ભારતે ગરીબી સામે યુદ્ધ જીત્યું: પાક. ભૂખમરામાં ધકેલાયું

વિશ્ર્વ બેંકના ચોંકાવનારા આંકડા, બે પડોશી રાષ્ટ્રો વચ્ચે જમીન આસમાનનો ફર્ક છે વિશ્વ બેંકના તાજેતરના આંકડાએ બે પડોશી દેશો ભારત અને પાકિસ્તાનની ગરીબી નાબૂદ કરવાની…

View More ભારતે ગરીબી સામે યુદ્ધ જીત્યું: પાક. ભૂખમરામાં ધકેલાયું

હંસલ મહેતાની વેબ સિરીઝમાં અનિલ કપૂર – વિજય વર્મા

અનિલ કપૂર અને વિજય વર્મા એક નવી વેબ સિરીઝમાં સાથે દેખાશે. બિઝનેસ ગૃહો વચ્ચેની હોડ આધારિત આ વેબ સિરીઝ હંસલ મહેતા બનાવી રહ્યા છે. તે…

View More હંસલ મહેતાની વેબ સિરીઝમાં અનિલ કપૂર – વિજય વર્મા

કાશીમાં ભગવાન શિવની થીમ પર ક્રિકેટ સ્ટેડિયમ, સનાતન ધર્મની ઝલક

વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી…

View More કાશીમાં ભગવાન શિવની થીમ પર ક્રિકેટ સ્ટેડિયમ, સનાતન ધર્મની ઝલક

કપિલ શર્માના શોમાં ફરી નવજોત સિધ્ધુની એન્ટ્રી?

21 જૂને શરૂ થનાર શોનો પ્રોમો રિલીઝ કપિલ શર્મા હંમેશા લોકોને હસાવતા રહે છે. પહેલા તે ટીવી પર ધૂમ મચાવતો હતો અને હવે તે OTT…

View More કપિલ શર્માના શોમાં ફરી નવજોત સિધ્ધુની એન્ટ્રી?

એમ.એસ.ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન

આ સ્થાન મેળવનાર 11મા ભારતીય ખેલાડી બન્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક મોટો નિર્ણય લીધો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં…

View More એમ.એસ.ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન

ODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!

ચેમ્પિયન ટ્રોફી બાદ ODIને પણ અલવિદા કહેશે તેવી ઇઈઈઈંની માન્યતા હતી   ભારતીય ક્રિકેટ અત્યારે એક અનોખા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા દોઢ દાયકાથી…

View More ODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!

હાથકડી પહેરાવીને જમીન પર પછાડ્યો, US એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગારો જેવું વર્તન, જુઓ વિડીયો

  લોસ એન્જલસમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. આ દરમિયાન અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર એક ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તનનો વીડિયો વાયરલ…

View More હાથકડી પહેરાવીને જમીન પર પછાડ્યો, US એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગારો જેવું વર્તન, જુઓ વિડીયો

કેક પર બ્રીફકેસ, ચશ્મા, હેન્ડબેગ: ‘રાત કે હમસફર’ પર મહુવાનો ડાન્સ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ બીજુ જનતા દળ (BJD)ના નેતા પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન જર્મનીમાં થયા હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા…

View More કેક પર બ્રીફકેસ, ચશ્મા, હેન્ડબેગ: ‘રાત કે હમસફર’ પર મહુવાનો ડાન્સ

મુસ્લિમો વિરુદ્ધ ભાષણ: અલ્હાબાદ હાઈકોર્ટના જજ સામે તપાસ પડતી મુકાઈ

ગયા વર્ષે VHP કાર્યક્રમમાં અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ શેખર કુમાર યાદવના વિવાદાસ્પદ ભાષણની આંતરિક તપાસ શરૂૂ કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ રાજ્યસભા સચિવાલય તરફથી એક…

View More મુસ્લિમો વિરુદ્ધ ભાષણ: અલ્હાબાદ હાઈકોર્ટના જજ સામે તપાસ પડતી મુકાઈ

બેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશે

  ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં બહાર થયેલી ધક્કામુક્કી મામલે RCB સામે FIR નોંધવામાં આવી છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના બે અધિકારીઓએ પણ રાજીનામું આપ્યું છે. આ કેસમાં એક…

View More બેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશે