રાજકોટમાં 50 હજારની લાંચ લેતા પકડાયેલા બે કાર્યપાલક ઈજનેરના ઘરે ACBનું સર્ચ

રણુજાના મેળામાં રાઈડસના ફીટનેશન સર્ટી માટે 1 લાખની લાંચ માંગી હતી, ત્રણેયે રાત લોકઅપમાં વિતાવી કાલાવડના રણુજા ખાતે યોજાયેલ મેળામાં રાઈડસ રાખનાર વેપારી પાસેથી રૂૂ.50…

View More રાજકોટમાં 50 હજારની લાંચ લેતા પકડાયેલા બે કાર્યપાલક ઈજનેરના ઘરે ACBનું સર્ચ

ધોરાજી-પોરબંદર હાઇવે ઉપર બાઇકમાં જોખરી સ્ટન્ટ કરનાર બે શખ્સોની ધરપકડ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને આધારે પોલીસે બને શખ્સોને દબોચી લીધા રાજકોટના ધોરાજી-પોરબંદરને જોડતા નેશનલ હાઇવે રોડ પર કેટલાક બાઈક સવાર શખ્સો બેફામ બન્યા હોય…

View More ધોરાજી-પોરબંદર હાઇવે ઉપર બાઇકમાં જોખરી સ્ટન્ટ કરનાર બે શખ્સોની ધરપકડ

ધ્રોલ નજીક રાજકોટના વેપારીનું હાર્ટ એટેકથી મોત

રાજકોટના વેપારી જામનગર આવ્યા હતા અને પોતાની કાર લઈને પરત રાજકોટ જઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓને એકાએક ચાલુ કારમાં હૃદય રોગનો હુમલો આવી ગયો…

View More ધ્રોલ નજીક રાજકોટના વેપારીનું હાર્ટ એટેકથી મોત

રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ભાગી ગયેલો પોકસોનો કેદી કચ્છમાંથી ઝડપાયો

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છેલ્લા દસ વર્ષથી ફરાર પોક્સો કેસના એક કેદીને ભુજ (કચ્છ) ના ધાણેટી ગામમાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ કેદી…

View More રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ભાગી ગયેલો પોકસોનો કેદી કચ્છમાંથી ઝડપાયો

માધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં ટ્રક ચાલકે બાઇક ઉલાળતા ધો.12ના છાત્રનું મોત

યુવાન સ્કૂટર લઇ નાણાવટી ચોકમાં રહેતા મિત્રના ઘરે જતો હતો, પરિવારમાં શોક છવાયો રાજકોટ શહેરના રેલનગરમાં આસોપાલવ રેસિડેન્સીમાં રહેતો યુવાન માધાપર ચોકડીથી બેડી બાયપાસ રોડ…

View More માધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં ટ્રક ચાલકે બાઇક ઉલાળતા ધો.12ના છાત્રનું મોત

દિવાળી પર્વમાં 6 હત્યા બાદ ગેંગવોરમાં શહેર મધ્યે ફાયરિંગ

કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા નામચીન પેંડા ગેંગના સાગરીત ભવલાએ જંગલેશ્ર્વરની કુખ્યાત રમાના પૌત્ર ઉપર વિધાનગર મેઇન રોડ પર મધરાત્રે ફાયરિંગ કર્યુ, ભાજપના નેતાની હોસ્પિટલ બહાર…

View More દિવાળી પર્વમાં 6 હત્યા બાદ ગેંગવોરમાં શહેર મધ્યે ફાયરિંગ

લોન ન ભરનારાઓ સામે કલેકટર તંત્ર આક્રમક, 4.70 કરોડની મિલકતો જપ્ત

રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી, ખાનગી અને ફાઈનાન્સ પેઢીમાંથી કરોડો રૂૂપિયાની લોન લઈ વિજ્ય માલ્યા બનેલા આસામી સામે કલેક્ટર તંત્ર આક્રમક બન્યું છે. છેલ્લા 1…

View More લોન ન ભરનારાઓ સામે કલેકટર તંત્ર આક્રમક, 4.70 કરોડની મિલકતો જપ્ત

બે મહિના સુધી એકપણ ખોદકામ ન થવું જોઇએ: ‘ઉપર’થી આદેશ

ડીઆઇ લાઇન, ભૂગર્ભ ગટર તથા પ્રાઇવેટ કંપનીઓ દ્વારા થતાં ખોદકામ ઉપર 31 ડિસેમ્બર સુધી બ્રેક, ખોદકામની મંજૂરી કોર્પોરેશન નહીં આપે રાજકોટ શહેરમાં ચોમાસા બાદ રોડ…

View More બે મહિના સુધી એકપણ ખોદકામ ન થવું જોઇએ: ‘ઉપર’થી આદેશ

માવઠાની અસરથી મગફળી ઉત્પાદન 15% સુધી ઘટશે

મગફળીનું વાવેતર સૌથી વધારે હોવા છતાં કમોસમી વરસાદે ગણતરીઓ બગાડી: પાકને સીધી અસર   રાજકોટ જિલ્લામાં આ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષ કરતાં વધ્યું છે,…

View More માવઠાની અસરથી મગફળી ઉત્પાદન 15% સુધી ઘટશે

ખેડૂતોને વળતરની રકમ જાહેર નહિં થાય તો રાજકોટ કલેકટર કચેરીએ ધરણાંની ચીમકી

ગુજરાત ખેડૂત એસોસિએશનના પ્રમુખ, ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા (ખંભલાવ), ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), રામદેવસિંહ જાડેજા (કાલાવડ), ગંભીર સિંહ જાડેજા (જામનગર), નાગજીભાઈ પટેલ (ખાનકોટડા), હરસુરભાઈ લાડાણી, પ્રવીણભાઈ…

View More ખેડૂતોને વળતરની રકમ જાહેર નહિં થાય તો રાજકોટ કલેકટર કચેરીએ ધરણાંની ચીમકી