બન્ને પક્ષે મારામારીમાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા; પોલીસ ફરિયાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ અવારનવાર નજીવા પ્રશ્ર્ને મારામારી અને જીવલેણ હુમલા…
View More વિક્રમ ચોકમાં કુખ્યાત શખ્સોની ધમાલ; પાંચ ઘવાયાCategory: રાજકોટ
ખોડિયારનગરનાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકામ મચાવ્યો હોય તેમ વધુ એક આધેડનું હૃદય બેસી ગયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ખોડીયારનગર મેઈન રોડ પર રહેતાં 50…
View More ખોડિયારનગરનાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોતનવાગામ (આણંદપર)માં મકાનની દિવાલ ધરાશાયી થતાં વીડિયો કોલમાં વાત કરતો શ્રમિક દબાઇ જતાં મોત
શહેરમાં મોરબી રોડ પર રહેતો અને મકાન પાડવાની મજુરી કામ કરતા યુવક પર નવાગામે મકાનની દિવાલ પડતા મોત નિપજયુ હતુ. બનાવને પગલે કુવાડવા પોલીસે તપાસ…
View More નવાગામ (આણંદપર)માં મકાનની દિવાલ ધરાશાયી થતાં વીડિયો કોલમાં વાત કરતો શ્રમિક દબાઇ જતાં મોતકુરિયર કંપનીમાં કામ કરતાં યુવાન ઉપર સહકર્મી સહિતનાનો છરી વડે હુમલો
ભાવનગર રોડ પરની ઘટના; ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયો શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતો અને કુરીયર કંપનીમાં કામ કરતો યુવાન ભાવનગર રોડ…
View More કુરિયર કંપનીમાં કામ કરતાં યુવાન ઉપર સહકર્મી સહિતનાનો છરી વડે હુમલોમાધાપર ચોકડી પાસેથી કતલખાને લઇ જવાતા આઠ પશુને મુક્ત કરાવાયા
શહેરનાં માધાપર ચોકડી પાસેથી આઇશરમા ખીચોખીચ ભરેલા આઠેક પશુને કતલખાને લઇ જવાયા હતા. જે જીવદયા પ્રેમીઓએ અને પોલીસે સાથે મળી તમામ પશુને બચાવી હતી અને…
View More માધાપર ચોકડી પાસેથી કતલખાને લઇ જવાતા આઠ પશુને મુક્ત કરાવાયાસાધુ વાસવાણી રોડ પર ધારેશ્ર્વર ડેરી આગમાં ભસ્મિભૂત : લાખોનું નુકસાન
શહેરના સાધુવાસવાણી રોડ પર શ્યામલ વાટીકા પાસે આલાપ ગ્રીન સીટી નજીક આવેલી ધારેશ્ર્વર ડેરીમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે લોકોના ટોળા એકઠા…
View More સાધુ વાસવાણી રોડ પર ધારેશ્ર્વર ડેરી આગમાં ભસ્મિભૂત : લાખોનું નુકસાનરમતા-રમતા પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયેલી દોઢ વર્ષની બાળાનું મોત
શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતાં પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકી પહેલા માળે રમતી હતી ત્યારે રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળકીનું…
View More રમતા-રમતા પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયેલી દોઢ વર્ષની બાળાનું મોતરાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં ગાંધીનગરની ટીમ ત્રાટકી
દવાનો જથ્થો, ગુણવત્તા, સંગ્રહ વ્યવસ્થા, એક્સપાયરી સહિતની બાબતોનું નિરીક્ષણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના રાજકોટ સ્થિત સરકારી દવાના મુખ્ય ગોડાઉન પર આજે ગાંધીનગરથી આવેલી ઉચ્ચ…
View More રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં ગાંધીનગરની ટીમ ત્રાટકીદિવાળી ટાણે જ ફાયર-સોલિડ વેસ્ટના 203 ડ્રાઇવરોની સજ્જડ હડતાલ
સોલિડ વેસ્ટ વિભાગના ડ્રાઇવરોને અપાયેલ મુદ્ત પૂર્ણ થવા છતાં પગાર ન મળતા બીજી વખત હડતાલ પર ઉતર્યા કોન્ટ્રાક્ટ બેઇઝના ફાયર વિભાગના ડ્રાઇવરોએ હડતાલ પાડતા ઇમરજન્સી…
View More દિવાળી ટાણે જ ફાયર-સોલિડ વેસ્ટના 203 ડ્રાઇવરોની સજ્જડ હડતાલરાજકોટમાં કારખાનેદારના પત્નીનો આપઘાત
છેલ્લે છેલ્લે પતિને અને ઓસ્ટ્રેલિયા રહેતા તેમના માતા-બહેનને વીડિયો કોલમાં વાત કરી ગળેફાંસો ખાઇ લીધો સાડા ચાર વર્ષનો પુત્ર રમીને ઘરમાં આવ્યો ત્યારે માતાને લટકતી…
View More રાજકોટમાં કારખાનેદારના પત્નીનો આપઘાત