અમેરિકાએ ભારતને વધુ એક ઝટકો આપ્યો છે. તેણે 6 ભારતીય પેટ્રોલિયમ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. યુએસ વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ કંપનીઓ…
View More અમેરિકાએ ભારતની 6 પેટ્રોલિયમ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટેરિફ બોમ્બ બાદ ટ્રમ્પે ફરી ભારત વિરુદ્ધ કરી મોટી કાર્યવાહીCategory: રાષ્ટ્રીય
અમેરિકાએ ભારત પર લગાવ્યો 25 ટકા ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર કરારની એકપક્ષીય જાહેરાત કરી છે. અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. ખુદ અમેરિકાના…
View More અમેરિકાએ ભારત પર લગાવ્યો 25 ટકા ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાતજો આવું રહ્યું તો દરેક દોષિત જેલમાં મરી જશે: કટારા કેસમાં સુપ્રીમની ટકોર
2002ના નીતિશ કટારા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટ દ્વારા દોષિત સુખદેવ યાદવ ઉર્ફે પહેલવાનને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો…
View More જો આવું રહ્યું તો દરેક દોષિત જેલમાં મરી જશે: કટારા કેસમાં સુપ્રીમની ટકોરIPOનો બાપ: રિલાયન્સ જિયો રૂા.52,200 કરોડનું ભરણું લાવશે: સેબી સાથે અનૌપચારિક વાતચીત શરૂ
દલાલ સ્ટ્રીટના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO અનેHyundai India ના વિશાળ જાહેર ઇશ્યૂ કરતા લગભગ બમણો, અબજોપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ…
View More IPOનો બાપ: રિલાયન્સ જિયો રૂા.52,200 કરોડનું ભરણું લાવશે: સેબી સાથે અનૌપચારિક વાતચીત શરૂઆતંકવાદને અમે ગ્લોબલ એજન્ડા બનાવ્યો, પાક.ને ઉઘાડું પાડયું: જયશંકર
પાક. સાથે મિત્રતા નહતી તો સિંધુ જળસંધિ કેમ કરી?: રાજ્યસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચામાં વિદેશમંત્રીએ કોંગ્રેસને ઘેરી રાજ્યસભામાં વિદેશી મંત્રી એસ. જયશંકરે બુધવારે ઓપરેશન સિંદૂર પર…
View More આતંકવાદને અમે ગ્લોબલ એજન્ડા બનાવ્યો, પાક.ને ઉઘાડું પાડયું: જયશંકરભારતમાં ‘સરિયા’ લાગુ કરવાના ખતરનાક મનસુબાનો પર્દાફાશ
ગુજરાતમાંથી ઝડપાયેલા અલકાયદાના ચાર આતંકીઓની બી.કોમ. સુધી ભણેલી હેન્ડલર બેંગ્લોરથી ઝડપાઇ સરકાર ઉથલાવવા માટે જેહાદીઓને ઉશ્કેરવાના અનેક વીડિયો મળ્યા ગુજરાત એટીએસની ટીમે ગત 23 જુલાઈ…
View More ભારતમાં ‘સરિયા’ લાગુ કરવાના ખતરનાક મનસુબાનો પર્દાફાશફટિલાઇઝર મેન ઓફ ઇન્ડિયા મનાતા ડો.ઉદય શંકર અવસ્થી આવતીકાલે ઇસ્કોના MD પદેથી નિવૃત્ત થશે
વિશ્વની નંબર વન સહકારી સંસ્થા, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ સોસાયટી (IFFCO) માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. IFFCO ના મોટા ચહેરા બનેલા ડો.…
View More ફટિલાઇઝર મેન ઓફ ઇન્ડિયા મનાતા ડો.ઉદય શંકર અવસ્થી આવતીકાલે ઇસ્કોના MD પદેથી નિવૃત્ત થશેવેપાર કરાર ન થાય તો ભારત પર 20-25 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકી
ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર સોદા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે પોતાનું વલણ બતાવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે જો બંને દેશો વચ્ચે કોઈ વેપાર…
View More વેપાર કરાર ન થાય તો ભારત પર 20-25 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકીહાઇકોર્ટ જજ સામે આરોપ: સુપ્રીમની અવમાનના નોટિસ
અરજદાર, ડ્રાફ્ટ તૈયાર કરનાર વકીલનો ઉધડો લીધો સુપ્રીમ કોર્ટે ગઇકાલે એક કડક પગલું લેતા તેલંગાણા હાઇકોર્ટના એક સિટિંગ જજ સામે અપમાનજનક આરોપ લગાવવા માટે એક…
View More હાઇકોર્ટ જજ સામે આરોપ: સુપ્રીમની અવમાનના નોટિસડિમ્પલ યાદવ પર અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના સાજિદ રશીદીની ધોલાઇ
સાંસદ ડિમ્પલ યાદવ પર અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના સાજિદ રશીદીને નોઈડા સેક્ટર-126 સ્થિત એક ટીવી ચેનલ પર કાર્યક્રમ દરમિયાન સપા નેતાઓએ માર માર્યો હતો. આ…
View More ડિમ્પલ યાદવ પર અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના સાજિદ રશીદીની ધોલાઇ