સ્વખર્ચે રીપેરિંગ કામ નહીં કરે તો નળ કનેકશન કપાશે, છેલ્લી સૂચના આપતું મહાપાલિકા શહેરમાં સેંકડો જર્જરીત મીલકતોને ચોમાસા પહેલા નોટિસો આપવામાં આવે છે. પરંતુ સરકાર…
View More જર્જરિત ગોકુલધામ આવાસ યોજનાના 576 રહેવાસીઓને નોટિસCategory: રાજકોટ
રાજકોટમાં માતા અને પત્નીના ત્રાસથી વખ ઘોળનાર સંતોષ ભેળના માલિકનું મોત
રાજકોટ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર ચંદ્રેશ પાર્કમાં રહેતા સંતોષ ભેળના ધંધાર્થીએ પત્ની અને માતાના ત્રાસથી કંટાળી રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલા બગીચામાં ઝેરી…
View More રાજકોટમાં માતા અને પત્નીના ત્રાસથી વખ ઘોળનાર સંતોષ ભેળના માલિકનું મોતજેતપુર-રાજકોટ સિક્સલેન હાઈવેની કામગીરીથી વીરપુર પાસે અવારનવાર ટ્રાફિકજામ
આડેધડ અને અયોગ્ય ડાયવર્ઝનો અપાયા, બે-બે ટોલનાકામાં ઉઘરાવાય છે મસમોટો ટોલટેક્સ છતાં ટ્રાફિકની સમસ્યાઓથી ત્રસ્ત વાહનચાલકો, નેશનલ હાઇવે ઓથોરિટીના આંખ આડા કાન !? સૌરાષ્ટ્રના જગવિખ્યાત…
View More જેતપુર-રાજકોટ સિક્સલેન હાઈવેની કામગીરીથી વીરપુર પાસે અવારનવાર ટ્રાફિકજામરાજકોટ ડેરી દ્વારા દૂધના કિલો ફેટમાં રૂા.10નો વધારો કરાયો
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધના કિલો ફેટમાં રૂા.10નો વધારો કરાયોમચ્છરોના નાશ માટે ડ્રોનથી દવાનો છંટકાવ
નદીકાંઠાના વિસ્તારમાં ફેલાયેલ ક્યુલેક્ષ મચ્છરોના પોરાના નાશ માટે પ્રાયોગિક ધોરણે કામગીરી શરૂ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજીનદીમાંસ્થગિત પાણીને કારણે મચ્છંરોનો ઉ5દ્રવવધુ રહેછે.નદીકાંઠાના વિસ્તાનરમાં કયુલેક્ષ…
View More મચ્છરોના નાશ માટે ડ્રોનથી દવાનો છંટકાવરેસકોર્સ બગીચામાં રાત્રે જામતી દારૂની મહેફિલો
દારૂની ખાલી બોટલો મળી, રોજેરોજ બોટલો વધી રહી છે, કોર્પોરેશનના સીસીટીવીને અંધાપો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ…
View More રેસકોર્સ બગીચામાં રાત્રે જામતી દારૂની મહેફિલોઇમિટેશનના ધંધાર્થી સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજય ભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાણ દિન પ્રતીદિન વધી રહ્યુ છે ત્યારે શહેરમાં સામાકાંઠાના ઇમીટેશનના ધંધાર્થી સહિત વધુ બેના હાર્ટએટેકથી મોત નીપજ્ય…
View More ઇમિટેશનના ધંધાર્થી સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતબસપોર્ટમાં શૌચાલયમાં રૂા.10-10ના ઉઘરાણાં ફરી શરૂ?
પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદ માટે બુક માગતા નહીં આપી હોવાની રાવ: મુસાફરોમાં રોષ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિએ જણાવ્યુ છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટ…
View More બસપોર્ટમાં શૌચાલયમાં રૂા.10-10ના ઉઘરાણાં ફરી શરૂ?યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલમાંથી 62 કિલો વાસી ખોરાકનો નાશ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શીરોમણી કોમ્પ્લેક્ષ, કવિ નાનાલાલ માર્ગ, બાલાજી મંદિર સામે, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ મુકામે આવેલ “યોર રેસ્ટોરેન્ટ એન્ડ પાર્સલ” પેઢીની તપાસ કરતા…
View More યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલમાંથી 62 કિલો વાસી ખોરાકનો નાશ4 વાહન ઉલાળી બેકાબૂ કાર થાંભલામાં ઘૂસી ગઇ
શહેરમાં બેફામ બનેલા વાહન ચાલકો અવાર નવાર અકસ્માત સર્જતા રહે છે. ત્યારે જકંશન પ્લોટ વિસ્તારમાં બેકાબુ કાર 4 વાહનોને ઉલાળી થાંભલામાં ધુસી ગઇ હતી. જકંશન…
View More 4 વાહન ઉલાળી બેકાબૂ કાર થાંભલામાં ઘૂસી ગઇ