ભારત ગૌરવ ટ્રેન હેઠળ 10 રાત્રી 11 દિવસની ધર્મયાત્રાનું આયોજન, 23મીએ ટ્રેન ઉપડશે ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખ: 23.10.2025 થી 02.11.2025 (10 રાત્રી / 11…
View More રાજકોટથી પુરી ગંગા સાગર, અયોધ્યા દર્શન માટે રેલવેની સ્પેશિયલ ટ્રેનCategory: રાજકોટ
ત્રંબા-વડાળી રોડના આજી નદી પર 590 લાખના ખર્ચે મેજર બ્રિજનું ખાતમુહૂર્ત
રાજકોટ તાલુકામાં વિવિધ વિકાસકાર્યો વેગવંતા બન્યા છે ત્યારે રાજકોટ તાલુકાના અવિરત વિકાસ યાત્રાના ભાગરૂૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 24 વર્ષના જનવિશ્વાસ, સેવા અને સમર્પણ નિમિત્તે ઉજવાતા…
View More ત્રંબા-વડાળી રોડના આજી નદી પર 590 લાખના ખર્ચે મેજર બ્રિજનું ખાતમુહૂર્તમનપાના પાંચ હજારથી વધુ કર્મીઓ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2025 થી તા.31/10/2025 દરમ્યાન સ્વચ્છતા હી સેવા-2025 સ્વચ્છોત્સ્વ અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ, ધાર્મિક અને પ્રવાસન સ્થળ, નદી તળાવ, સર્કલ, પ્રતિમાઓ, ખુલ્લા પ્લોટ, શહેરના…
View More મનપાના પાંચ હજારથી વધુ કર્મીઓ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇકોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર; પીપરિયા અને રામભાઈ વચ્ચે સટાસટી
આક્ષેપોની સામસામી બેટીંગ, રામભાઈએ બેંકના ભ્રષ્ટાચાર યાદ કરાવ્યા તો પીપરિયાએ કોર્પોરેશનના કટકીબાજોની પોલ ખોલી રાજકોટ શહેરમાં ભાંગેલા રસ્તા અને આડેધડ ખોદકામ તથા મહાનગર પાલિકામાં ચાલતા…
View More કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર; પીપરિયા અને રામભાઈ વચ્ચે સટાસટીરાજકોટના યુવાનને શેરબજારમાં નફાની લાલચે રૂા.16.67 લાખની છેતરપિંડી કરનાર ટોળકીનો સાગ્રીત ઝડપાયો
નફો આપવાની લાલચ આપી ફેક એન્ડ્રોઇડ એપ્લીકેશન ડાઉનલોડ કરવી રોકાણના નામે અલગ-અલગ ખાતામાં રકમ ટ્રાન્સફર કરવી લીધી હતી શહેરના મોરબી રોડ ઉપર રહેતા રણજીત રૂૂડાભાઈ…
View More રાજકોટના યુવાનને શેરબજારમાં નફાની લાલચે રૂા.16.67 લાખની છેતરપિંડી કરનાર ટોળકીનો સાગ્રીત ઝડપાયોસ્માર્ટ મીટરના વિજબિલથી કંટાળી મહિલાઓમાં વિરોધનો કરંટ
બે મહિને આવતું બિલ 21 દિવસે આવતા ભારે હેરાનગતિ : પૂછયા વગર અને ધમકી આપી નાખી ગયાના આક્ષેપ : ઙૠટઈક કચેરીનો ઘેરાવ-સૂત્રોચ્ચાર સ્માર્ટ મીટરનો રાજકોટ…
View More સ્માર્ટ મીટરના વિજબિલથી કંટાળી મહિલાઓમાં વિરોધનો કરંટમનપાના રૂા.8.64 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું કાલે લોકાર્પણ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ…
View More મનપાના રૂા.8.64 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું કાલે લોકાર્પણમહાનગર પાલિકાના વિકાસ સપ્તાહનો ઉજવણીનો સમાપન કાર્યક્રમ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-2025’ની ઉજવણીના ભાગરૂૂપે તા.12 અને તા.13 ઓકટોબરના રોજ થીમેટીક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ. આ વિકાસ સપ્તાહ-2025’ ઉજવણીનો સમાપન કાર્યક્રમ તા.13/10/2025,…
View More મહાનગર પાલિકાના વિકાસ સપ્તાહનો ઉજવણીનો સમાપન કાર્યક્રમ યોજાયોનવનિયુકત પ્રદેશ અધ્યક્ષને આવકારવા ભાજપ સજજ
શહેર અને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી, હિરાસર એરપોર્ટથી રાજકોટ સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન રેસકોર્ષ મેદાનમાં અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે ગુજરાત…
View More નવનિયુકત પ્રદેશ અધ્યક્ષને આવકારવા ભાજપ સજજરાજકોટના પત્રકારે આરટીઆઇથી માહિતી માગતા મળી જાનથી મારી નાખવાની ધમકી
જોડિયાની એક સંસ્થા પાસેથી બાળકોની મળતી ગ્રાન્ટ અંગે માહિતી માગી હતી રાજકોટ શહેરમાં રહેતા પત્રકારે જોડીયાની એક સંસ્થાની આરટીઆઇથી માહિતી માગતાં સંસ્થા સાથે જોડાયેલા ઇસમે…
View More રાજકોટના પત્રકારે આરટીઆઇથી માહિતી માગતા મળી જાનથી મારી નાખવાની ધમકી