ભારત સરકારના 2025-26ના બજેટનું સરળ ભાષામાં વિશ્ર્લેષણ કરવા કાલે શ્રમ અને રોજગાર તથા યુવા અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા રાજકોટ આવી રહ્યા…
View More કાલે ઉદ્યોગકારોને બજેટની સરળ ભાષામાં સમજ આપશે માંડવિયાCategory: રાજકોટ
68 પાલિકાઓના સુકાની નક્કી કરવા કવાયત શરૂ
રાજકોટ જિલ્લાની જસદણ- જેતપુર- ધોરાજી- ઉપલેટા અને ભાયાવદર એમ પાંચ નગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપનો વિજય થતા ગુજરાતની અન્ય નગરપાલિકાઓ અને જુનાગઢ મહાનગરપાલિકા સાથે આ પાંચેય…
View More 68 પાલિકાઓના સુકાની નક્કી કરવા કવાયત શરૂભંગ કા રંગ હો ચકાચક: શિવરાત્રીએ દંપતી સહિત 6ને ભાંગનો નશો ચડયો
રાજકોટમાં મહાશીવરાત્રીનાં પાવન પર્વમાં ભાવિકો શિવમય બન્યા હતા. અને ઉત્સાહભેર મહાશીવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જુદા જુદા ચાર સ્થળે દંપતિ સહિત છ લોકોએ…
View More ભંગ કા રંગ હો ચકાચક: શિવરાત્રીએ દંપતી સહિત 6ને ભાંગનો નશો ચડયોપડધરીમાં 6.90 લાખની રોકડ સાથેના આંગડિયા કર્મચારીના સ્કૂટરની ઉઠાંતરી
પડધરીમા પીએમ આંગડીયા પેઢી ચલાવતા અને રાજકોટ રહેતા આંગડીયાનાં કર્મચારીનુ રૂ. 6.90 લાખની રોકડ સાથેનુ મોટર સાયકલ પડધરી પાસે ગઠીયો હંકારી જતા આ મામલે પોલીસ…
View More પડધરીમાં 6.90 લાખની રોકડ સાથેના આંગડિયા કર્મચારીના સ્કૂટરની ઉઠાંતરીગરમી ગાજતી આવી: કચ્છ કરતા રાજકોટમાં પારો ઊંચો
ભેજનું પ્રમાણ વધતા બપોરે ભારે બફારો, આગામી બે દિવસ તાપમાન 38 ડિગ્રી સે.થી વધુ રહેશે ગુજરાતમાં આ સમયે ગરમી વધી રહી છે અને ઠંડી ઓછી…
View More ગરમી ગાજતી આવી: કચ્છ કરતા રાજકોટમાં પારો ઊંચોગોંડલ પાસે બંધ આઇસર પાછળ કાર ઘુસી જતાં પિતાનું મોત, પુત્ર ઘાયલ
અમદાવાદથી પિતૃકાર્ય માટે સોમનાથ જતા પરીવારને અકસ્માત નડયો હતો. રાજકોટ ગોંડલ હાઇવે પર ગુંદાળા પાસે સર્જાયેલા અકસ્માતમા પિતાનુ મોત થયુ હતુ જયારે પુત્ર સહીત પરીવારના…
View More ગોંડલ પાસે બંધ આઇસર પાછળ કાર ઘુસી જતાં પિતાનું મોત, પુત્ર ઘાયલકારમાંથી ઉતરી પત્નીની દવા લેવા વેપારીને બાઇકચાલકે ઉલાળતાં મોત
શહેરમા જામનગર રોડ ઉપર આવેલા મનહરપુર-1માં રહેતા કરિયાણાના વેપારી પોતાની કારમાં કાર લઇ પત્નીને દવા લેવા માટે નિર્મળા સ્કૂલ પાસે ગયા હતા. જ્યાં કારમાંથી ઉતરી…
View More કારમાંથી ઉતરી પત્નીની દવા લેવા વેપારીને બાઇકચાલકે ઉલાળતાં મોતજાહેરનામાનો ઉલાળિયો કરી નોનવેજ ડિલિવરી કરતા ઝેપ્ટો અને સ્વિગી દંડાયા
શિવરાત્રીના તહેવારના દિવસે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના તમામ પ્રકારના કત્તલખાના બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચીકનનું સ્ટોર કે વેચાણ કરવા પ્રતિબંધ હોય છતાં ઓનલાઈન…
View More જાહેરનામાનો ઉલાળિયો કરી નોનવેજ ડિલિવરી કરતા ઝેપ્ટો અને સ્વિગી દંડાયાBOBની મવડી શાખામાંથી રૂા. 26.33 લાખની વસૂલાત
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 6-મિલક્તોને સીલ મારેલ તથા 19-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રીકવરી…
View More BOBની મવડી શાખામાંથી રૂા. 26.33 લાખની વસૂલાતશિવાલયોમાં રાતથી ભાવિકોનો અવિરત ધસારો
રામનાથ-પંચનાથ-જાગનાથ- ધારેશ્ર્વર સહિતના મંદિરોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ મહાશિવરાત્રીના પાવન અવસરની દિવ્ય ઉજવણી થઈ રહી છે. ચોતરફ હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે.…
View More શિવાલયોમાં રાતથી ભાવિકોનો અવિરત ધસારો