બિહારની મતદાર યાદીના મામલે સંસદ-રાજ્યસભા સ્થગિત

મંગળવારે સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે, લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરૂૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો. વિપક્ષી સાંસદોની માંગ છે કે પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ…

View More બિહારની મતદાર યાદીના મામલે સંસદ-રાજ્યસભા સ્થગિત

કાલથી પાકિસ્તાન સરહદે રાફેલ-સુખોઇની ગર્જના

23 થી 25 જુલાઈ દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક બે દિવસ સુધી કવાયત કરશે. ઇન્ડિયન એર ફોર્સ રાજસ્થાનના બાડમેર અને જોધપુર સેક્ટર વચ્ચે આ ડ્રિલ યોજશે.…

View More કાલથી પાકિસ્તાન સરહદે રાફેલ-સુખોઇની ગર્જના

અમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રા

બાબા બર્ફાનીનાં દર્શન થાય એ પહેલાં જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશભાઈ ઉત્તેકરે દુનિયા છોડી દીધી છે. તેઓ અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયાં જ દૂર હતા…

View More અમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રા

CBSE શાળાઓમાં હવે CCTV કેમેરા ફરજિયાત

  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. હવે બધી CBSE સંલગ્ન શાળાઓ માટે તેમના સમગ્ર કેમ્પસમાં હાઈ-રિઝોલ્યુશન CCTV…

View More CBSE શાળાઓમાં હવે CCTV કેમેરા ફરજિયાત

ઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું મંજૂર, વિદાય સમારોહમાં પણ હાજર નહીં રહે

રાજીનામા અંગે વિપક્ષે ઉઠાવ્યા અનેક સવાલો, રાજયસભાની કાર્ય મંત્રણા સમિતિની બેઠક બાદ નવાજૂની થયાની ચર્ચા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું મંજૂર કર્યું છે.…

View More ઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું મંજૂર, વિદાય સમારોહમાં પણ હાજર નહીં રહે

નવા ઉપરાષ્ટ્રપતિ નીતિશકુમાર કે શશી થરૂર?

મનોજસિંહા પણ ચર્ચામાં,ધનખડના અચાનક રાજીનામાથી દેશની જનતા સ્તબ્ધ ધનખડ ખરેખર બીમાર છે કે બીમારીના બહાને ઘરે બેસાડી દેવાયા? ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે ગઈકાલે સાંજે અચાનક…

View More નવા ઉપરાષ્ટ્રપતિ નીતિશકુમાર કે શશી થરૂર?

15 ઓગસ્ટે અમેરિકામાં ખાલિસ્તાન ફ્રીડમ રેલી યોજાશે, પન્નુએ ઝેર ઓકયું

ખાલિસ્તાની આતંકવાદી સંગઠનના વડા ગુરપતવંતસિંહ પન્નુએ ફરી એકવખત ભારત વિરોધી ઝેર આંક્યું છે. પન્નુએ વીડિયો જાહેર કરીને 15મી ઓગષ્ટે અમેરિકા ખાલિસ્તાન ફ્રીડમ રેલી યોજવાનો પણ…

View More 15 ઓગસ્ટે અમેરિકામાં ખાલિસ્તાન ફ્રીડમ રેલી યોજાશે, પન્નુએ ઝેર ઓકયું

બિહારના ચંદન મિશ્રા કેસમાં પોલીસ, હત્યારાઓ વચ્ચે ગોળીબાર, બે ઘવાયા

બિહાર પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. ગુનેગારોએ પોલીસને જોતા જ ગોળીબાર શરૂૂ કરી દીધો હતો. આ પછી પોલીસે પણ વળતો જવાબ આપ્યો. આમાં…

View More બિહારના ચંદન મિશ્રા કેસમાં પોલીસ, હત્યારાઓ વચ્ચે ગોળીબાર, બે ઘવાયા

આધાર-રેશનકાર્ડ-ચૂંટણીકાર્ડ નવી મતદારયાદી માટે માન્ય નહીં

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચનું સોગંદનામું, પોતે જ કાઢેલા ચૂંટણી કાર્ડ પણ જૂની એન્ટ્રી ગણી માન્ય નહીં ગણાય બિહારમાં મતદાર યાદીના SIR માટે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર…

View More આધાર-રેશનકાર્ડ-ચૂંટણીકાર્ડ નવી મતદારયાદી માટે માન્ય નહીં

નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 60 દિવસની મર્યાદા; કુલ 788 સાંસદ ગુપ્ત મતદાન કરશે

12 નોમિનેટેડ MP પણ મત આપશે, 20 સાંસદોની સહીથી ચૂંટણીમાં નામાંકન થશે જગદીપ ધનખડે 21 જુલાઈ 2025ના રોજ સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી…

View More નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 60 દિવસની મર્યાદા; કુલ 788 સાંસદ ગુપ્ત મતદાન કરશે