પાથરણાના ત્રાસ સામે લાખાજીરાજ રોડના વેપારીઓ ફરી મેદાને

શહેરના લાખાજીરાજ રોડ સહિતની મુખ્ય બજારોમાં બેસતા પાથરણાના અને ફેરીયાઓના ત્રાસથી કંટાળીને વેપારીઓએ અગાઉ અનેક વખત કોર્પોરેશનમાઁ રજૂઆત કરી છે. જેના લીધે મનપાના જગ્યા રોકાણ…

View More પાથરણાના ત્રાસ સામે લાખાજીરાજ રોડના વેપારીઓ ફરી મેદાને

વિપુલ ધોણિયાની આસી. કમિશનર તરીકે નિમણૂક

મહાનગરપાલિકાના સેક્રેટરી વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલ ધોણીયાની ઇન્ચાર્જ આસી.કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. આથી હવે તેઓ નાયબ કમિશનરના તાબા હેઠળ કામગીરી કરશે.…

View More વિપુલ ધોણિયાની આસી. કમિશનર તરીકે નિમણૂક

પ્રેમ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયેલી પરિણીતાનું હાર્ટ બેસી ગયું

  હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં કામ કરતી પરિણીતા પરિવાર સાથે પ્રેમ મંદિરે દર્શન કરવા…

View More પ્રેમ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયેલી પરિણીતાનું હાર્ટ બેસી ગયું

રાજકોટને મળી વધુ એક દિલ્હીની ફલાઇટ, શિયાળુ સમયપત્રક જાહેર

એર ઇન્ડિયાની ફલાઇટ દરરોજ સવારે ઉડાન ભરશે, ચેમ્બરની રજૂઆતને સફળતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાહ રોને વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી…

View More રાજકોટને મળી વધુ એક દિલ્હીની ફલાઇટ, શિયાળુ સમયપત્રક જાહેર

આનંદો: 500 ચો.મી.ના ફટાકડા સ્ટોલને ફાયર NOCમાંથી મુક્તિ

એસ્ટેટ વિભાગ જગ્યા માટે અને બાકીના તમામ પેરામીટર માટે પોલીસ વિભાગ સ્થળ તપાસ કરી વેંચાણ અંગેનું લાયસન્સ આપશે દિવાળીનો તહેવાર નજીક આવતા શહેરભરમાં ઠેક ઠેકાણે…

View More આનંદો: 500 ચો.મી.ના ફટાકડા સ્ટોલને ફાયર NOCમાંથી મુક્તિ

શાપર-વેરાવળમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ

કારખાનાની ઓરડીમાં સુતેલી બાળકી ઉપર જાતિય હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ શાપર-વેરાવળમાં આવેલા એક કારખાનામાં રહેતા પરપ્રાંતિય પરિવારની 7 વર્ષની બાળકી કારખાનાની ઓરડીમાં સુતી…

View More શાપર-વેરાવળમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ

રેસકોર્ષ ખાતે 18મીએ આતશબાજીનું આયોજન

18 પ્રકારના 1200થી વધુ ફટાકડાની અવનવી આઇટમનો નજારો એક કલાક જોવા મળશે, પાંચ દિવસીય દિવાળી કાર્નિવલ યોજાશે શહેરમાં વસવાટ કરતા તમામ પરિવારના બાળકો દિવાળીના તહેવારો…

View More રેસકોર્ષ ખાતે 18મીએ આતશબાજીનું આયોજન

સાયબર ક્રાઇમ અને મહિલા પોલીસ મથકના 38 કર્મચારીઓની સામૂહિક બદલી કરાઇ

રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ મથકના 38 પોલીસ કર્મચારીઓની સામુહિક બદલીનો હુકમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કરવમાં આવ્યો છે. સાયબર…

View More સાયબર ક્રાઇમ અને મહિલા પોલીસ મથકના 38 કર્મચારીઓની સામૂહિક બદલી કરાઇ

બાર એસો. માં આંતરિક વિખવાદ, સેક્રેટરી સંદિપ વેકરિયાનું રાજીનામુ

ચૂંટણી પહેલા જ જૂથવાદ સપાટી પર આવ્યો, સતત અવગણના કરાતી હોવાનો વલોપાત રાજકોટ બાર એસો. મા ભાજપ પ્રેરીત વકિલોનાં બે જુથ વચ્ચે ચાલતો વિખવાદ દર…

View More બાર એસો. માં આંતરિક વિખવાદ, સેક્રેટરી સંદિપ વેકરિયાનું રાજીનામુ

રાજકોટની મહિલા વેપારીએ ભાવનગરમાં સોનાના ચેઇનની ચોરી કરતા ધરપકડ

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ લખુભાઈ હોલમાં સેલમાં ખરીદી કરવા ગયેલ મહિલાનો 2 લાખનો સોનાનો ચેન ચોરી લેનાર રાજકોટની અઠંગ મહિલાને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ…

View More રાજકોટની મહિલા વેપારીએ ભાવનગરમાં સોનાના ચેઇનની ચોરી કરતા ધરપકડ