રામનાથપરા મંદિરનો ર્જીણોધ્ધાર વર્ષમાં જ પૂરો કરાશે રાજકોટ શહેરની મહત્વાકાંક્ષી એવી આજી રિવરફ્રન્ટ યોજના 12 વર્ષે પણ આગળ ધપી નથી અને આ વર્ષે મહાનગરપાલિકાએ બજેટમાં…
View More આજી રિવરફ્રન્ટ માટે બજેટમાં કોઇ ફાળવણી નહીં, સ્થગિત જેવી સ્થિતિCategory: રાજકોટ
તા. 1 એપ્રિલથી હાઉસટેક્સમાં વ્યાજ બંધ-હપ્તા યોજના
વ્યાજ બંધ કરી મૂળ ટેક્સના સળંગ હપ્તા કરી અપાશે, હપ્તા ચુક્યા તો લાભ જશે મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલ્કત વેરામાંથી ઉભી કરવામાં આવે છે. પરંતુ દર…
View More તા. 1 એપ્રિલથી હાઉસટેક્સમાં વ્યાજ બંધ-હપ્તા યોજનાશહેરને લિવેબલ સિટીની હરોળમાં લાવશું: જયમીન ઠાકર
અનેકવિધ નવી લોકભોગ્ય યોજનાઓના અમલીકરણ કરવાની નેમ સાથે મહાપાલિકાનું કરમુક્ત બજેટ રજૂ કરતા સ્ટે. ચેરમેન શહેરીજનો પર કરબોજ નાખવાના બદલે આવકના સ્ત્રોત વધુ મજબુત અને…
View More શહેરને લિવેબલ સિટીની હરોળમાં લાવશું: જયમીન ઠાકરરાજકોટવાસીઓ પરનો 150 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગ
મિલકતવેરા-ગાર્બેજ કલેક્શનના વેરા વધારવા તેમજ ફાયર ટેકસ લાદવાની દરખાસ્ત રદ આવક ઊભી કરવા રૂા.55.92 કરોડની નવી 20 યોજનાઓનો ઉમેરો કરાયો મહાનગરપાલિકાનું રૂા.3118.07 કરોડનું કરબોજ વિહોણું…
View More રાજકોટવાસીઓ પરનો 150 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગરાજકોટ કોર્ટનો ફરાર આરોપી તલાલાની વાડીમાંથી પકડાયો
તાલાળા પોલીસે રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સજા વોરંટ મામલે લાંબા સમયથી ફરાર આરોપીની તાલાલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 60 વર્ષીય નારણભાઈ જીવાભાઈ…
View More રાજકોટ કોર્ટનો ફરાર આરોપી તલાલાની વાડીમાંથી પકડાયોરાજકોટમાં નજીવી બાબતે બે સગા ભાઇની હત્યા
એક જ મકાનમાં ભાડે રહેતા બે પડોશી વચ્ચે છેડતી અને સહિયારા શૌચાલયના ઉપયોગના મામલે મોડીરાત્રે ખેલાયો ખૂની ખેલ પડોશી સાળા-બનેવીએ ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી…
View More રાજકોટમાં નજીવી બાબતે બે સગા ભાઇની હત્યાટૂ-વ્હિલરની નવી સિરીઝ માટે તા.17થી ઇ-ઓકશન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03…
View More ટૂ-વ્હિલરની નવી સિરીઝ માટે તા.17થી ઇ-ઓકશનસરકારી ખર્ચે મેયર અને ભાજપના મહિલા નેતાઓની મહાકુંભમાં ડૂબકી!
કોર્પોરેશનની કાર અને ડ્રાઈવર લઈ પદાધિકારીઓ પહોંચ્યા પુણ્યનું ભાથું બાંધવા, કિલોમીટરનું ભાડુ માત્ર રૂા.2 અને પ્રજા પર કરોડોનો કરબોજ પ્રયાગરાજમાં કાર ઉપર કપડાં સૂકવવાના…
View More સરકારી ખર્ચે મેયર અને ભાજપના મહિલા નેતાઓની મહાકુંભમાં ડૂબકી!ક્રિકેટ સટ્ટાની 22 લાખની ઉઘરાણીનો હવાલો લઇ નકલી પોલીસે કર્યું યુવકનું અપહરણ
શહેરના સહકાર નગર રોડ ઉપરથી જે માડી હોટલ પાસેથી ક્રિકેટ સટ્ટાની ઉઘરાણીનો હવાલો લઇ 22 લાખની ઉઘરાણી મામલે ચાર શખસોએ શાકભાજીના ધંધાર્થીનું પોલીસ તરીકેની ઓળખ…
View More ક્રિકેટ સટ્ટાની 22 લાખની ઉઘરાણીનો હવાલો લઇ નકલી પોલીસે કર્યું યુવકનું અપહરણમેઘમાયાનગરમાં ધતિંગ કરતી ભૂઇમાનો પર્દાફાશ, અટકાયત
રાજકોટના નાનામવા રોડ, મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન…
View More મેઘમાયાનગરમાં ધતિંગ કરતી ભૂઇમાનો પર્દાફાશ, અટકાયત