મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે ભારતમાં 98 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલું કંપની દ્વારા તેના પ્લેટફોર્મ પર દુરુપયોગ, ખોટી માહિતી અને…
View More વોટ્સએપની મોટી કાર્યવાહી: જૂનમાં 98 લાખથી વધુ એકાઉન્ટસ બંધCategory: રાષ્ટ્રીય
ગૃહપ્રધાન તરીકે લાંબા કાર્યકાળનો રેકોર્ડ અમિત શાહના નામે: મોદીએ પ્રશંસા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) સંસદીય બેઠક દરમિયાન સૌથી લાંબા સમય સુધી કાર્યભાર સંભાળનારા કેન્દ્રીય ગૃહમંત્રી બનવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની…
View More ગૃહપ્રધાન તરીકે લાંબા કાર્યકાળનો રેકોર્ડ અમિત શાહના નામે: મોદીએ પ્રશંસા કરીસાચો ભારતીય કોણ? સુપ્રીમ કોર્ટ નક્કી ન કરી શકે: રાહુલના બચાવમાં ઉતરતા પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ તેમના ભાઈ અને વિપક્ષના નેતાનો બચાવ કરતા સ્પષ્ટપણે કહ્યું છે કે સાચો ભારતીય કોણ છે? સુપ્રીમ કોર્ટ આ નક્કી કરી શકતી…
View More સાચો ભારતીય કોણ? સુપ્રીમ કોર્ટ નક્કી ન કરી શકે: રાહુલના બચાવમાં ઉતરતા પ્રિયંકા ગાંધીસુખી-સમૃધ્ધ લોકો દ્વારા સીધા સુપ્રીમમાં દોડી આવવાના વલણ સામે મુખ્ય ન્યાયાધીશની નારાજગી
બે અલગ કોર્ટોમાં સમૃધ્ધ-શ્રીમંતો દ્વારા વડી અદાલતોના બદલે સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચી જવાના વલણ સામે મુખ્ય ન્યાયાધીશ વી.આર. ગવઇએ નારાજગી વ્યક્ત કરી છે. છતીસગઢના પૂર્વ…
View More સુખી-સમૃધ્ધ લોકો દ્વારા સીધા સુપ્રીમમાં દોડી આવવાના વલણ સામે મુખ્ય ન્યાયાધીશની નારાજગીરાજ્યસભામાં CISFના જવાનોની હાજરી સામે વિપક્ષોનો હોબાળો
સભાપતિ, સંસદીય મંત્રી તથા ગૃહના નેતા જે.પી. નડ્ડાની સ્પષ્ટતા: અધ્યક્ષના આદેશથી જે કોઇ હાજર હોય તે માર્શલ ગણાય: ખડગે ગેરમાર્ગે દોરતા હોવાનો આરોપ બિહારમાં…
View More રાજ્યસભામાં CISFના જવાનોની હાજરી સામે વિપક્ષોનો હોબાળોઅમેરિકાના 25 ટકા ટેરીફથી જીરું-ઈસબગુલની નિકાસને ફટકો
ફાર્મા અને બેકરી પ્રોડકટમાં મોટે પાયે વપરાશ છતાં દેશની કુલ નિકાસ 15 ટકા ઘટી જવાની સંભાવના અમેરિકા દ્વારા ભારતમાંથી આયાત થતા જીરા (જીરા) પર 25%…
View More અમેરિકાના 25 ટકા ટેરીફથી જીરું-ઈસબગુલની નિકાસને ફટકોઓપરેશન સિંદૂરની ચર્ચા માગીને વિપક્ષે પોતાની ફજેતી કરાવી: મોદી
એનડીએ સાંસદોની બેઠકમાં મોદીનું સન્માન, અભિનંદન: પહેલગામ હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલિ; ભારતીય સેનાના શૌર્યને, પાક.ને બેનકાબ કરવા ગયેલા પ્રતિનિધિ મંડળોની કામગીરીને બિરદાવતા ઠરાવો પસાર કરાયા સંસદ…
View More ઓપરેશન સિંદૂરની ચર્ચા માગીને વિપક્ષે પોતાની ફજેતી કરાવી: મોદીઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, ઘરો-હોટલો તણાઇ ગયા: અનેક લોકો લાપતા
ખીરગંગા નદીમાં અચાનક પૂર આવતા પહાડ ધસતાં ધરાલી ગામ પર ભેખડો પડી, ઇમર્જન્સી જાહેર: રાહત કાર્ય માટે આર્મી, પોલીસ અને SDRF-NDRFની ટીમો ઉતારાઇ ઉતરાખંડ રાજયમાં…
View More ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, ઘરો-હોટલો તણાઇ ગયા: અનેક લોકો લાપતારક્ષાબંધન પર બહેનને ભૂલથી પણ ન આપતા આવી ગિફ્ટ, અશુભ સંકેત, સમય આવશે ખરાબ
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના સ્નેહ અને અતૂટ બંધનનું પ્રતીક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ શનિવારે 9 ઓગસ્ટના…
View More રક્ષાબંધન પર બહેનને ભૂલથી પણ ન આપતા આવી ગિફ્ટ, અશુભ સંકેત, સમય આવશે ખરાબજમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે 79 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે આજે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા…
View More જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ