વધુમાં વધુ લોકોને લાભ લેવા મનપાના પદાધિકારીઓનો અનુરોધ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર…
View More મનપા આયોજિત સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલનો આજે છેલ્લો દિવસCategory: રાજકોટ
રાજકોટ બસપોર્ટ, રેલવે સ્ટેશન પર દિવાળીની ભીડ
છ ટ્રેન અને 100 ST વધારાની દોડાવતું તંત્ર : મહિનાના અંત સુધી કરાશે સંચાલન રાજકોટમાં રોજી રોટીની તલાશમાં આવેલા શ્રમિકો દિવાળીના તહેવારમાં પોતાના વતન તરફ…
View More રાજકોટ બસપોર્ટ, રેલવે સ્ટેશન પર દિવાળીની ભીડકાર્યકરોનો ઉત્સાહ જોઇ નવનિયુકત પ્રદેશ પ્રમુખ કાર છોડીને બાઇક પર બેસી ગયા
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળતાની સાથે જ સમગ્ર રાજ્યમાં તેઓના અભિવાદન કાર્યક્રમ યોજાવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા ખાતે ભાજપ પ્રદેશ…
View More કાર્યકરોનો ઉત્સાહ જોઇ નવનિયુકત પ્રદેશ પ્રમુખ કાર છોડીને બાઇક પર બેસી ગયાનવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું આગમન
શહેર ભગવા રંગે રંગાયું : હિરાસર એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી વિશાળ કાર રેલી યોજાઈ યુવા ભાજપ દ્વારા 2000 બાઇકના કાફલા સાથે ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્ષ મેદાન…
View More નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું આગમનદિવાળી ઉપર સિવિલ હોસ્પિટલમાં તજજ્ઞ તબીબો સાથે 100 બેડની સુવિધા
દાઝી જવાના બનાવો વધુ બનતા હોય પ્લાસ્ટિક સર્જન અને બન્સ વોર્ડના વડાને રાઉન્ડ ધ કલોક તૈનાત રખાશે 4 મેડિકલ ઓફિસર સાથે દરેક વિભાગના વડાને જવાબદારી…
View More દિવાળી ઉપર સિવિલ હોસ્પિટલમાં તજજ્ઞ તબીબો સાથે 100 બેડની સુવિધાઅગાઉના ઝઘડાનો ખાર રાખી પ્રૌઢાને ફડાકા ઝીંકયા
કોટક સ્કૂલ પાસે ગવલી વાડમાં રહેતા રેહાનાબેન ઓસ્માનભાઇ મોહેલ(ઉ.વ.55)એ અગાઉના ઝઘડાનો ખાર રાખી પડોશમાં રહેતા તાહિર હનીફ દલવાણીએ ફડાકા મારી અને ધક્કો મારી દીધો હતો.આ…
View More અગાઉના ઝઘડાનો ખાર રાખી પ્રૌઢાને ફડાકા ઝીંકયાશેરબજારમાં ઉંચા વળતરની લાલચે યુવાન સાથે 2.59 લાખની છેતરપિંડી
રાજકોટ શહેરમા વધુ એક યુવાન સાયબર ફ્રોડનો ભોગ બન્યો હોવાની ફરીયાદ પોલીસ મથકમા નોંધાઇ છે . આ ઘટનામા એરપોર્ટ ફાટક પાસે મહાકાલેશ્ર્વર મંદિર નજીક જયગીત…
View More શેરબજારમાં ઉંચા વળતરની લાલચે યુવાન સાથે 2.59 લાખની છેતરપિંડીજાગનાથ પોલીસ ચોકી પાસે બે બાઇક સામસામા અથડાતાં ચાલક સગીરનું મોત
બાઇકસવાર બે મિત્રોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા; પોલીસ ફરિયાદ શહેરના ડો. યાજ્ઞિક રોડ પર ત્રણ દિવસ પહેલા મોડી રાતે રોયલ ઇન્ફીલ્ડ બૂલેટ અને હોન્ડા શાઇન…
View More જાગનાથ પોલીસ ચોકી પાસે બે બાઇક સામસામા અથડાતાં ચાલક સગીરનું મોતબેડી યાર્ડમાં ગાડી ઉતારવા બાબતે બે મજૂરોને ગોંધી બેફામ ધોલાઇ
યાર્ડના અધિકારીઓ સામે આક્ષેપો, બે મજૂરોને સિવિલમાં સારવાર લેવી પડી પાંચ હજાર મજૂરોએ પોતાના કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો, ન્યાયની માંગણી સાથે મજૂરોનો હોબાળો રાજકોટ…
View More બેડી યાર્ડમાં ગાડી ઉતારવા બાબતે બે મજૂરોને ગોંધી બેફામ ધોલાઇકૌટુંબિક દિયર-દેરાણીના ઝઘડામાં વચ્ચે પડેલી પરિણીતાને માર પડ્યો
શહેરમાં કુંબલીયાપરા વિસ્તારમાં કૌટુંબીક દિયર દેરાણીનાં ઝઘડામાં વચ્ચે પડેલી પરિણીતાને દિયરે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે…
View More કૌટુંબિક દિયર-દેરાણીના ઝઘડામાં વચ્ચે પડેલી પરિણીતાને માર પડ્યો