આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના મોત

  આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક ભયાનક માર્ગની ઘટના બની છે. એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં છ લોકોના મોત થયા છે. ડ્રાઈવરને ઝોકું…

View More આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના મોત

iPhone ભારતમાં જ નહી પરંતુ કોઈ પણ દેશમાં બનાવ્યા તો ચૂકવવો પડશે 25% ટેરિફ: ડોનાલ્ડ ટ્રમ્પની એપલને ધમકી

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે આઇફોન નિર્માતા કંપની એપલને મોટી ચેતવણી આપી છે અને કહ્યું કે જો અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન…

View More iPhone ભારતમાં જ નહી પરંતુ કોઈ પણ દેશમાં બનાવ્યા તો ચૂકવવો પડશે 25% ટેરિફ: ડોનાલ્ડ ટ્રમ્પની એપલને ધમકી

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરની પેશકદમી દૂર કરવા સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રને નિયમિત હાઇવે પેટ્રોલિંગ માટે સર્વેલન્સ ટીમો બનાવવાનો નિર્દેશ આપ્યો જેથી અનધિકૃત અતિક્રમણ અંગેનું નિરીક્ષણ અને ડેટા એકત્રિત કરી શકાય.જસ્ટિસ અભય એસ.…

View More રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરની પેશકદમી દૂર કરવા સુપ્રીમનો આદેશ

ભારતમાં ચોખ્ખુ વિદેશી રોકાણ 96.5% ઘટયું

ભારતીય રિઝર્વ બેંક (RBI ) ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 માં ભારતમાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI ) 96.5% ઘટ્યું. ચોખ્ખુંFDI ફક્ત 353 મિલિયન…

View More ભારતમાં ચોખ્ખુ વિદેશી રોકાણ 96.5% ઘટયું

લશ્કરી એરબેઝ પરથી ઉડાન ભરતા વિમાનમાંથી ફોટા-વીડિયો પર પ્રતિબંધ

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ દેશમાં હવાઈ મુસાફરીને લઈને એક મોટો અને કડક નિર્ણય લીધો છે. ડીજીસીએ દ્વારા જારી કરાયેલ આ નિર્દેશ લશ્કરી એરબેઝ પરથી ઉડાન…

View More લશ્કરી એરબેઝ પરથી ઉડાન ભરતા વિમાનમાંથી ફોટા-વીડિયો પર પ્રતિબંધ

તમારું લોહી ફક્ત કેમેરા સામે કેમ ઉકળે છે: રાહુલના મોદીને 3 સવાલ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક ભાગ એક્સ પર શેર કરીને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. 23 સેક્ધડના આ વીડિયોમાં, વડાપ્રધાન મોદી કહે…

View More તમારું લોહી ફક્ત કેમેરા સામે કેમ ઉકળે છે: રાહુલના મોદીને 3 સવાલ

ધૂળેના સરકારી રેસ્ટહાઉસના બંધ કમરામાંથી કરોડો રૂપિયા મળ્યા

મહારાષ્ટ્રના ધુળે શહેરમાં સરકારી રેસ્ટ હાઉસના એક રૂૂમમાંથી કરોડો રૂૂપિયા મળી આવતા હંગામો મચી ગયો હતો. રૂૂમ નંબર 1 માં થી મળી આવેલા આ વિશાળ…

View More ધૂળેના સરકારી રેસ્ટહાઉસના બંધ કમરામાંથી કરોડો રૂપિયા મળ્યા

વિદ્યાર્થીઓ કોટામાં જ કેમ આત્મહત્યા કરે છે: સુપ્રીમે રાજસ્થાન સરકારને ઘઘલાવી

  સુપ્રીમ કોર્ટે કોટા શહેરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં વધારા પર રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢી હતી અને પરિસ્થિતિને ગંભીર ગણાવી હતી.ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે…

View More વિદ્યાર્થીઓ કોટામાં જ કેમ આત્મહત્યા કરે છે: સુપ્રીમે રાજસ્થાન સરકારને ઘઘલાવી

પંજાબ કિગ્સમાં આંતરિક વિવાદ, પ્રીતિ ઝિન્ટાએ સહમાલિકો સામે કર્યો કેસ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પંજાબ કિંગ્સની શાનદાર રમત અને પ્લેઓફમાં ક્વોલિફાય થવાના ઉત્સાહ વચ્ચે, ટીમના માલિકી હકમાં મોટો કાનૂની વિવાદ સામે આવ્યો છે.…

View More પંજાબ કિગ્સમાં આંતરિક વિવાદ, પ્રીતિ ઝિન્ટાએ સહમાલિકો સામે કર્યો કેસ

મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો થતાં ભારતીય સાંસદોના વિમાનને આકાશમાં ચક્કર મારવા પડયા

ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ દર્શાવવા માટે ભારતના 6 પ્રતિનિધિમંડળ 22 મેના રોજ રશિયા જવા રવાના થયું હતું. રશિયામાં મોસ્કો એરપોર્ટ પર ડ્રોન એટેક થતા…

View More મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો થતાં ભારતીય સાંસદોના વિમાનને આકાશમાં ચક્કર મારવા પડયા