વિપક્ષી ગઠબંધન ભારતની સહયોગી પાર્ટી શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે ઓપરેશન સિંદૂર પર મોટી ટિપ્પણી કરી છે. તેમણે પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ સેનાના ઓપરેશન સિંદૂરને નિષ્ફળ…
View More ઓપરેશન સિંદૂર નિષ્ફળ ગયું છે: ઉધ્ધવ સેનાના નેતા રાઉતનો બફાટCategory: રાષ્ટ્રીય
રાજ્યસભાની 8 બેઠકોની ચૂંટણી પછી કોંગ્રેસ, ઈન્ડિયા ગઠબંધનની તાકાત વધશે, NDAની ઘટશે
ચૂંટણી પંચે ગઈકાલે સોમવારે રાજ્યસભાની આઠ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠક પર ચૂંટણીથી વિપક્ષ INDIA ગઠબંધનની તાકાતમાં વધારો થઈ શકે છે. રાજ્યસભાની…
View More રાજ્યસભાની 8 બેઠકોની ચૂંટણી પછી કોંગ્રેસ, ઈન્ડિયા ગઠબંધનની તાકાત વધશે, NDAની ઘટશેચોમાસું આગળ વધવા સાથે મજબૂત બની રહ્યું છે
સેટેલાઇટ તસવીરો સૂચવે છે કે ચોમાસું મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો, કર્ણાટક, તામિલનાડુના બાકીના ભાગો, તેલંગાણા-આંધ્રના કેટલાક વિસ્તારોથી લઇ ઉતરપૂર્વ સુધી પહોંચશે ભારતના INSAT-3DS ની નવીનતમ…
View More ચોમાસું આગળ વધવા સાથે મજબૂત બની રહ્યું છેપાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ કાર્યક્રમને રાજનાથની મંજૂરી
આત્મનિર્ભરતા (સ્વનિર્ભરતા) તરફ એક મોટા પગલામાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ માટે એક્ઝિક્યુશન મોડેલને મંજૂરી આપી. AMCA ક્લિયરન્સ આગામી…
View More પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ કાર્યક્રમને રાજનાથની મંજૂરીઅમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, જે વ્યક્તિ બોમ્બ મૂકવા આવ્યો તેના હાથમાં જ ફાટ્યો
અમૃતસરના મજીઠા રોડ પર જોરદાર વિસ્ફોટ થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જે શખ્સ બોમ્બ મુકવા આવ્યો હતો તેના હાથમાં બોમ્બ બ્લાસ્ટ થયો…
View More અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, જે વ્યક્તિ બોમ્બ મૂકવા આવ્યો તેના હાથમાં જ ફાટ્યોભારત ચોથું મોટું અર્થતંત્ર પણ આવકમાં 12 ગણું પાછળ
જીડીપી દેશની આર્થિક વૃધ્ધિનું માપ છે પણ માથાદીઠ આવક નાગરિકોના જીવનધોરણનું પ્રતિબિંબ ભારત આર્થિક મોરચે સતત સફળતા હાંસલ કરી રહ્યું છે….અને હવે માત્ર અમેરિકા, ચીન…
View More ભારત ચોથું મોટું અર્થતંત્ર પણ આવકમાં 12 ગણું પાછળમહારાષ્ટ્રમાં રસ્તા પરથી બંધ કાર હટાવતા છ લોકોને ટ્રકે કચડી નાખ્યા
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ગઇકાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. કેટલાક લોકો આ માર્ગ અકસ્માતમાં સંડોવાયેલા વાહનને રસ્તા પરથી હટાવી રહ્યા હતા, ત્યારે એક ટ્રકે…
View More મહારાષ્ટ્રમાં રસ્તા પરથી બંધ કાર હટાવતા છ લોકોને ટ્રકે કચડી નાખ્યાચોથા કવાર્ટરના પરિણામો પહેલાં સેન્સેક્સમાં 915 અંકનો કડાકો
નાણાકીય વર્ષ 2025નાં છેલ્લા કવાર્ટરના પરિણામો જાહેર થાય તે પહેલા શેરબજારમાં ભારે કરેકશન જોવા મળ્યું છે. આજે ઓપનીંગ સેશનમાં ભારે ઘટાડો જોવા મળ્યો…
View More ચોથા કવાર્ટરના પરિણામો પહેલાં સેન્સેક્સમાં 915 અંકનો કડાકોએમપીમાં નિર્ભયાકાંડ જેવી ગેંગરેપની ઘટના, યુવતીના આંતરડા બહાર નીકળી ગયા
ખંડવા જિલ્લાના આદિવાસી બહુલ ખલવા વિસ્તારમાં એક આદિવાસી મહિલા પર સામૂહિક બળાત્કાર અને ક્રૂર હત્યાના મામલાએ દેશને હચમચાવી દીધો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયેલા ભયાનક ખુલાસાઓએ…
View More એમપીમાં નિર્ભયાકાંડ જેવી ગેંગરેપની ઘટના, યુવતીના આંતરડા બહાર નીકળી ગયાભારતમાં કોરોનાના 4 સક્રિય વેરિયન્ટ: કુલ 10નાં મોત
છેલ્લા અઠવાડિયામાં 787 નવા દર્દી નોંધાયા, એકલા બેંગ્લોરમાં 73 કેસ, કેરળમાં 430 અને ગુજરાતમાં 83 કેસ, વૃધ્ધો પર જોખમ વધુ દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા…
View More ભારતમાં કોરોનાના 4 સક્રિય વેરિયન્ટ: કુલ 10નાં મોત