કથિત અપહરણકાર સાથે વાત કરતી ઓડિયો ક્લીપ વાઇરલ ફેમસ કોમેડિયન સુનીલ પાલ પોતાના જ અપહરણ કેસમાં ફસાઈ રહ્યો છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો…
View More કોમેડિયન સુનીલ પાલ પોતાના અપહરણની વાત કરી ફસાયોCategory: રાષ્ટ્રીય
રોહિતથી લઈને વિરાટ સુધીના પાંચ ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતા
ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, વર્ષ 2024નું વર્ષ પુરુ થવાને આરે છે, આ વર્ષે 2024માં ક્રિકેટની દુનિયા પર નજર નાંખીએ તો ઘણીબધી યાદગાર ઘટનાઓ ઘટી…
View More રોહિતથી લઈને વિરાટ સુધીના પાંચ ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતાધનખડ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત: ધારાગૃહોના અધ્યક્ષોની સત્તા નવેસરથી પરિભાષિત કરવી જરૂરી
ગૃહની કાર્યવાહી પક્ષપાતી રીતે હાથ ધરવા બદલ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હોદ્દા પરથી હટાવવા માટે વિપક્ષે મંગળવારે તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની નોટિસ આપી હતી. કોંગ્રેસના નેતા…
View More ધનખડ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત: ધારાગૃહોના અધ્યક્ષોની સત્તા નવેસરથી પરિભાષિત કરવી જરૂરીસિરિયામાં સત્તા પલટા બાદ 75 ભારતીયોને કરાયા રેસ્ક્યુ, લેબેનોનના માર્ગે થઈને વતન પહોંચશે
સીરિયામાં સત્તા હવે બળવાખોર જૂથોના નિયંત્રણમાં છે. બળવાખોરોના કબજામાં હોવા છતાં ઘણી જગ્યાએ વિસ્ફોટ થઈ રહ્યા છે. હુમલાઓ થઈ રહ્યા છે. સરકારી ઈમારતો સળગાવવામાં આવી…
View More સિરિયામાં સત્તા પલટા બાદ 75 ભારતીયોને કરાયા રેસ્ક્યુ, લેબેનોનના માર્ગે થઈને વતન પહોંચશે‘યુવાઓના અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નથી..’ સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈ કાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની…
View More ‘યુવાઓના અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નથી..’ સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત તેને દેવી લક્ષ્મીનો વાસ પણ માનવામાં આવે…
View More ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાનખેડૂતોનું મોટું એલાન: 14 ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે, સર્વન સિંહ પંઢેરે કર્યું એલાન
શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હવે…
View More ખેડૂતોનું મોટું એલાન: 14 ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે, સર્વન સિંહ પંઢેરે કર્યું એલાનઉત્તર પ્રદેશના હાથરસમાં ભયંકર અકસ્માત: કન્ટેનર અને મેઝિક વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોત
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં આજે એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. બરેલી-મથુરા રોડ પર જેતપુર ગામ પાસે એક કન્ટેનરે મેક્સ પીકઅપને ટક્કર મારી હતી.…
View More ઉત્તર પ્રદેશના હાથરસમાં ભયંકર અકસ્માત: કન્ટેનર અને મેઝિક વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોતબાગેશ્ર્વર બાબા સાથે સંબંધ તોડતો નાનોભાઇ
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશભરના હિંદુઓને એક કરવાની વાત કરી રહ્યા છે ત્યારે તેમના નાના ભાઈ શાલિગ્રામ ગર્ગે આજથી આજીવન બાગેશ્વર ધામ…
View More બાગેશ્ર્વર બાબા સાથે સંબંધ તોડતો નાનોભાઇકિસી કે બાપ કા હિંદુસ્તાન થોડા હૈ: બજરંગ દળને દિલજીતનો જવાબ
દિલજીત દોસાંઝ તેના કોન્સર્ટને કારણે ચર્ચામાં રહે છે. એટલું જ, તેની સાથે થઈ રહેલા વિવાદને લઈને. હવે દિલજીતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં…
View More કિસી કે બાપ કા હિંદુસ્તાન થોડા હૈ: બજરંગ દળને દિલજીતનો જવાબ