કર્ણાટક એ પહેલું રાજ્ય છે જેણે દર્દીઓના ગૌરવ સાથે મરવાના અધિકાર પર સુપ્રીમ કોર્ટના નિર્દેશને અમલમાં મૂકવા માટે ગંભીરતાથી આદેશ જારી કરવાની જાહેરાત કરી છે.…
View More સન્માન સાથે મરવાનો અધિકાર આપનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે કર્ણાટકCategory: રાષ્ટ્રીય
હિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર; વસંત પંચમીએ મહાકુંભમાં અનાવરણ બાદ સરકારને મોકલાશે
પ્રસ્તાવિત અખંડ હિન્દુ રાષ્ટ્રના બંધારણને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવ્યું છે અને તે મહાકુંભમાં અનાવરણ કરવા માટે તૈયાર છે અને વસંત પંચમીના દિવસે કેન્દ્રને મોકલવામાં આવશે.…
View More હિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર; વસંત પંચમીએ મહાકુંભમાં અનાવરણ બાદ સરકારને મોકલાશેBudget 2025 LIVE: કેન્સર જેવી ગંભીર બીમારી માટેની 36 દવાઓ સંપૂર્ણપણે ડ્યૂટી ફ્રી, બજેટમાં કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 1 ફેબ્રુઆરી, 2025ના રોજ દેશનું આગામી બજેટ રજૂ કરી રહ્યા છે. આમાં કેટલીક ખાસ જાહેરાતની અપેક્ષા…
View More Budget 2025 LIVE: કેન્સર જેવી ગંભીર બીમારી માટેની 36 દવાઓ સંપૂર્ણપણે ડ્યૂટી ફ્રી, બજેટમાં કેન્દ્ર સરકારની મોટી જાહેરાતસલાયામાં મતદાર યાદીમાં નામ મીસિંગ નીકળતાં ઉમેદવાર ફોર્મ ના ભરી શક્યા
અપક્ષ ઉમેદવારે ચૂંટણી લડવાની કરેલી જાહેરાત ધૂળધાણી થઈ સલાયામાં હાલ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ હોઈ ઉમેદવારો ફોર્મ ભરવામાં લાગી ગયા છે. એવામાં સલાયામાં એક બહુ…
View More સલાયામાં મતદાર યાદીમાં નામ મીસિંગ નીકળતાં ઉમેદવાર ફોર્મ ના ભરી શક્યાજૂનાગઢમાં ગિરીશ કોટેચાના દીકરાને ટિકિટ, નો રિપિટ થિયરીથી 80 ટકા કપાયા
નવા ચહેરાઓને ટિકિટ, 60 વર્ષથી મોટી ઉંમરનાને તક નહીં, 15 વોર્ડના 60 ઉમેદવારો જાહેર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીઓ…
View More જૂનાગઢમાં ગિરીશ કોટેચાના દીકરાને ટિકિટ, નો રિપિટ થિયરીથી 80 ટકા કપાયાવાંકાનેર પાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી અંતે જાહેર
વાંકાનેર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય, જેમાં વાંકાનેરમાં ભાજપના બે બળીયા જુથો વચ્ચે વર્ચસ્વની…
View More વાંકાનેર પાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી અંતે જાહેરકોમર્સિયલ ગેસ સસ્તો, મારૂતિ કાર-હવાઇ મુસાફરી મોંઘી
બજેટ પૂર્વે કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.7નો ઘટાડો, એટીએફના ભાવ વધ્યા નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરે તે પહેલા આજથી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર…
View More કોમર્સિયલ ગેસ સસ્તો, મારૂતિ કાર-હવાઇ મુસાફરી મોંઘીબજેટ પૂર્વે સોના-શેરબજારમાં તેજી: સોનું 85300ની નવી ટોચે
2025ના વર્ષનું બજેટ રજુ થાય તે પૂર્વે શેરબજારમા સપાટ ખુલ્યા બાદ ભારે તેજી જોવા મળી હતી. આ વખતના પુર્ણ બજેટમા મધ્યમ વર્ગ માટે અનેક રાહતો…
View More બજેટ પૂર્વે સોના-શેરબજારમાં તેજી: સોનું 85300ની નવી ટોચેઅર્થતંત્રને મજબૂતી સાથે લોકોને રાહત આપતું બજેટ પેશ કરતાં નાણામંત્રી
વડાપ્રધાને ગઇકાલે સંકેત આપ્યો હતો તે મુજબ ગરીબ-મધ્યમ વર્ગ માટે શ્રેણીબદ્ધ જાહેરાતો, અનેક નવી યોજનાઓની જાહેરાત: કૃષિ ક્ષેત્ર તથા ખેડૂતોને પગભર બનાવવા ક્રાંતિકારી નિર્ણયો: જંકફૂડ…
View More અર્થતંત્રને મજબૂતી સાથે લોકોને રાહત આપતું બજેટ પેશ કરતાં નાણામંત્રીસોમનાથમાં વિવાદ વાળી જમીન સરકારી ઠરાવતી સુપ્રીમ કોર્ટ
મુસ્લિમ પક્ષને ઝટકો, જગ્યા ઉપર ધાર્મિક કાર્યક્રમો કરવાની પણ મનાઈ વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પાસે બુલડોઝર…
View More સોમનાથમાં વિવાદ વાળી જમીન સરકારી ઠરાવતી સુપ્રીમ કોર્ટ