રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસો સતત વધી રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે દિનપ્રતીદિન હૃદય રોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકથી…
View More હાર્ટએટેકથી વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયાCategory: રાજકોટ
‘તું મારી દીકરી કહે તેમ નથી કરતો’ તેમ કહી જમાઇને સસરા અને બે સાળાએ માર માર્યો
મવડીની ઘટના : પત્ની રિસામણે ચાલી જતાં યુવાનને ધાક ધમકી આપી ઘરે બોલાવી હુમલો કર્યાનો આક્ષેપ શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ગાંધીસમૃતી સોસાયટીમાં રહેતા એન્જિનિયર…
View More ‘તું મારી દીકરી કહે તેમ નથી કરતો’ તેમ કહી જમાઇને સસરા અને બે સાળાએ માર માર્યોકેકેવી સર્કલ પાસે પીધેલા કારના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી
રાજકોટમાં પૂરપાટ ઝડપે ગાડી ચલાવવાના કારણે અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવે છે.ત્યારે શહેરના કેકેવી ચોકમાં બુધવારે રાત્રે નવેક વાગ્યે પૂરપાટ ઝડપે પસાર થયેલી કારે…
View More કેકેવી સર્કલ પાસે પીધેલા કારના ચાલકે અકસ્માતની હારમાળા સર્જીસ્કૂટરના ખર્ચ બાબતે મોટી બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઇલ પીધું
શહેરના ચુનારવાડ શેરીનં.7માં રહેતી પાયલ રમેશભાઇ ભૂવા (ઉ.વ.22)નામની યુવતી આજે સવારે પ્રહલાદ પ્લોટ શેરીનં.25માં ઘરકામ કરવા ગઇ હતી. ત્યારે તેણીએ ત્યાજ ફિનાઇલ પી લેતા તેને…
View More સ્કૂટરના ખર્ચ બાબતે મોટી બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઇલ પીધુંવકીલ પર હુમલો કરનાર આરોપીઓની વકીલો દ્વારા ધોલાઈ
રાજકોટની નવી કોર્ટમાં પાંચમા માળે કોર્ટરૂૂમમાં વીડિયો રેકોર્ડિંગ કરવાની ના પાડનાર વકીલ પર તેના અસીલ બંધુએ હુમલો કર્યો હતો. સીનીયર એડવોકેટને છોડાવવા વચ્ચે પડેલા મહિલા…
View More વકીલ પર હુમલો કરનાર આરોપીઓની વકીલો દ્વારા ધોલાઈઘંટેશ્ર્વરમાં દીકરીને માર મારવા મામલે સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ માર માર્યો
ઘંટેશ્ર્વરમા પુત્રીને માર મારવા મામલે સમજાવવા ગયેલા પિતાને બે શખ્સોએ માર માર્યો હતો આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસે ફરીયાદ નોંધી હતી. વધુ વિગતો મુજબ નાણાવટી ચોક…
View More ઘંટેશ્ર્વરમાં દીકરીને માર મારવા મામલે સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ માર માર્યોજંગલેશ્ર્વરમાં બે છાત્ર સહિત 10 શખ્સો જુગાર રમતા ઝડપાયા
રાજકોટ શહેરના જંગ્લેશ્ર્વરમા આવેલી એકતા કોલોનીમા આવેલા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી બે વિધાર્થી સહીત 10 શખ્સોને ઝડપી લીધા…
View More જંગલેશ્ર્વરમાં બે છાત્ર સહિત 10 શખ્સો જુગાર રમતા ઝડપાયાનવી બનતી બિલ્ડિંગના 10મા માળેથી પટકાતાં શ્રમિકનું મોત
શહેરની ભાગોળે નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર નવી બનતી બિલ્ડીંગના 10માં માળેથી પટકાતા શ્રમિક યુવાનનુ ગંભીર ઇજા થતા ઘટના સ્થળેજ મોત નીપજ્યુ હતુ. 18…
View More નવી બનતી બિલ્ડિંગના 10મા માળેથી પટકાતાં શ્રમિકનું મોતઆગની ઘટનાનો સિલસિલો યથાવત; વાવડીમાં કારખાનામાં ભભૂકેલી આગમાં ત્રણ કર્મી દાઝ્યા
રાજકોટમાં ગત વર્ષે મે મહિનામાં ટીઆરપી અગ્નિકાંડમાં 27 નિર્દોષોના ભોગ લેવાયા બાદ શહેરમાં આગની ઘટનાઓને રોકવા માટે મહાપાલિકા તંત્ર દ્વારા ઓદ્યોગિક અને બહુમાળી ઈમારતમાં ફરજીયાત…
View More આગની ઘટનાનો સિલસિલો યથાવત; વાવડીમાં કારખાનામાં ભભૂકેલી આગમાં ત્રણ કર્મી દાઝ્યાપોલીસ ભરતીની દોડમાં નાપાસ થયેલા યુવાને દુનિયા જ છોડી દીધી
8 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો માણાવદરનો યુવાન પોલીસ ભરતીની દોડમા નાપાસ થતા જંગલમાં જઇ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ સમગ્ર રાજ્યમાં હાલ પોલીસ વિભાગની…
View More પોલીસ ભરતીની દોડમાં નાપાસ થયેલા યુવાને દુનિયા જ છોડી દીધી