ખેલ મહાકુંભ 3.0 સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન સાથે મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે રાજકોટ રેસકોર્સ આર.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સિનીયર…
View More સૌરાષ્ટ્ર ઝોન હોકી ફાઇનલમાં રાજકોટે અમરેલીને 7 ગોલથી હરાવ્યુંCategory: રાજકોટ
ભાજપની ભાગબટાઈનો ડખો બજારમાં આવ્યો: વિપક્ષ
ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચડીને પોકારી: કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાના આક્ષેપો મહાનગરપાલિકાના મેયર પ્રયાગરાજ જઈને કુંભ સ્નાન કરી આવ્યા જે પ્રકરણ…
View More ભાજપની ભાગબટાઈનો ડખો બજારમાં આવ્યો: વિપક્ષભાડાનો વિવાદ ચગાવવા પાછળ કાવતરૂ: મેયરનો ઘટસ્ફોટ
બે રૂપિયે કિલોમીટરના ભાડે કાર લઇ જવાનો કોઇ ઠરાવ નથી છતા આવી વાત આવી કયાંથી? મહાકુંભમાં મારી પાછળ લોકો મોકલ્યા, કાર ઉપર કપડા સુકવવાના ફોટા…
View More ભાડાનો વિવાદ ચગાવવા પાછળ કાવતરૂ: મેયરનો ઘટસ્ફોટસૌરાષ્ટ્ર યુનિ.ની છાત્રાએ જુડો ટીમ રમતમાં સિલ્વર મેડલ જીત્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુડોની રમતવીર રીતુ વાજાએ ઉતરાખંડમાં ચાલી રહેલા 38 મા રાષ્ટ્રીય રમતોત્સવમાં જુડો ટીમ રમતમાં સીલ્વર મેડલ જીત્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે આ…
View More સૌરાષ્ટ્ર યુનિ.ની છાત્રાએ જુડો ટીમ રમતમાં સિલ્વર મેડલ જીત્યોપારેવડી ચોક પાસે ગંગેશ્ર્વરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના પારેવડી ચોક પાસે ગંગેશ્ર્વરમા રહેતા બંગાળી યુવાન નીરુમલ હોસેન (ઉ.વ. ર4) એ લુંગી વડે ગળેફાંસો ખાઇ લેતા તેમને 108 ના તબીબે મૃત જાહેર કર્યો…
View More પારેવડી ચોક પાસે ગંગેશ્ર્વરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતપેલેસ રોડ, કનક રોડ, વિજય પ્લોટ, ઢેબર રોડ પર વધુ 18 કોમર્સિયલ મિલકત સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા આજે પેલેસ રોડ, કનક રોડ, વિજય પ્લોટ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં રિકવરી ઝુંબેશ અંતર્ગત વધુ 18 કોમર્શીયલ મિલ્કતો સીલ કરી સ્થળ ઉપર…
View More પેલેસ રોડ, કનક રોડ, વિજય પ્લોટ, ઢેબર રોડ પર વધુ 18 કોમર્સિયલ મિલકત સીલડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે નવી કસરત, તમામ મિલકતોને સરવે કરાશે
એજન્સી દ્વારા કામગીરી કરાશે, તમામને આઈકાર્ડ અપાશે, સરવે દરમિયાન મિલકતના ફક્ત ફોટા પાડશે, લોકોને સહકાર આપવા મનપાની અપીલ રાજકોટ શહેરને સ્વચ્છતા રેકીંગમાં નંબર 1 લઈ…
View More ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે નવી કસરત, તમામ મિલકતોને સરવે કરાશેરાજકોટની હોટેલમાં વંથલી પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર મુંબઈથી ઝડપાયો
વંથલીની સગીરા પર દુષ્કર્મ આચરી મુંબઈ ભાગેલો જૂનાગઢના શખ્સની ધરપકડ કરી પોલીસે ગુરુવારે આરોપીને સાથે રાખી પંચનામુ કર્યું હતું. જૂનાગઢના દોલતપરાના કિરીટનગરમાં રહેતો સાહિલ ગુલમામદ…
View More રાજકોટની હોટેલમાં વંથલી પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર મુંબઈથી ઝડપાયોપુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પિતાને અંતિમ શ્ર્વાસ સુધીની જેલ
રાજકોટમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરનાર શખ્સે પોતાની માસુમ પુત્રીના અડપલાં કરી કરી કિશોરી વયની થઈ ત્યાં સુધી હવસનો શિકાર બનાવી ગર્ભ રાખી દેવાના પોકસો…
View More પુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પિતાને અંતિમ શ્ર્વાસ સુધીની જેલહેવી ગુડ્સ વ્હીકલ માટે હાલની બે નંબર સીરીઝનું રીઓક્શન થશે
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં HGV (ટ્રાન્સપોર્ટ), વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન HGV જી.જે.03. બી.ઝેડ, જી.જે.03.સી.યુ નું રી-ઓકશન તા.21-02-2025થી શરૂૂ કરવામાં આવનાર હોઈ ગોલ્ડન, સીલ્વર…
View More હેવી ગુડ્સ વ્હીકલ માટે હાલની બે નંબર સીરીઝનું રીઓક્શન થશે