શહેરના ભાવનગર રોડ પર આવેલ મનહરપરા-1માં રહેતી મહિલાએ પુત્રીને ગળામાં કેન્સરની ગાંઠ આવતાં ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોક લાગણી…
View More મનહરપરામાં પુત્રીને ગળામાં કેન્સરની ગાંઠ થતાં જનેતાનો ફાંસો ખાઈ આપઘાતCategory: રાજકોટ
ગરબી જોઈને પરત ફરતા કોઠારિયાના સગીરનું બાઈક અકસ્માતમાં મોત
શહેરની ભાગોળે આવેલા કોઠારીયા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલો સગીર મધરાત્રે ગરબી જોઈને પરત ફરતો હતો ત્યારે આણંદપર બાઘી પાસે સગીરે ડ્રાઈવીંગ પરનો…
View More ગરબી જોઈને પરત ફરતા કોઠારિયાના સગીરનું બાઈક અકસ્માતમાં મોતથોરાળામાં મિત્રોના રૂપિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવાનને માર પડ્યો
થોરાળામાં મિત્રોના રૂપિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવકને માર પડયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…
View More થોરાળામાં મિત્રોના રૂપિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવાનને માર પડ્યોરતનપરમાં ત્રણ કલાક બંધ રહેલા મકાનમાંથી 1.17 લાખના દાગીનાની ચોરી
મોરબી રોડ પર આવેલા રતનપર ગામે શાંતમ રેસિડેનસીમાં રહેતા જયદીપભાઇ વસંતભાઇ સોલંકી(ઉ.વ.28)ના ત્રણ કલાક બંધ મકાનમાં તસ્કરોએ નકુચા ખોલી ઘરમાંથી 1.17 લાખના દાગીનાની ચોરી થયાની…
View More રતનપરમાં ત્રણ કલાક બંધ રહેલા મકાનમાંથી 1.17 લાખના દાગીનાની ચોરીપૈસાની ઉઘરાણીમાં મોરબી રોડ પરથી યુવાનનું અપહરણ, બેફામ માર માર્યો
10 હજારના 20 હજાર થશે, તમે માર માર્યો છે તો તને ઠાર મારી નાખશું : ઘેરથી ઉપાડી લેવાની ધમકી આપી બેડી ચોકડી પાસે ગેરેજમાં લઇ…
View More પૈસાની ઉઘરાણીમાં મોરબી રોડ પરથી યુવાનનું અપહરણ, બેફામ માર માર્યોવૈશાલીનગરમાં રહેતા યુવાનને પૂર્વ પત્ની અને તેના પ્રેમીની ધમકી, ગુનો નોંધાયો
રાજકોટ શહેરનાં રૈયા રોડ પર વૈશાલીનગર શેરી નં ર મા રહેતા અને શિવ ફેશન નામની કપડાની દુકાન ચલાવતા પિયુષભાઇ પ્રેમજીભાઇ લીંબાસીયા નામનાં 39 વર્ષનાં યુવાનને…
View More વૈશાલીનગરમાં રહેતા યુવાનને પૂર્વ પત્ની અને તેના પ્રેમીની ધમકી, ગુનો નોંધાયોઅવધના ઢાળીયા પાસેથી સેન્ટીંગ કામના સામાનની ચોરી, આરોપી સકંજામાં
અવધના ઢાળિયા પાસે મહાનગરપાલિકાના પાણીના ટાંકા નજીકથી સેન્ટીંગ કામના પાઇપ અને લોખંડના ટેકા અને સળિયા સહિત કુલ રૂૂપિયા સાડા ચાર હજાર રૂૂપિયાનો સામાન તસ્કર ચોરી…
View More અવધના ઢાળીયા પાસેથી સેન્ટીંગ કામના સામાનની ચોરી, આરોપી સકંજામાંજંગ્લેશ્ર્વરના કૌટુંબિક ભાઇઓના તળાવમાં ડૂબી જવાથી મોત
રૈયામાં નાનીમાંના ઘરે આટો મારવા ગયા હતા : એક ડૂબતા બીજો બચાવવા ગયો હતો : બન્નેના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો રાજકોટ શહેરનાં જંગલેશ્ર્વરમા રહેતા…
View More જંગ્લેશ્ર્વરના કૌટુંબિક ભાઇઓના તળાવમાં ડૂબી જવાથી મોતમાદક પદાર્થના ધંધાર્થીઓએ હદ વટાવી, બાતમી આપ્યાની શંકાએ યુવાનને માર માર્યો
રાજકોટ શહેરમા માદક પર્દાથનાં ધંધાર્થીઓ દ્વારા અવાર નવાર માથાકુટ કરવામા આવે છે તાજેતરમા જ નામચીન પેડલર સુધા ધામેલીયા દ્વારા જાહેરમા માથાકુટ કરાયાની ફરીયાદ પોલીસ ચોપડે…
View More માદક પદાર્થના ધંધાર્થીઓએ હદ વટાવી, બાતમી આપ્યાની શંકાએ યુવાનને માર માર્યોરાજકોટથી મુન્દ્રા જતું ટેન્કર પલટી જતાં લોકોની તેલ ભરવા પડાપડી
કચ્છના મુન્દ્રાના વીર શહીદ માણસી સર્કલ પાસે તેલનુ ટેન્કર પલ્ટી ખાઇ જતા આસપાસના વિસ્તારના લોકો હાથમાં આવ્યુ તે વાસણ લઇ તેલ ભરવા દોટ મુકી હતી…
View More રાજકોટથી મુન્દ્રા જતું ટેન્કર પલટી જતાં લોકોની તેલ ભરવા પડાપડી