રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આજે 13 વર્ષની બાળકી સહિત વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. તેથી કેસનો આંકડો…
View More કોરોનામાં સતત પીછેહઠ, આજે પાંચ પોઝિટિવ કેસCategory: રાજકોટ
તપાસના નામે બે પોલીસકર્મીએ સોની વેપારીનું 200 ગ્રામ સોનું જપ્ત કરી લીધું; પો.કમિશનરને રાવ
છેતરપિંડીના કેસમાં ઝડપાયેલા આરોપીને સોનું વેંચ્યાની કબૂલાત કરાવી હેરાન કરાતા હોવાનો આક્ષેપ શહેરમાં સોની બજારમાં રહેતા સોની વેપારી સાથે અન્ય વેપારીએ 200 ગ્રામ સોનાની છેતરપીંડી…
View More તપાસના નામે બે પોલીસકર્મીએ સોની વેપારીનું 200 ગ્રામ સોનું જપ્ત કરી લીધું; પો.કમિશનરને રાવડમી શાળાના ફૂલેલા કલ્ચરને નાબૂદ કરવા સમિતિની રચના
શિક્ષણ મંત્રાલય દ્વારા નવ સભ્યોની નિમણૂક કરાઈ: અભ્યાસ ક્રમમાં રહેલી મૂળભૂત ખામીઓને ઓળખી કમિટી અહેવાલ તૈયાર કરશે રાજકોટ સહિત દેશભરમાં કોચિંગ સેન્ટરો અને નકલી શાળાઓનો…
View More ડમી શાળાના ફૂલેલા કલ્ચરને નાબૂદ કરવા સમિતિની રચનાઅમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના 3 અધિકારીઓને હટાવવાના આદેશ
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ મોટી કાર્યવાહી કરી છે. આજે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એર ઇન્ડિયા સામે કડક વલણ અપનાવ્યું હતું અને…
View More અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના 3 અધિકારીઓને હટાવવાના આદેશરાજકોટમાં નામચીન શખ્સે દારૂના નશામાં જાતે છાતીમાં છરી ભોંકી કરેલો આપઘાત
મારે મરી જવું છે તેવું રટણ કરતા યુવાને જીવન ટૂંકાવી લેતા પરિવારમાં માતમ રાજકોટમા ભાવનગર રોડ ઉપર આવેલી મેરામણ બાપાની વાડી વિસ્તારમા રહેતા નામચીન શખ્સે…
View More રાજકોટમાં નામચીન શખ્સે દારૂના નશામાં જાતે છાતીમાં છરી ભોંકી કરેલો આપઘાતદહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી પોપટપરાની પરિણીતાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
મૃતદેહ વતનમાં લઇ જવાને બદલે માવતરની ગેરહાજરીમાં રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરી પુરાવા સાથે ચેડા કર્યા ઉતરપ્રદેશ પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી પ્ર.નગર પોલીસને એફઆરઆઇ…
View More દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી પોપટપરાની પરિણીતાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટઅમિત ખૂંટ કેસમાં અનિરૂધ્ધસિંહ, રાજદીપસિંહ, રહીમ મકરાણીને ભાગેડુ જાહેર કરવા અરજી
ત્રણેય નેપાળ બોર્ડરથી વિદેશ ભાગી ગયાની શંકા: હાજર ન થાય તો પોલીસ મિલકત જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરશે રીબડાના અમિત ખુંટ આપઘાત પ્રકરણમા ફરાર અનિરૂધ્ધસિંહ…
View More અમિત ખૂંટ કેસમાં અનિરૂધ્ધસિંહ, રાજદીપસિંહ, રહીમ મકરાણીને ભાગેડુ જાહેર કરવા અરજીકટારિયા ચોકડીના ડાયવર્ઝન રૂટનું કામ અંતે પૂર્ણ
ન્યારી-1 ડેમ અને સર્વેશ્ર્વર વોંકળાની કામગીરી નિહાળતા મ્યુનિસિપલ કમિશનર રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ આજે તા.20-06-2025ના રોજ કાલાવડ રોડ આવેલ ન્યારી-1 ડેમ સાઈટ, કટારીયા ચોકડી…
View More કટારિયા ચોકડીના ડાયવર્ઝન રૂટનું કામ અંતે પૂર્ણકારખાનાનું વીજકનેક્શન 50 ટકા રકમ ભર્યેથી પુન:સ્થાપિત કરવા હાઇકોર્ટનો હુકમ
ગોંડલ- રાજકોટ હાઇવે ઉપર ભોજપરા મુકામે કારખાનાના અગાઉના ભાડૂઆતના એક કરોડથી વધુ રકમના વીજબિલ મામલે હાલના આદિત્ય ઈન્વેકાસ્ટ પ્રા.લી. કારખાનાને નોટીસ આપી વીજ કનેકશન કાપી…
View More કારખાનાનું વીજકનેક્શન 50 ટકા રકમ ભર્યેથી પુન:સ્થાપિત કરવા હાઇકોર્ટનો હુકમટ્રાફિક સિગ્નલોના ધાંધિયાથી વાહનચાલકો પરેશાન
શહેર કોંગ્રેસે મ્યુની. કમિશનરને એક આવેદનપત્ર આપી જણાવેલ છે કે રાજકોટ શહેર મેગા સીટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે. ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ…
View More ટ્રાફિક સિગ્નલોના ધાંધિયાથી વાહનચાલકો પરેશાન