મનપાની આવાસ યોજના વિભાગ દ્વારા ભાડેથી આપવામાં આવેલા આવાસો વિરુદ્ધ કડક ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ શ્રીરામ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ…
View More મનપાની બે આવાસ યોજનામાં ભાડેથી આપેલા 9 આવાસો સીલCategory: રાજકોટ
કોર્પોરેશન 40 વર્ષે જાગ્યું: કોર્પોરેટરની ગ્રાન્ટ હવે 71 કામોમાં વપરાશે
બીપીએમસી એક્ટમાં જોગવાઈ હોવા છતાં અધિકારીઓએ પાટિયા-બાકડા અને પેવિંગ બ્લોકમાં ગ્રાન્ટ વડેફી રાજ્યની 7 મનપામાં થતી કામગીરીથી મનપા આજ સુધી અજાણ, સ્ટે. ચેરમેનને પુછવામાં આવેલા…
View More કોર્પોરેશન 40 વર્ષે જાગ્યું: કોર્પોરેટરની ગ્રાન્ટ હવે 71 કામોમાં વપરાશેમેટોડામાં ડીગ્રી વિના ક્લિનિક ખોલી સારવાર કરતો બોગસ ડોક્ટરને ઝડપાયો
રાજકોટ જીલ્લામાં ડીગ્રી વિના ડોક્ટર બની બેઠેલા નકલી ડોકટરો સામે જીલ્લા પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી મેટોડામાં ડીગ્રી…
View More મેટોડામાં ડીગ્રી વિના ક્લિનિક ખોલી સારવાર કરતો બોગસ ડોક્ટરને ઝડપાયોરાજકોટમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનુ દોઢ માસ બાદ મોત : બનાવ હત્યામાં પલ્ટાયો
રાજકોટમા દોઢ માસ પુર્વે મધરાત્રે સવા કલાકમા સગીર સહીત ચાર શખ્સોએ જુદા જુદા બે સ્થળે 3 યુવાન પર છરી વડે હુમલો કરી બે યુવાન પાસેથી…
View More રાજકોટમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનુ દોઢ માસ બાદ મોત : બનાવ હત્યામાં પલ્ટાયોચોટીલા નજીકથી 1 કરોડનો દારૂ ઝડપાયો
રાજકોટ-ચોટીલા હાઉવે પર નાની મોલડી ગામે સુરેન્દ્રનગર એલસીબીએ બે દરોડા પાડી રૂ. 1 કરોડની કિંમતની 18 હજાર બોટલ વિદેશી દારૂ ભરેલા ટ્રક અને ટેન્કર…
View More ચોટીલા નજીકથી 1 કરોડનો દારૂ ઝડપાયોમાલિયાસણ પાસે હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાંથી 576 બોટલ વિદેશી દારૂ પકડાયો
માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રોડ પર આવેલ કનૈયા ટી સ્ટોલ હોટલના પાર્કીંગમાં પી.સી.બી.ની ટીમે દરોડો પાડી ટ્રક માંથી રૂૂ.2.74 લાખના વિદેશી દારૂૂ ભરેલા…
View More માલિયાસણ પાસે હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાંથી 576 બોટલ વિદેશી દારૂ પકડાયોરેસકોર્સ રિંગ રોડ પર યુવાનને આંતરી જીવલેણ હુમલો
સામા પક્ષે બે લોકોને ઈજા થયાની વળતી ફરિયાદ જૂની અદાવતનો ખાર રાખી પાચ શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા: ‘જીવતો રહી ગયો તો જાનથી મારી નાખશું’…
View More રેસકોર્સ રિંગ રોડ પર યુવાનને આંતરી જીવલેણ હુમલોમાધાપરમાં 8 શેડ, મકાન, દુકાન, દીવાલ પર બુલડોઝર ફરી વળ્યું
મહાનગરપાલિકા દ્વારા પીપી રોડ અને સાર્વજનક પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ વોર્ડ નં. 3 માં…
View More માધાપરમાં 8 શેડ, મકાન, દુકાન, દીવાલ પર બુલડોઝર ફરી વળ્યુંસૌ.યુનિ.ની સિધ્ધિ: ઇન્સ્ટિટ્યૂશન્સ ઇનોવેશન કાઉન્સિલમાં 4 સ્ટાર મેળવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ઇન્સ્ટિટ્યૂશન્સ ઇનોવેશન કાઉન્સિલ (આઇઆઇસી) 6.0 હેઠળ 5માંથી 4 સ્ટાર મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ શિક્ષણ…
View More સૌ.યુનિ.ની સિધ્ધિ: ઇન્સ્ટિટ્યૂશન્સ ઇનોવેશન કાઉન્સિલમાં 4 સ્ટાર મેળવ્યાખાટલે મોટી ખોડ: 200 સિટી બસના 92 રૂટ, શેડયૂલના ઠેકાણા નહીં હોવાથી ખાલીખમ
મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટશનની સુવિધાથી ખુદ શહેરીજનો જ રહેતા વંચિત સવા બે મહિનાથી એપ્લિકેશન બંધ, ઓનલાઇન ટાઇમિંગ નહીં બતાવતા અને ત્રિકોણબાગે રૂટ-સમયના બોર્ડ નહીં મારતા મુસાફરો…
View More ખાટલે મોટી ખોડ: 200 સિટી બસના 92 રૂટ, શેડયૂલના ઠેકાણા નહીં હોવાથી ખાલીખમ