ઇઝરાયેલ-ઇરાન મુદ્દે ભારતની ચુપકીદી રાજદ્વારી ભૂલ: સોનીયા ગાંધી

ભારત પોરતાની નૈતિક અને વ્યુહાત્મક વિદેશનીતિમાં પણ ઉણું ઉતર્યું: 1994માં ઇરાને કાશ્મીર મુદ્દે યુએન હ્યુમન કમિશનમાં ઠરાવ અટકાવવામાં મદદ કરી હતી કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ…

View More ઇઝરાયેલ-ઇરાન મુદ્દે ભારતની ચુપકીદી રાજદ્વારી ભૂલ: સોનીયા ગાંધી

સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી, કચેરીઓ દરેક શનિવારે પણ ખુલ્લી રહેશે

એક મોટા વહીવટી સુધારામાં, કાયદા અને ન્યાય મંત્રાલયે સુપ્રીમ કોર્ટ (સુધારા) નિયમો, 2025 ને સૂચિત કર્યું છે, જે સર્વોચ્ચ અદાલત રજિસ્ટ્રી અને કચેરીઓ માટે કાર્યકારી…

View More સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી, કચેરીઓ દરેક શનિવારે પણ ખુલ્લી રહેશે

સફેદને બદલે કાળા મોજા પહેરવા બદલ ગિલને ICC ફટકારશે દંડ

  ભારતીય ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે હેડિંગ્લી ટેસ્ટ દરમિયાન શાનદાર સદી ફટકારીને પોતાની કેપ્ટનશીપની શાનદાર શરૂૂઆત કરી હતી, પરંતુ આ સમય દરમિયાન તેણે એક…

View More સફેદને બદલે કાળા મોજા પહેરવા બદલ ગિલને ICC ફટકારશે દંડ

મુંબઈમાંથી ગુજરાતી દંપત્તિ 25 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયું

એરપોર્ટમાં દંપત્તિ પાસેથી ડ્રગ્સનું પાર્સલ લેવા આવેલી મહિલાની પણ ધરપકડ, બે શખ્સોના નામ ખુલ્યા હોંગકોંગથી 25 કરોડનું ડ્રગ્સ ક્ધસાઈન્મેન્ટ લઈને મુંબઈ આવેલા સુરતના દંપતિની ધરપકડ…

View More મુંબઈમાંથી ગુજરાતી દંપત્તિ 25 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયું

કર્ણાટકમાં ફેક ન્યૂઝ ડામવા કાયદો લવાશે: 7 વર્ષની જેલ, 10 લાખના દંડની જોગવાઇ

ડ્રાફટ ખરડામાં ઝડપથી કેસ ચલાવવા વિશેષ અદાલતોની જોગવાઇ ખોટી માહિતી અને ફેક ન્યૂઝના વધતા દૂષણને ડામવા માટે કર્ણાટક સરકારે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.…

View More કર્ણાટકમાં ફેક ન્યૂઝ ડામવા કાયદો લવાશે: 7 વર્ષની જેલ, 10 લાખના દંડની જોગવાઇ

જુલાઈ પછી નિયુક્ત કેન્દ્રીય કર્મીઓને પ્રો-રેટા ધોરણે ડ્રેસ ભથ્થું મળશે

અત્યાર સુધી આવું ભથ્થું વાર્ષિક ધોરણે આપવામાં આવતું હતું કેન્દ્ર સરકારે પોસ્ટ વિભાગ સહિત કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા ડ્રેસ ભથ્થાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.…

View More જુલાઈ પછી નિયુક્ત કેન્દ્રીય કર્મીઓને પ્રો-રેટા ધોરણે ડ્રેસ ભથ્થું મળશે

અશાંત વિશ્ર્વને યોગ શાંતિની દિશા આપે છે: મોદી

વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કરતા પીએમએ કહ્યું, યોગ એક પોઝ બટન છે વિશાખાપટ્ટનમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીનું નેતૃત્વ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને…

View More અશાંત વિશ્ર્વને યોગ શાંતિની દિશા આપે છે: મોદી

યોગ: ઓનલાઈન દુનિયામાં ઓફલાઈન શાંતિ

આપણી સરકાર દેશની જનતાનાં સ્વાસ્થ્ય માટે ખૂબ મોટુ અને અસરકારક અભિયાન ચલાવી રહી છે. 2014 માં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ…

View More યોગ: ઓનલાઈન દુનિયામાં ઓફલાઈન શાંતિ

નિરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ જીતી

પ્રથમ પ્રયાસમાં જ 88.16 મીટરનો થ્રો કર્યો, જુલિયન વેબરને હરાવી બદલો લીધો ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ પેરિસ ડાયમન્ડ લીગ 2025ની મેન્સ જૈવલિન થ્રો…

View More નિરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ જીતી

કેપ્ટન ગિલ-જયસ્વાલની સદી, ભારતના 3 વિકેટે 359 રન

શુભમન 127 રને નોટ આઉટ, પંત 65 રન સાથે મેદાનમાં, ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીના પ્રારંભે જ ટીમ ઇન્ડિયાની સટાસટી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો…

View More કેપ્ટન ગિલ-જયસ્વાલની સદી, ભારતના 3 વિકેટે 359 રન