પોરબંદર જિલ્લાના મહિયારી ગામમાં પોલીસે ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. જીન પ્લોટ વિસ્તારમાં કરાયેલી રેઇડ દરમિયાન, મહિયારીના રામ સુકાભાઈ પરમારને પાંચ કિલો લીલા ગાંજા…
View More પોરબંદરમાં મહિયારી ગામેથી ગાંજાનું વાવતેર ઝડપાયું, મકાન માલિકની ધરપકડCategory: પોરબંદર
પોરબંદરના બોરીચા ગામે 3 માસનો માસૂમ તાપણામાં પડી જતાં દાઝ્યો
પોરબંદરના બોરીચા ગામે રહેતાં પરિવારના ત્રણ મહિનાના માસુમને અન્ય બાળકો રમાડવા લઈ ગયા હતાં તે દરમિયાન ત્રણ માસનો માસુમ રમતા રમતા તાપણામાં પડી જતાં દાઝી…
View More પોરબંદરના બોરીચા ગામે 3 માસનો માસૂમ તાપણામાં પડી જતાં દાઝ્યોસામૂહિક સહકારી મંડળીની જમીનમાં વાવેતર કરવાની ના પાડતાં પ્રમુખનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધું
પોરબંદરનાં રાતીયા ગામે આવેલ ગાયત્રી સામૂહીક સહકારી મંડળીના સભ્ય ન હોવા છતાં મંડળીની જમીનમાં બે શખ્સો વાવેતર કરવા ગયા હતાં. ત્યારે મંડળીના પ્રમુખે વાવેતર કરવાની…
View More સામૂહિક સહકારી મંડળીની જમીનમાં વાવેતર કરવાની ના પાડતાં પ્રમુખનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુંપોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરી
ધોળે દિવસે ચોરીની ઘટનાથી ચકચાર, અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પોરબંદરના શીશલી ગામે ટીંબા સીમ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દિનદહાડે ચોરીનો બનાવ બન્યો છે. પરિવારજનો પોતાના…
View More પોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરીરાજકોટ-પોબરંદર લોકલ ટ્રેનને લીલીઝંડી બતાવતા માંડવિયા
ભારત સરકારના કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન…
View More રાજકોટ-પોબરંદર લોકલ ટ્રેનને લીલીઝંડી બતાવતા માંડવિયાપોરબંદર-ભાવનગર ટ્રેનના 11 ડબ્બામાંથી 7 થયા, સુવિધાઓ વધવાને બદલે ઘટી
કેન્દ્ર લેવલના તમામ મંત્રા લયની યોજનાઓ,સુવિધાઓ અને પ્રશ્નોની જવાબદારી જે તે મત વિસ્તાર ના સાંસદ સભ્યની આવે છે.સાંસદ સભ્યની પહેલી ફરજ કેન્દ્ર સરકારના મંત્રાલયની યોજનાઓના…
View More પોરબંદર-ભાવનગર ટ્રેનના 11 ડબ્બામાંથી 7 થયા, સુવિધાઓ વધવાને બદલે ઘટીપોરબંદરના દરિયામાં પાક.ની નાપાક હરકત, 7 ખલાસી સાથે બોટનું અપહરણ, ફાયરિંગની ચર્ચા
ગુજરાતના ગૃહમંત્રી કચ્છની સરહદે છે તેવા સમયે જ પોરબંદરના દરિયામાં પાકિસ્તાની મરીન એજન્સીએ નાપાક હરકત કરી છે અને 7 જેટલા ભારતીય માછીમારી સાથેની બોટનું અપહરણ…
View More પોરબંદરના દરિયામાં પાક.ની નાપાક હરકત, 7 ખલાસી સાથે બોટનું અપહરણ, ફાયરિંગની ચર્ચાઇઝરાયેલ મોકલવાના બહાને પોરબંદરના આઠ યુવાનો સાથે 56 લાખની ઠગાઇ
પોરબંદર પંથકમાં વિદેશમાં જઈને રોજગારી મેળવવાનો ભારે ક્રૈઝ વધ્યો છે. આની વચ્ચે ઈઝરાયેલ જવા ઈચ્છુક જુદા જુદા આઠ વ્યકિતઓને જુદી જુદી પ્રક્રિયા કરવા માટે કુતિયાણા…
View More ઇઝરાયેલ મોકલવાના બહાને પોરબંદરના આઠ યુવાનો સાથે 56 લાખની ઠગાઇપોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મ
હાલ પોરબંદરના એલઆઈ બીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અને અગાઉ ભાવનગર જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ પરમારે ભાવનગરની યુવતીને લલચાવી ફોસલાવી પ્રેમ સંબંધ…
View More પોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મકુતિયાણા નજીકથી પશુદાણની આડમાંથી 1.28 કરોડનો દારૂ ઝડપાયો
નાની-મોટી 14544 બોટલો મળી આવી: 1.38 કરોડનો મુદ્દામાલ જપ્ત: એકની ધરપકડ, બેની શોધખોળ પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવતા કુતિયાણા નજીકથી…
View More કુતિયાણા નજીકથી પશુદાણની આડમાંથી 1.28 કરોડનો દારૂ ઝડપાયો