રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ખાતે આવેલી શિવાનંદ હોસ્પિટલમાં બનેલા ચકચારી અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક અને મહત્વનો આદેશ આપ્યો છે. વર્ષ 2024માં યોજાયેલા એક…
View More વીરનગરની શિવાનંદ હોસ્પિટલના અંધાપાકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા રૂરલ એસપીને નવેસરથી તપાસના આદેશCategory: રાજકોટ
રાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ
સંસદ સભ્ય રામભાઈ મોકરીય દ્વારા એસટી વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતીકે રાજકોટ બસ પોર્ટ થી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી મુસાફરોને સુલભ અને સગવડભર્યું…
View More રાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભસુપર માર્કેટ સહિતના 12 એકમોને ફૂડ લાઇસન્સની નોટિસ
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 2 સ્થળેથી પામોલીન તેલ અને નમકીનના સેમ્પલ લેવાયા રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે…
View More સુપર માર્કેટ સહિતના 12 એકમોને ફૂડ લાઇસન્સની નોટિસદબાણ દૂર કરવા સમય આપવા ભીની આંખે કલેક્ટરને ‘ભાઈસાબ-બાપલિયા’
1358 મિલકત ધારકોની કલેકટર કચેરીમાં ભારે હૃદયે રજૂઆત, સમય આપવાની માંગ ફગાવતા કલેક્ટરે કહ્યું ડિમોલિશન તો થશે જ, પૂરતો સમય આપ્યો છે રાજકોટના જંગલેશ્વરમાં સરકારી…
View More દબાણ દૂર કરવા સમય આપવા ભીની આંખે કલેક્ટરને ‘ભાઈસાબ-બાપલિયા’કાલે એકસાથે 4 વોર્ડમાં પાણી કાપ
મહાપાલિકા દ્વારા બેડી ફિલ્ટર પ્લાન્ટ પર મેઈન પંપ હાઉસથી ઈ.એસ.આર તરફની હેડર લાઈનમાં ડકટ ફૂટ બેન્ડમાં લીકેજ હોવાથી તથા મેઈન પમ્પ હાઉસ તથા જયુબેલી…
View More કાલે એકસાથે 4 વોર્ડમાં પાણી કાપનિવૃત્ત આર્મીમેન સહિત ચારના હાર્ટએટેકથી મોત
હાર્ટ એટેકથી વધુ ચારના મોત નિપજ્યા છે.જેમાં આજીડેમ પાસે રહેતાં નિવૃત્ત આર્મીમેન, અમરનગરના એક યુવાન સહિત ચાર લોકોના મૃત્યુ થયા છે.માનસરોવરમાં રહેતાં નિવૃત આર્મી મેન…
View More નિવૃત્ત આર્મીમેન સહિત ચારના હાર્ટએટેકથી મોતદાદાએ ધોકો પછાડતા જ કોર્પોરેશન જાગ્યું: તમામ પેન્ડિંગ ફાઇલો 7 દિ’માં ક્લિયર કરવા આદેશ
સવારથી જ કમિશનર તુષાર સુમેરાનો મીટિંગનો ધમધમાટ: તમામ વિભાગના કાર્યોની સમીક્ષા કરાઇ: પાંચેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને ઝોનવાઇઝ ફાઇલો ક્લિયર કરવાની જવાબદારી: અઠવાડિયા પછી રિવ્યુ…
View More દાદાએ ધોકો પછાડતા જ કોર્પોરેશન જાગ્યું: તમામ પેન્ડિંગ ફાઇલો 7 દિ’માં ક્લિયર કરવા આદેશ‘તુ મારા ઘરે ઉઘરાણી કરવા કેમ આવેલો’ કહી હેર ડ્રેસરના ધંધાર્થી વૃધ્ધ ઉપર પથ્થરથી હુમલો
શહેરના જામનગર રોડ પર બજરંગ વાડી પોલીસ ચોકી પાસે હેર ડ્રેસરની દુકાન ધરાવતા વૃધ્ધને ‘તુ મારા ઘરે ઉઘરાણી કરવા કેમ આવેલો’ તેમ કહી શખ્સે પથ્થર…
View More ‘તુ મારા ઘરે ઉઘરાણી કરવા કેમ આવેલો’ કહી હેર ડ્રેસરના ધંધાર્થી વૃધ્ધ ઉપર પથ્થરથી હુમલોકુવાડવા રોડ પર ફ્લેટમાંથી વકીલની કોહવાયેલી લાશ મળી: હાર્ટએટેકની શંકા
શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર આવેલા ફલેટમાંથી વકીલની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. વકીલ એકલવાયુ જીવન જીવતા હોય અને ચારેક દિવસથી બિમારી હતા. દરમિયાન…
View More કુવાડવા રોડ પર ફ્લેટમાંથી વકીલની કોહવાયેલી લાશ મળી: હાર્ટએટેકની શંકામીરા ઉદ્યોગનગરમાં ચાની કેબીનના થડામાંથી 13 હજારની રોકડની ચોરી
શહેરના મીરા ઉદ્યોગનગર વિસ્તારમાં મોમાઈ ટી સ્ટોલ નામે ચાની કેબીન ધરાવતાં નવઘણભાઈ વિરમભાઈ ગમારા (ઉ.વ.35, રહે. શિવધારા સોસાયટી, ખોખડદળ નદીના પુલ પાસે) ની કેબીનમાંથી તસ્કરો…
View More મીરા ઉદ્યોગનગરમાં ચાની કેબીનના થડામાંથી 13 હજારની રોકડની ચોરી