સુરક્ષાના પગલાં છતાં ઓનલાઇન છેતરપિંડીના કેસો વધતાં ડિજિટલ ઇન્ડિયા સામે પડકાર તાજેતરમાં પ્રકાશિત થયેલા વૈશ્વિક સાયબર ક્રાઈમ રિપોર્ટે ભારત માટે ખતરાની ઘંટી વાગી છે.…
View More સાયબર ક્રાઇમ મામલે ભારત ટોચના 10 દેશોમાં સામેલCategory: રાષ્ટ્રીય
કેન્સરગ્રસ્ત એન્જિનિયરનો પત્ની, બે બાળકો સાથે આપઘાત
જમશેદપુરમાં ઘરમાં જ ફાંસો ખાઇ તમામે જિંદગીનો અંત આણ્યો, ડોકટરે નિયમિત કિમોથેરાપી કરવા કહ્યું હતું જમશેદપુરથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં ગમહરિયામાં આવેલી…
View More કેન્સરગ્રસ્ત એન્જિનિયરનો પત્ની, બે બાળકો સાથે આપઘાત266 કરોડના LFS બ્રોકિંગ કૌભાંડમાં ઈડીનો સપાટો: 118 બેંક ખાતા ફ્રીઝ, 63 મિલકતો જપ્ત
ED LFS બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરો અને ભાગીદારોના અનેક સ્થળોએ દરોડા પાડ્યા. આ દરોડા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા. દરોડા…
View More 266 કરોડના LFS બ્રોકિંગ કૌભાંડમાં ઈડીનો સપાટો: 118 બેંક ખાતા ફ્રીઝ, 63 મિલકતો જપ્તFATFની બેઠકમાં ટેરર ફંડિંગનો મુદ્દો ઉઠાવી ભારત પાક.ને ગ્રે-લિસ્ટમાં મૂકવા પ્રયાસ કરશે
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારત હવે મોટી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, ભારત એફએટીએફમાં ટેરર ફંડિંગનો મુદ્દો ઉઠાવશે, જેથી…
View More FATFની બેઠકમાં ટેરર ફંડિંગનો મુદ્દો ઉઠાવી ભારત પાક.ને ગ્રે-લિસ્ટમાં મૂકવા પ્રયાસ કરશેચોમાસાએ ગતિ પકડી, આજે દક્ષિણ તટે ટકરાવાની સંભાવના
ચાર દિવસથી અટવાયા બાદ ગઇ સાંજથી આગેકૂચ: એક સપ્તાહમાં દક્ષિણ-ઉત્તર પૂર્વના રાજ્યોને આવરી લેશે: 29 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી છેલ્લા ચાર દિવસથી દેશથી લગભગ 40-50…
View More ચોમાસાએ ગતિ પકડી, આજે દક્ષિણ તટે ટકરાવાની સંભાવના4થી 12 જૂન દરમિયાન રમાશે મુંબઇ T-20 લીગ
આઠ ટીમો વચ્ચે 23 મેચ, વાનખેડે અને પાટીલ સ્ટેડિયમમાં રમાશે મુંબઈ ક્રિકેટ અસોસિએશને T-20 મુંબઈ લીગની ત્રીજી સીઝન માટે નવા શેડ્યુલની જાહેરાત કરી છે જે…
View More 4થી 12 જૂન દરમિયાન રમાશે મુંબઇ T-20 લીગIPLમાં મેચ હારવાથી ટીમ માલિકોને થાય મોટું નુકસાન
ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. મેચમાં બધી ટીમો દરેક મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. પરંતુ મેચમાં એક…
View More IPLમાં મેચ હારવાથી ટીમ માલિકોને થાય મોટું નુકસાનવિરાટ કોહલી એક જ ટીમ માટે 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન
વિરાટ કોહલીની ગણતરી ટી-20 ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં થાય છે. તે આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને 2008 થી તે જ ટીમ આરસીબી માટે…
View More વિરાટ કોહલી એક જ ટીમ માટે 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેનહાઇસ્કોરિંગ મેચમાં, હૈદરાબાદે RCBને 42 રને હરાવ્યું
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની એક રોમાંચક મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 42 રનથી પરાજય આપ્યો છે. આ મેચમાં હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા…
View More હાઇસ્કોરિંગ મેચમાં, હૈદરાબાદે RCBને 42 રને હરાવ્યુંકેન્દ્રીય એજન્સીઓ સ્વાયત રીતે કામ નહીં કરે ત્યાં સુધી વિશ્ર્વસનીય બની નહીં શકે
ઘણા વર્ષોથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કામગીરી પર આંગળીઓ ઉંચી થઈ રહી છે. વિપક્ષી પક્ષોએ સુપ્રીમ કોર્ટને મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ મનસ્વી દરોડા રોકવાની અપીલ કરી…
View More કેન્દ્રીય એજન્સીઓ સ્વાયત રીતે કામ નહીં કરે ત્યાં સુધી વિશ્ર્વસનીય બની નહીં શકે