બજારમાં રૂૂપિયા 500ની નકલી નોટ આવી છે, જે બિલકુલ અસલી જેવી જ દેખાય છે. આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં ગૃહ મંત્રાલયે DRI, FIU, CBI,…
View More બજારમાં નકલી 500ની નોટોનો મોટો જથ્થો ફરે છે: ગૃહ મંત્રાલયનું હાઇ એલર્ટCategory: રાષ્ટ્રીય
દિલ્હીમાં મુસ્લિમ સંગઠનોની વકફ બચાવ રેલી
મંગળવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વકફ બચાવો સંમેલન નામના એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના મુસ્લિમ સંગઠનોએ એકજૂથ થઈને નવા વકફ કાયદા સામે…
View More દિલ્હીમાં મુસ્લિમ સંગઠનોની વકફ બચાવ રેલીઅક્ષરધામની કળા અને સ્થાપત્ય નિહાળી અભિભૂત થયા USAના ઉપરાષ્ટ્રપ્રમુખ
આપે આટલી ચોક્કસાઇ અને કાળજી સાથે આ અદ્ભૂત મંદિરની રચના કરી છે તે ભારત માટે ખરેખર ગર્વની વાત છે: જે.ડી. વાન્સ દિલ્હીનાં અક્ષરધામ મંદિરની જે.ડી.…
View More અક્ષરધામની કળા અને સ્થાપત્ય નિહાળી અભિભૂત થયા USAના ઉપરાષ્ટ્રપ્રમુખસાસુ-સસરા દ્વારા પુત્રવધૂને ટોણાં મારવા એ ક્રૂરતા નથી : સુપ્રિમ કોર્ટ
તાજેતરના એક કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાસરિયાઓ દ્વારા તેમની પુત્રવધૂને ટોણા મારવા એ કૌટુંબિક જીવનનો એક ભાગ છે. આને ક્રૂરતા ન કહી…
View More સાસુ-સસરા દ્વારા પુત્રવધૂને ટોણાં મારવા એ ક્રૂરતા નથી : સુપ્રિમ કોર્ટસુપ્રીમ નહીં સંસદ જ સર્વોપરી, ઉપરાષ્ટ્રપતિનો ફરી પ્રહાર
ઉપરાષ્ટ્રપતિએ ફરી એકવાર ન્યાયતંત્રીની ટીકા કરી અને સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણની પ્રસ્તાવનાના અર્થઘટનમાં અસંગતતા પર સવાલ ઉઠાવ્યા. જગદીપ ધનખરે કહ્યું, એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું…
View More સુપ્રીમ નહીં સંસદ જ સર્વોપરી, ઉપરાષ્ટ્રપતિનો ફરી પ્રહારઅમિત શાહની હત્યાનું કાવતરું: બે ઝડપાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હત્યા કરવા કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે. પંજાબ પોલીસે દાવો કર્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય…
View More અમિત શાહની હત્યાનું કાવતરું: બે ઝડપાયાUPSCનું પરિણામ જાહેર: શક્તિ દુબે પ્રથમ ક્રમે, ટોપ-5માં બે ગુજરાતી મહિલાઓએ મારી બાજી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા UPSCનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ટોપ-30માં 3 ગુજરાતીઓ બાજી મારી છે. ગુજરાતની હર્ષિતા શાહ ઓલ ઇન્ડિયા…
View More UPSCનું પરિણામ જાહેર: શક્તિ દુબે પ્રથમ ક્રમે, ટોપ-5માં બે ગુજરાતી મહિલાઓએ મારી બાજીમધ્યપ્રદેશના દમોહમાં ભયંકર અકસ્માત: બોલેરો પુલ પરથી નદીમાં ખાબકી, 8 લોકોના મોત
મધ્યપ્રદેશના દમોહમાંથી એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મહાદેવ ઘાટ પુલ પર પુરપાટ ઝડપે જઈ રહેલી એક બોલેરો જીપે સ્ટેયરીંગ પરથી…
View More મધ્યપ્રદેશના દમોહમાં ભયંકર અકસ્માત: બોલેરો પુલ પરથી નદીમાં ખાબકી, 8 લોકોના મોત‘પાંચ દિવસમાં વીડિયો હટાવો, માફીપાત્ર નથી બાબા રામદેવની ટિપ્પણી..’ દિલ્હી હાઈકોર્ટે લગાવી ફટકા
બાબા રામદેવે રૂહ આફઝા શરબતને ‘શરબત જિહાદ’ કહ્યા બાદ તેમના નિવેદન બદલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આજે દિલ્હી હાઈકોર્ટે આ કેસની…
View More ‘પાંચ દિવસમાં વીડિયો હટાવો, માફીપાત્ર નથી બાબા રામદેવની ટિપ્પણી..’ દિલ્હી હાઈકોર્ટે લગાવી ફટકાસોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહેલા Ghibli આર્ટે સમગ્ર વિશ્વને બનાવ્યું ઘેલું, શું છે ઇતિહાસ ?
ઘિબલી, ગિબલી કે જિબરી ! ટ્રેન્ડમાં જોવા મળતા Ghibliનું સાચું ઉચ્ચારણ શું ? Ghibli આર્ટમાં ક્ધવર્ટ કરેલા ફોટામાંAIની ભૂલોએ સર્જ્યું રમૂજ સોશિયલ મીડિયા પર…
View More સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહેલા Ghibli આર્ટે સમગ્ર વિશ્વને બનાવ્યું ઘેલું, શું છે ઇતિહાસ ?