડીપારીનો ભંગ કરનાર 4 મહિલા સહિત 8 ઝડપાયા, બે શખ્સો પાસામાંCategory: રાજકોટ
RDC બેંકના લોકરમાંથી બિલ્ડરના 54.17 લાખના દાગીનાની ચોરી
પોલીસે તપાસ કરતાં કર્મચારીએ જ હાથ સાફ કર્યાનું ખુલ્યું, ક્રાઈમ બ્રાંચે આરોપીની સઘન પૂછતાછ કરી રેસકોર્સ રીંગ રોડ ઉપર શ્રેયસ સોસાયટીમાં રહેતા અગ્રણી બિલ્ડર જયભાઈ…
View More RDC બેંકના લોકરમાંથી બિલ્ડરના 54.17 લાખના દાગીનાની ચોરીપરસાણાનગરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું: સાતની ધરપકડ
11 હજારનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેરના જામનગર રોડ પરસાણાનગરમાં મકાનમાં મહિલા સંચાલિત જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પ્ર.નગર પોલીસે દરોડો પાડી સાત મહિલાને ઝડપી 11…
View More પરસાણાનગરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું: સાતની ધરપકડહૃદયરોગના હુમલાનો કહેર જારી; વધુ ત્રણ વ્યક્તિ ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં પ્રૌઢ અને આધેડ, કાલાવડના નિકાવામાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત રાજકોટ સહિત રાજ્ય ભરમાં હાર્ટએટેકના કેસનુ પ્રમાણ દિનપ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે…
View More હૃદયરોગના હુમલાનો કહેર જારી; વધુ ત્રણ વ્યક્તિ ધબકારા ચૂકી ગઇજેતપુરના લુણાગરામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શાપર-વેરાવળમાં સગીરે ઝેરી પદાર્થ ખાઈ લેતા તબિયત લથડી જેતપુરના લુણાગરા ગામે રહેતો અને અમદાવાદ ખાતે નોકરી કરતો યુવાન લુણાગરા ગામે આટો મારવા આવ્યા બાદ કોઈ…
View More જેતપુરના લુણાગરામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંરાજકોટના બે સાયબર ગઠિયાએ અંકલેશ્ર્વરના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ પડાવ્યા
ગુજરાતભરમાંથી સાયબર ફ્રોડ તેમજ ડિજિટલ એરેસ્ટના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં વધુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ 16 લાખ ગુમાવવાની નોબત આવતા સમગ્ર મામલો…
View More રાજકોટના બે સાયબર ગઠિયાએ અંકલેશ્ર્વરના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ પડાવ્યાહૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠક
મેડિકલ સેવા, ફુડ પેકેટ, બ્લડ ડોનેશન, આરોગ્ય સેવા, સ્વયંસેવકો તૈયાર કરવા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીના…
View More હૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠકબે ફેક્ટરીમાંથી 14,900 નંગ અખાદ્ય ફ્રૂટ પેપ્સી ઝડપાઈ
ફૂડ વિભાગે બન્ને પેઢીને નોટિસ ફટકારી, ખાદ્ય ચીજોના 21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી દરમિયાન નવા થોરાળા અને…
View More બે ફેક્ટરીમાંથી 14,900 નંગ અખાદ્ય ફ્રૂટ પેપ્સી ઝડપાઈપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 45 વેપારીઓને રૂા. 12950નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 07/05/2025 થી 08/05/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 45 વેપારીઓને રૂા. 12950નો દંડયાર્ડ ત્રીજા દિવસે બંધ, 60 કરોડથી વધુના વ્યવહારોને અસર
ત્રણ પેઢી કાચી પડતાં કરોડો ફસાતાં દલાલો-વેપારીઓ હરાજી સહિતની કામગીરીથી દૂર રહ્યા: શાકભાજી વિભાગ સિવાય તમામ વિભાગ બંધ મોરબી રોડ પર બેડી સ્થિત આવેલા માર્કેટીંગ…
View More યાર્ડ ત્રીજા દિવસે બંધ, 60 કરોડથી વધુના વ્યવહારોને અસર