રાજકોટમાં સર્જિકલ વસ્તુનો વેપાર કરતા યુવાને વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ ઓપ્સન રાખ્યો હતો! શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક…
View More વેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધાCategory: રાજકોટ
થોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોત
પડધરીમાં થોરિયાળી ગામના વતની અને માત્ર 18 વર્ષની વય ધરાવતા આશાસ્પદ યુવાન ઉમેશ મગનભાઈ ડાભીનું ગંભીર ઈજાઓ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત…
View More થોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોતલુખ્ખા તત્વોનો આતંક,વૃદ્ધ દંપતી પર જાહેરમાં હુમલો
રાજકોટના માલવીયાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં કેટલાક લુખ્ખા તત્વોએ ધોળે દિવસે આતંક મચાવતા એક વૃદ્ધ દંપતીને…
View More લુખ્ખા તત્વોનો આતંક,વૃદ્ધ દંપતી પર જાહેરમાં હુમલોપડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજા
પડધરી તાલુકાના નાની અમરેલી ગામે રહેતા અને તાજેતરમાં જ ધોરણ-12ની પરીક્ષા આપનાર 18 વર્ષીય યુવાન યશભાઈ રમેશભાઈ મકવાણા પર ગઈકાલે રાત્રે જીવલેણ હુમલો થવાની ઘટના…
View More પડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજાબાલાજી હોલ પાસે ઓનલાઈન આઈડીનો ક્રિકેટ સટ્ટો રમતો મોબાઈલનો ધંધાર્થી પકડાયો
શહેરના 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક પોલીસે દરોડો પાડી ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતા મોબાઈલના ધંધાર્થીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
View More બાલાજી હોલ પાસે ઓનલાઈન આઈડીનો ક્રિકેટ સટ્ટો રમતો મોબાઈલનો ધંધાર્થી પકડાયોરાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા પત્નીના હત્યારા પાકા કામના વૃદ્ધ કેદીનું બીમારીથી મોત
રાજકોટની સેન્ટ્રલ જેલમાં પત્નીની હત્યાના ગંભીર ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહેલા ગારીયાધારના માંગુકા ગામના વૃદ્ધનું ટૂંકી બીમારી બાદ મોત નીપજ્યું છે. પોલીસ…
View More રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા પત્નીના હત્યારા પાકા કામના વૃદ્ધ કેદીનું બીમારીથી મોતરાજનગર ચોક પાસે બે બાઈક સામ- સામે અથડાતા રેલનગરના વૃદ્ધનું મોત
શહેરમાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ…
View More રાજનગર ચોક પાસે બે બાઈક સામ- સામે અથડાતા રેલનગરના વૃદ્ધનું મોતરાજકોટમાં લૂથી બચવા માર્ગદર્શિકા જાહેર, સિવિલમાં ખાસ વોર્ડ
મહાનગરપાલિકાએ સૂચનો જાહેર કર્યા, તડકામાં બહાર નહીં નીકળવાની સલાહ રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે સરકારી તંત્ર પણ એકશનમાં આવ્યું છે અને…
View More રાજકોટમાં લૂથી બચવા માર્ગદર્શિકા જાહેર, સિવિલમાં ખાસ વોર્ડસરધારમાં ગૃહ ક્લેશનો કરુણ અંજામ: પત્ની સાથેના ઝઘડા બાદ યુવાનનો ઝેર પી આપઘાત
સરધાર ગામે રહેતા એક યુવાને પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડા બાદ આવેશમાં આવી જઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે…
View More સરધારમાં ગૃહ ક્લેશનો કરુણ અંજામ: પત્ની સાથેના ઝઘડા બાદ યુવાનનો ઝેર પી આપઘાતનવા થોરાળામાં સ્કૂટરમાંથી 12 હજારનો દારૂ ઝડપાયો : પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યો
શહેરના થોરાળા વિસ્તારમાં રામનગર પાસે પોલીસને જોઈ એક શખસ સ્કૂટર રેઢુ મૂકી નાસી ગયો હતો. પોલીસે સ્કૂટરમાં તપાસ કરતા અંદરથી 48 બોટલ દારૂૂ મળી આવ્યો…
View More નવા થોરાળામાં સ્કૂટરમાંથી 12 હજારનો દારૂ ઝડપાયો : પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યો