શહેરની ભાગોળે આણદપર (બાધી) ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોેને ઝડપી પાડ્યા હતા. જયારે પોલીસને જોઇ ત્રણ શખ્સો નાશી છૂટ્યા…
View More આણદપર (બાઘી) ગામે જુગાર રમતાં 3 શખ્સો ઝડપાયા: ત્રણ ફરારCategory: રાજકોટ
પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી મોબાઇલની લૂંટ ચલાવનાર નામચીન શખ્સની ધરપકડ
સંજય ઉર્ફે ટકો અગાઉ પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે તાજેતરમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક વાનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિશાલભાઈ નરેશભાઈ…
View More પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી મોબાઇલની લૂંટ ચલાવનાર નામચીન શખ્સની ધરપકડકુવાડવામાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની ટીમે સતર્કતા દાખવીને ટ્રાન્સપોર્ટની આડમાં ચાલતી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક…
View More કુવાડવામાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશહુડકો ચોકડી પાસેથી 7.82 લાખના અફીણ સાથે યુવક ઝડપાયો, સપ્લાયરની શોધખોળ
શહેરમાં નશાના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી ‘SAY NO TO DRUGS’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેર…
View More હુડકો ચોકડી પાસેથી 7.82 લાખના અફીણ સાથે યુવક ઝડપાયો, સપ્લાયરની શોધખોળપોલીસ ભરતીની તૈયારી કરતા લાઇનબોય યુવાન ઉપર પાંચ શખ્સોનો ધોકાથી હુમલો
પોલીસ હેડ કર્વાટરમાં આવેલી લાયબ્રેરીમાં વાચવા ગયો ત્યારે આરોપીએ પગ અડાડતા ડખ્ખો: ઇજાગ્રસ્ત સારવારમાં શહેરના પોલીસ હેડ કર્વાટરમાં આવેલી લાયબ્રેરીમાં વાચવા ગયેલા પોલીસ ભરતીની તૈયારી…
View More પોલીસ ભરતીની તૈયારી કરતા લાઇનબોય યુવાન ઉપર પાંચ શખ્સોનો ધોકાથી હુમલોરાજકોટમાં 4 માસમાં 6000 લોકોને ડાઘિયાઓએ બચકા તોડી લીધા
હિંસક કૂતરાઓને ઇન્જેકશન આપીને મારી નાખવા સુપ્રીમ કોર્ટે પણ રજા મંજૂરી આપી દીધી, હવે તો રાજકોટ મનપા તંત્ર જાગો શહેરમાં અમુક વિસ્તારમાં રાત્રે તો ઠીક,…
View More રાજકોટમાં 4 માસમાં 6000 લોકોને ડાઘિયાઓએ બચકા તોડી લીધારાજકોટના 1600 ફાર્માસિસ્ટ હડતાળ પર
હડતાળની અસર નહીં આવે તો આવનારા દિવસોમાં દુકાનની ચાવીઓ કલેકટરને સોંપાશે અને વિરોધ નોંધાવાશે : ઇમર્જન્સીમાં 15 મેડિકલ સ્ટોર ખુલ્લા ઓનલાઇન મારફતે હાલજે દવાઓનું વેચાણ…
View More રાજકોટના 1600 ફાર્માસિસ્ટ હડતાળ પરહલેન્ડામાં ‘મરઘો’ ચોરીને મારી નાખ્યાની શંકાએ યુવાન પર હુમલો
સરધાર પાસેના હલેન્ડા ગામે રહેતાં યુવાન પર તેના જ કાકાના સગામાં થતાં શખ્સોએ પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…
View More હલેન્ડામાં ‘મરઘો’ ચોરીને મારી નાખ્યાની શંકાએ યુવાન પર હુમલોમહાનગરપાલિકા દ્વારા ફરી પ્લાસ્ટિક ઝુંબેશ, 104 વેપારીઓ ઝપટે ચડ્યા
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ:18/05/2026 અને તારીખ:19/05/2026 દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં…
View More મહાનગરપાલિકા દ્વારા ફરી પ્લાસ્ટિક ઝુંબેશ, 104 વેપારીઓ ઝપટે ચડ્યારાજકોટ મનપાના નવા હોદ્દેદારોનું પરબીડિયું 28મીએ ખૂલશે
નામ પર હજુ પણ સસ્પેન્સ : ભાજપના સરપ્રાઈઝ ફેક્ટર પર દરેકની મીટ મંડાઈ, એજન્ડા તૈયાર કરવા સરકારની તંત્રને સૂચના સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવે જનરલ બોર્ડની…
View More રાજકોટ મનપાના નવા હોદ્દેદારોનું પરબીડિયું 28મીએ ખૂલશે