પોરબંદરના બોખીરા ગામમાં રહેતી અને ત્રણ વર્ષ પૂર્વે જ લગ્નગ્રંથીએ જોડાયેલી પરિણીતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે…
View More પોરબંદરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો દવા પી આપઘાતCategory: પોરબંદર
પોરબંદરના દંપતીના ખાતાનો ઉપયોગ કરી 9 લાખની ઠગાઇ, રાજકોટનો શખ્સ ઝડપાયો
પોરબંદરમાં એક દંપતીના બેંક ખાતાનો દુરુપયોગ કરીને 9 લાખ રૂૂપિયાના સાયબર ફ્રોડ મામલે રાજકોટના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સની ગઈકાલે જ…
View More પોરબંદરના દંપતીના ખાતાનો ઉપયોગ કરી 9 લાખની ઠગાઇ, રાજકોટનો શખ્સ ઝડપાયોગાંધીજીની જન્મભૂમિમાં નકલી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇ
પોરબંદરમાં કલેકટર ઇન્સ્પેકશન બંગલા પાછળ 50 હજારના ભાડે રખાયેલા ગોડાઉનમાં બ્રાન્ડેડ દારૂ બનાવવામાં આવતો ચાર લાખનો મુદ્દામાલ જપ્ત, બે દિવસના રિમાન્ડ મંજૂર: આલ્કોહોલ મીટર અને…
View More ગાંધીજીની જન્મભૂમિમાં નકલી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇફેસબુક પર નાણામંત્રીના નામે ઘેરબેઠા પૈસા કમાવાની લાલચમાં મહિલાએ 21.71 લાખ ગુમાવ્યા
પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી અને સાડીમાં હેન્ડવર્કનું કામ કરતી 42 વર્ષીય મહિલાને બુલ માર્કેટમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપીને રૂૂ.21.71 લાખથી વધુની સાયબર ઠગાઈ…
View More ફેસબુક પર નાણામંત્રીના નામે ઘેરબેઠા પૈસા કમાવાની લાલચમાં મહિલાએ 21.71 લાખ ગુમાવ્યાપોરબંદરમાં ફર્નિચર પાર્ક માટે કાલે સમિટ
કેન્દ્રિય મંત્રી ડો.મનસુખ માંડવિયા, રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયા રહેશે ઉપસ્થિત પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.…
View More પોરબંદરમાં ફર્નિચર પાર્ક માટે કાલે સમિટપોરબંદર પાસે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના બાળક સહિત ત્રણનાં મોત
પોરબંદર નજીક આવેલા ગોરસર ટોલ નાકા પાસે આજે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે. કાર અને બાઈક વચ્ચે થયેલી…
View More પોરબંદર પાસે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના બાળક સહિત ત્રણનાં મોતપોરબંદરમાં પોતાના જ ગામની હદમાં જવા માટે પ્રજા પાસેથી ટોલની વસૂલાત, લોકોમાં રોષ
પોરબંદર શહેર કાગળ પર તો મનપા બની ગયું અને એની સરહદો પણ લંબાઈ ગઈ, પણ નવાઈની વાત એ છે કે આ વનાણા ટોલ નાકા વાળાને…
View More પોરબંદરમાં પોતાના જ ગામની હદમાં જવા માટે પ્રજા પાસેથી ટોલની વસૂલાત, લોકોમાં રોષસૌરાષ્ટ્ર કલા કેન્દ્રના ટાટા કંપનીના કર્મચારીનું પોરબંદરમાં હાર્ટએટેકથી મોત
હૃદય રોગથી વધુ એક પરિવારના મોભીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતાં અને ટાટા કંપનીમાં ફરજ બજાવતાં નયનેન્દુભાઇ પ્રવિણભાઇ ટાંક (ઉં.વ.49) પોરબંદરમાં રાણાવાવ બાયપાસ…
View More સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના ટાટા કંપનીના કર્મચારીનું પોરબંદરમાં હાર્ટએટેકથી મોતશિક્ષકે મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી; અસ્થિને ભાદર નદીમાં વહાવી દીધા
કુતિયાણાના ચોટા ગામનો ચકચારી બનાવ, સોનલધામ બીજ ભરવા મુદ્દે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો કુતિયાણાના ચોટા ગામમાં થયેલી એક હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દોઢ…
View More શિક્ષકે મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી; અસ્થિને ભાદર નદીમાં વહાવી દીધાપોરબંદરમાં ચાર વર્ષની બાળકી ઉપર 14 વર્ષના સગીરનું દુષ્કર્મ
ઉદ્યોગનગર વિસ્તારમાં ઘર નજીક રમતી બાળાને પાડોશી સગીરે ઉઠાવી જઈ દુષ્કર્મ આચર્યું પોરબંદર શહેરના ઉદ્યોનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શેરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે…
View More પોરબંદરમાં ચાર વર્ષની બાળકી ઉપર 14 વર્ષના સગીરનું દુષ્કર્મ